NEET · Biology · STD 12 - 12. ecosystem
તૃણભૂમિના નિવસનતંત્રમાં, પોષક સ્તરો સાથે તેમની સાચી ઉદાહરણ જાતિનું જોડકુ ગોઠવો :
| \((a)\)ચોથુ પોષક સ્તર | \((i)\)કાગડો |
| \((b)\)બીજુ પોષક સ્તર | \((ii)\)ગીધ |
| \((c)\)પ્રથમ પોષક સ્તર | \((iii)\)સસલું |
| \((d)\)ત્રીજુ પોષક સ્તર | \((iv)\)ઘાસ |
- A \((i)\quad(ii) \quad(iii) \quad(iv)\)
- B \((ii)\quad(iii) \quad(iv) \quad(i)\)
- C \((iii)\quad(ii) \quad(i) \quad(iv)\)
- D \((iv)\quad(iii) \quad(ii) \quad(i)\)
Answer & Solution
Correct Answer
(B) \((ii)\quad(iii) \quad(iv) \quad(i)\)
Step-by-step Solution
Detailed explanation
\((ii)\quad(iii) \quad(iv) \quad(i)\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Biology
- નીચે બે વિધાનો આપેલા છે: એકને વિધાન (A) અને બીજાને કારણ (R) તરીકે દર્શાવેલ છે.
વિધાન (A) : ટેપેટમ (પોષકસ્તર) ના કોષો ઘટ્ટ કોષરસ ધરાવે છે અને સામાન્ય રીતે એક કરતાં વધુ કોષકેન્દ્ર ધરાવે છે.
કારણ (R) : ટેપેટમ (પોષકસ્તર) માં એક કરતાં વધુ કોષકેન્દ્રની હાજરી વિકાસ પામતા લઘુબીજાણુ માતૃકોષોને પોષણ પૂરું પાડવાની કાર્યક્ષમતામાં વધારો કરે છે.
ઉપરોક્ત વિધાનોને ધ્યાનમાં રાખીને, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો:NEET 2025 Medium - નીચેનામાંથી કયું સમીકરણ વરહુલ્સ્ટ-પર્લ સંભાવ્ય વસ્તી વૃદ્ધિ દર્શાવે છે ?NEET 2026 Easy
- બેવડું ફલન એટલેNEET 2018 Medium
- સ્નાયુ/કંકાલ તંત્રના સંબંધમાં સૂચી I ને સૂચી II સાથે જોડો :
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો :સૂચિ I સૂચિ II A. ટિટૅની I. સાંધાનો સોજો B. આર્થરાઇટિસ II. ચેતાસ્નાયુ સંધિસ્થાનને અસર કરતો સ્વયંપ્રતિરક્ષા રોગ C. માયસ્થેનિયા ગ્રેવીસ III. દેહજળમાં \(Ca ^{++}\) ના ઓછા પ્રમાણને કારણે સ્નાયુઓમાં આપોઆપ સંકોચન D. મસ્ક્યુલર ડિસ્ટ્રોફી IV. કંકાલ સ્નાયુઓનું ધીરેધીરે અપકર્ષ થવુ NEET 2026 Easy - લીસ્ટ\(-I\) અને લીસ્ટ\(-II\)ને મેચ કરો :
નીચે આપેલ વિકલ્પો માંથી સાચો જવાબ પસંદ કરો : \((a)- (b) -(c) -(d)\)લીસ્ટ \(- I\) લીસ્ટ \(- II\) \((a)\) ક્રિસ્ટી \((i)\) રંગસૂત્રમાં આવેલ પ્રાથમિક ખાંચ \((b)\) થાઈલેકોઇડ \((ii)\) ગોબી પ્રસાધનમાં આવેલ બિંબ આકારની કોથળી \((c)\) સેન્ટ્રોમીઅર \((iii)\) કણાભસૂત્રના અંતર્વલન \((d)\) સિસ્ટર્ની \((iv)\) રંજકકણોના સ્ટ્રોમામાં આવેલ ચપટી પટલમય કોથળીઓ NEET 2021 Medium - કોલમ \(- I\) અને કોલમ \(- II.\) ને યોગ્યરીતે જોડો.
નીચેના માંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો. \((a)\quad (b)\quad (c)\quad (d)\)Column \(- I\) Column \(- II\) (a) મૃતોપજીવી (i) વનસ્પતિ મૂળ અને ફૂગ વચ્ચે સહજીવી સંબંધ (b) પરોપજીવી (ii) મૃત કાર્બનિક દ્રવ્યોનું વિઘટન (c) લાઈકેન (iii) જીવંત વનસ્પતિઓ અને પ્રાણીઓ પર જીવંત સંબંધ (d) મૂળકવકજાળ (માયકોરાયઝા) (iv) લીલ અને ફૂગ વચ્ચે સહજીવી સંબંધ NEET 2019 Easy
More PYQs from NEET
- મધ્યકાષ્ઠના સંદર્ભમાં ખોટું વિધાન ઓળખો.NEET 2017 Medium
- \(H_3 PO_4\) કારણે છે ?NEET 2017 Medium
- \(4\,V\;emf \) અને \(0.5\,\Omega\) આંતરિક અવરોધ ધરાવતા કોષને \(7.5\,\Omega\) ના બાહ્ય અવરોધ સાથે જોડેલ છે. કોષના ટર્મિનલનો સ્થિતિમાનનો તફાવત \(.....\,V\) હશે?NEET 2022 Easy
- નીચે આપેલી સંક્રાતિની શ્રેણીઓમાંથી કઇ હાઇડ્રોજન પરમાણુના દ્રશ્યમાન વર્ણપટ વિસ્તારમાં પડે છે ?NEET 2019 Easy
- વિરોઈડ્સ વાઈરસથી શામાં ભિન્ન છે?NEET 2017 Medium
- બંને છેડેથી ખુલ્લી એક પાઇપ હવામાં \(f\) જેટલી મૂળભૂત આવૃત્તિ ધરાવે છે. આ પાઇપને તેની લંબાઈના અડધા ભાગ સુધી પાણીના ડ્રમમાં ઊભી ડુબાડવામાં આવે છે. હવે હવા-સ્તંભની મૂળભૂત આવૃત્તિ કેટલી હશે?NEET 2025 Hard