NEET · Biology · STD 11 - 12. Respiration in plants
ટ્રાપકાર્બાક્સિલિક અસિક ચક્રનાં સોપાનોને આળખો કે જેમાં પ્રક્રિયાર્થી (સબસ્ટ્રેટ)નું ઑક્સિરેશન સંકળાયેલ નથી :
- A સક્સિનિક એસિડ \(\rightarrow\) મેલિક અસિડ
- B સક્સિનાઈલ-\(CoA\) \(\rightarrow\) સક્સિનિક એસિડ
- C ચઈસોસાઈટ્રેટ \(\rightarrow \alpha\)-કીટોગ્લુટેરૂક ઍસિડ
- D મેલિક એસિક \(\rightarrow\) ઓક્જેલો એસિટિક એસિડ
Answer & Solution
Correct Answer
(B) સક્સિનાઈલ-\(CoA\) \(\rightarrow\) સક્સિનિક એસિડ
Step-by-step Solution
Detailed explanation
Oxidation involves the loss of electrons (often as part of hydrogen) from a molecule, leaving to an increase in its oxidation state. This process is typically associated with the transfer of electrons to an electron acceptor which is reduced in the process. The conversion of succinyl \(COA\) to succinic acid does not involve oxidation of substrate.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Biology
- નીચેનામાંથી શું લેક ઑપેરોનની અભિવ્યક્તિ માટે ઈન્ડયુર્સ જરૂરી છે ?NEET 2016 Medium
- આપેલી આકૃતિ મનુષ્યના શ્વસનતંત્રની \(A, B, C\) અને \(D.\) નિર્દેશિત રચના દર્શાવે છે. જેમાંથી કયો વિકલ્પ અંગિકા \(/\) ભાગની સાચી ઓળખ, મુખ્ય કાર્ય કે લાક્ષણિકતા દર્શાવે છે તે જણાવો.
NEET 2013 Easy - રસાયણ આસૃતિ માટે નીચેનામાંથી કયા સંયોજનની આવશ્યકતા છે?NEET 2023 Medium
- નીચેના વિધાનો \((A-E)\) વાંચો અને તેમને અનુસરતા પ્રશ્નનો ઉત્તર આપો.
\((A)\) લિવરવર્ટ, મોસ અને હંસરાજ માં જન્યુજનક મુક્તજીવી હોય છે.
\((B)\) અનાવૃતબીજધારી અને કેટલીક હંસરાજ વિષમબીજાણુમય હોય છે.
\((C)\) ફ્યુકસ, વોલ્વોક્સ અને આલ્બુગો માં લિંગી પ્રજનન અંડજન્યુક પ્રકારનું હોય છે.
\((D)\) લિવરવર્ટમાં બીજાણુજનક મોસ કરતા વધુ વિકસિત હોય છે.
\((E)\) પાઇનસ અને માર્કેન્શીયા બંને એકલિંગાશ્રયી હોય છે. ઉપરોક્ત વિધાનો પૈકી કેટલા વિધાનો સાચા છે?NEET 2013 Medium - સોલેનેસી કુળમાટે નીચે પૈકી કયું પુષ્પ સૂત્ર સાચું છે ?
NEET 2026 Medium - નીચેનામામાંથી કઈ ગર્ભનિરોધન પદ્ધતિ પ્રાકૃતિક/પરંપરાગત નથી?NEET 2024 Medium
More PYQs from NEET
- નર વંદાને માદા વંદાથી ઓળખવા માટે નીચેનામાંથી કઈ લાક્ષણિકતાનો ઉપયોગ થાય છે?NEET 2018 Medium
- ધાતુનો તાર \((0.4 \pm 0.002)\) ગ્રામ દળ,\((0.3 \pm 0.001)\,mm\) ત્રિજ્યા અને \((5 \pm 0.02)\,cm\) લંબાઈ ધરાવે છે. તેની ઘનતાના માપનમાં નિકટતમ મહત્તમ પ્રતિશત ત્રુટિ \(....\%\) હશે.NEET 2023 Easy
- પક્ષીઓની પાંખો અને કીટકોની પાંખો …….NEET 2015 Medium
- \(A\) ક્ષેત્રફળ અને બે પ્લેટો વચ્ચેનું અંતર \(d\) ધરાવતા સમાંતર પ્લેટ કેપેસિટર આપેલ છે તેમાં સમાન ક્ષેત્રફળ ધરાવતા અને \(\frac{d}{2}\) જેટલી જાડાઈ અને ડાઈ ઇલેક્ટ્રીક અચળાંક \(K = 4\) ધરાવતો સ્લેબ દાખલ કરતાં મળતા નવા કેપેસિટન્સ અને જૂના કેપેસિટન્સનો ગુણોત્તર શોધો.
NEET 2020 Medium - \(10\; g\) દળનો એક કણ \( 6.4\; cm\) ત્રિજયાના વર્તુળાકાર માર્ગ પર અચળ સ્પર્શીય પ્રવેગથી ગતિ કરે છે. જો ગતિની શરૂઆત પછી બીજું પરિભ્રમણ પૂરું કરે ત્યારે કણની ગતિઊર્જા \(8 \times 10^{-4} J \) થઇ જાય, તો આ પ્રવેગનું મૂલ્ય (\(m/s^{2}\) માં) કેટલું હશે?NEET 2016 Medium
- \(n-p-n\) ટ્રાન્ઝિસ્ટરનો ઉપયોગથી બનાવેલ કોમન બેઝ એમ્પ્લીફાયરમાં કલેક્ટર પ્રવાહ \(24\; mA\) છે. જો એમીટરમાંથી બહાર આવતા \(80 \%\) ઇલેક્ટ્રોન કલેક્ટર દ્વારા સ્વીકારવામાં આવે, તો બેઝ પ્રવાહનું સંખ્યાત્મક મૂલ્ય કેટલું હશે?NEET 2022 Medium