enEnglishguગુજરાતી
NEET · Biology · STD 12 - 3. reproductive health
ટ્યુબેક્ટોમી એ શેમાં વંધ્યીકરણ માટેની પદ્ધતિમાં છે? .
- A ફેલોપિયન નળીનો થોડોક ભાગ દૂર કરવામાં આવે છે અથવા બાંધી દેવામાં આવે છે.
- B શસ્ત્રક્રિયા દ્વારા અંડપિંડ દૂર કરવામાં આવે છે.
- C શુક્રવાહિનીનો થોડોક ભાગ દૂર કરવામાં આવે છે અથવા બાંધી દેવામાં આવે છે.
- D શસ્ત્રક્રિયા દ્વારા ગર્ભાશય દૂર કરવામાં આવે છે.
Answer & Solution
Correct Answer
(A) ફેલોપિયન નળીનો થોડોક ભાગ દૂર કરવામાં આવે છે અથવા બાંધી દેવામાં આવે છે.
Step-by-step Solution
Detailed explanation
(a) : Sterilization provides a permanent and sure birth control. In females, it is called tubectomy. Tubectomy involves the blocking of the Fallopian tubes. A small part of the Fallopian tube is removed or tied up through a small incision in the abdomen or through vagina.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Biology
- જે રંગસૂત્રોમાં સેન્ટ્રોમિયર એક છેડાની નજીક સ્થિત હોય છે તે છેNEET 2015 Medium
- વૃક્ષના થડના ઘેરાવામાં વૃદ્ધિ માટે જવાબદાર વર્ધમાન પેશી કઈ છે?NEET 2013 Medium
- નીચેનામાંથી કયા સૌથી નાના જીવંત કોષો છે, જે નિશ્ચિત કોષ દીવાલ વિના ઓળખાય છે, વનસ્પતિઓ તેમજ પ્રાણીઓ માટે રોગકારક છે અને ઓક્સિજન વિના જીવી શકે છે?NEET 2017 Medium
- એડીનોસાઈન ડીએમીનેઝની ઊણપ શેમાં પરિણમે છે ?NEET 2021 Medium
- સામાન્ય રીતે વ્યક્તિ ઉનાળાની ગરમીથી બચવા દિલ્હીથી સિમલા જાય છે, એ જ રીતે લાખો સ્થાનાંતરિત પક્ષીઓ સાઈબિરીયા અને ઉત્તરના પ્રદેશોની ઠંડીથી બચવા ક્યાં જાય છે?NEET 2014 Medium
- નીચે બે વિધાનો આપેલાં છે : વિધાન \(I:\)રુધિરનો ગઠ્ઠો થ્રોમ્બિન કહેવાતા તંતુઓના જાળામાંથી બને છે. વિધાન \(II :\)બરોળ એ રક્તકણોનું કબ્રસ્તાન છે. ઉપરોક્ત વિધાનોને ધ્યાનમાં રાખીને, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો:NEET 2022 Medium
More PYQs from NEET
- મોટા દ્રવ્યમાન \(m\) નો એક ગોળો \(l\) લંબાઈની હલકી દોરી વડે લટકાવેલો છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ, ગોળાને \(v_0\) જેટલો સમક્ષિતિજ વેગ આપવામાં આવે છે. જો દોરી કોઈ બિંદુ P આગળ સમક્ષિતિજ સાથે \(\theta\) કોણ બનાવીને ઢીલી પડે, તો બિંદુ \(P\) આગળ ગોળાના વેગ v અને તેના પ્રારંભિક વેગ \(v_0\) નો ગુણોત્તર .....છે:
NEET 2025 Medium - સુક્રોઝના જળવિભાજનથી શું મળે છે?NEET 2020 Easy
- નીચે પૈકી ક્યા પરિસ્થિતિકીય પિરામિડો સામાન્ય રીતે ઊંધા હોય છે ?NEET 2019 Easy
- આકૃતિમાં દર્શાવેલ પરિપથ માટે વિધુપ્રવાહ \(I\) .......\(A\) મળે
NEET 2020 Medium - \(3 \times 10^{-10}\, Vm ^{-1}\) વિધુતક્ષેત્રમાં એક વિજભારિત કણનો અપવહન-વેગ(ડ્રિફ્ટ વેગ) \(7.5 \times 10^{-4}\, ms ^{-1}\) છે અને .........................\(m ^{2} V ^{-1} s ^{-1}\) ગતિશીલતા(મોબિલિટી) છેNEET 2020 Easy
- અવગણ્ય દ્રવ્યમાન ધરાવતા \(1 \;m\) લંબાઈના એક જડ સળિયાના બે છેડા પર અનુક્રમે \(5\, kg\) અને \(10\, kg\) દ્રવ્યમાનના કણો જોડેલ છે. \(5\, kg\) ના કણથી આ તંત્રનું દ્રવ્યમાન કેન્દ્ર આશરે કેટલા અંતરે (\(m\) માં) હશે?NEET 2020 Medium