enEnglishguગુજરાતી
NEET · Biology · STD 11 - 11. photosynthesis in higher plants
તમારા બાગમાં આવેલ વનસ્પતિ પ્રકાશશ્વસનથી થતું નુકસાન અટકાવે છે. આ વનસ્પતિ પાણીના વપરાશની ક્ષમતા વિકસાવેલ છે, ઊંચા તાપમાને પ્રકાશસંશ્લેષણનો ઊંચો દર દર્શાવે છે. તેમજ નાઇટ્રોજન વપરાશની ક્ષમતા સુધારેલ છે. આ વનસ્પતિને તમો નીચેના પૈકી કયા દેહધાર્મિક વર્ગમાં દર્શાવશો ?
- A \(CAM\)
- B નાઈટ્રોજન સ્થાપક
- C \(C_3\)
- D \(C_4\)
Answer & Solution
Correct Answer
(D) \(C_4\)
Step-by-step Solution
Detailed explanation
\((d)\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Biology
- ત્રાંસા ગોઠવાયેલા પટલ સાથેનું દ્વિસ્ત્રીકેસરી અંડાશય શેમાં જોવા મળે છે?NEET 2019 Medium
- ઉષ્ષકટિબંધીય વિસ્તાર ઊસ્ચસ્તરની જાતિ સમૃદ્ધિ દર્શાવે છે, કારણ કે \(A\). ઉષ્ષકટિબંધીય અક્ષાંશો લાખો વર્ષોથી સાપેક્ષમાં ખલેલ વગરના રહ્યા છે તેથી જાતિ વૈવિધ્યીકરણ માટે લાંબો સમય મળ્યો. \(B\). ઉષ્ષકટિબંધીય ૫ર્યાવરણ વધુ મૌસમીય (ઋતુકીય) છે. \(C\). ઉષ્ષકટિબંધીય વિસ્તારમાં વધુ સૌર ઊર્જા પ્રાપ્ય છે. \(D\). સ્થિર પર્યાવરણ અનોખા વિશીષ્ટિકરણ (નીશ સ્પેશિયલાઇજેશન)ને પ્રોત્સાહિત કરે છે. \(E\).ઉષ્ષણ કટિબંધીય પર્યાવરણ વધુ સ્થિર અને ભવિષ્ય ભાખવા યોગ્ય છે. નીચે આપેલા વિક્લ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.NEET 2024 Medium
- \(DNA\) આધારિત \(RNA\) પોલીમરેઝ કેટેલાઈઝ ટ્રાન્સક્રિપ્શન \(DNA\) ની એક શૃંખલા ઉપર કરે છે તેને શું કહે છે.NEET 2016 Medium
- નીચેનામાંથી કયું વિધાન ન્યૂનીકરણવાદી જીવવિજ્ઞાનનો ઉલ્લેખ કરે છે?NEET 2025 Easy
- એડ્રીનલ મેડ્યુલરી અંતઃસ્ત્રાવોના કાર્ય સંબંધિત નીચેના વિધાનોને ધ્યાનમાં લો :
(A) તે કીકીનું સંકોચન પ્રેરે છે.
(B) તે એક હાઈપરગ્લાયસેમિક અંતઃસ્ત્રાવ છે.
(C) તે રોમોર્ધ્વ પ્રેરે છે.
(D) તે હૃદયના સંકોચનની શક્તિમાં વધારો કરે છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :NEET 2025 Medium - નીચેનામાંથી કયું પરિબબ હાર્ડી-વિનબર્ગ સંતુલનને અસર કરતું નથી?NEET 2024 Hard
More PYQs from NEET
- \(XeF_4\) નું સાચું બંધારણ અને સંકરણ.....NEET 2016 Medium
- મેટાજીનીસીસ ............... ના સંદર્ભમાં જોવા મળે છે. .NEET 2015 Medium
- એક 15 kg દળ ધરાવતી પેટીને સ્થિર ટ્રોલીના તળિયા પર રાખેલી છે. પેટી અને ટ્રોલી વચ્ચેનો સ્થિત ઘર્ષણાંક 0.12 છે. પેટી ટ્રોલી પર સ્થિર સ્થિતિમાં જળવાઈ રહે તે રીતે ટ્રોલીને __________ \(m s^{-2}\) મહત્તમ પ્રવેગ સાથે સાક્ષિતિજી ગતિ કરાવી શકાશે? (g = 10 \(m/s^2\))NEET 2026 Hard
- શાર્ક અને ડોગફિશ, સ્કેટ અને રે થી ભિન્ન પડે છે કારણ કેNEET 2013 Medium
- \(0.1 \mathrm{M}\) \(NaF\) ના દ્રાવણમાં \(\mathrm{CaF}_{2} \left(\mathrm{K}_{\mathrm{sp}}=5.3 \times 10^{-11}\right)\) ની મોલર દ્રાવ્યતા ........NEET 2019 Hard
- એક કસનળીમાં ક્ષાર (મીઠું) લઈને, તેમાં મંદ \(H _2 SO _4\) ના થોડા ટીપાં ઉમેરવામાં આવ્યાં, જેનાથી રંગહીન બાષ્પ ઉત્પન્ન થઈ, જે વિનેગર જેવી ગંધ ધરાવતી હતી. આ બાષ્પે ભૂરા લિટમસ પેપરને લાલ બનાવ્યું. નીચેનામાંથી સાચો ઋણાયન ઓળખો :NEET 2026 Hard