enEnglishguગુજરાતી
NEET · Biology · STD 12 - 10. biotechnology and its application
તમાકુના છોડના કયા ભાગને મિલોઇડોગાઇન ઇન્કોગ્નિટા દ્વારા ચેપ લાગે છે ?
- A પ્રકાંડ
- B મૂળ
- C પુષ્પ
- D પર્ણ
Answer & Solution
Correct Answer
(B) મૂળ
Step-by-step Solution
Detailed explanation
(b) : Meloidogyne incognita is a nematode which infects the roots of the tobacco plants and causes a great reduction in the yield.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Biology
- ઘણા પૃષ્ઠવંશીઓમાં અગ્ર ઉપાંગના હાડકાઓની સામ્યતા એ આનું ઉદાહરણ છે.NEET 2018 Easy
- ભેજગ્રાહી કોષો _____ માટે જવાબદાર છે.NEET 2024 Medium
- નીચેનામાંથી કયું એકવ્યાસ સમમિત (ઝાયગોમોર્ફિક) પુષ્પનું ઉદાહરણ છે?NEET 2025 Easy
- ઉંમર સાથે સંકળાયેલ કંકાલતંત્રનો ઓસ્ટીયોપોરોસીસ નામનો રોગ, નીચેના કારણે જોવા મળે છે.NEET 2016 Medium
- આપેલ આકૃતિમાં દર્શાવેલ ફળનો કયો ભાગ તેને કૂટ ફળ બનાવે છે?
NEET 2022 Medium - ચોક્કસ દિશામાં કણો કે શ્લેષ્મના વહન માટે પક્ષ્મલ અધિચ્છદીય કોષો આવશ્યક છે. માનવીમાં આ કોષો મુખ્યત્વે આમાં હાજર હોય છે..........NEET 2019 Medium
More PYQs from NEET
- \(0.15\, \mathrm{~kg}\) દળ ધરાવતા એક બોલને \(10\, m\) ઊંચાઈએથી છોડવામાં આવે છે, તો તે ભોંયતળિયાને અથડાઈને સમાન ઊંચાઇ સુધી રિબાઉન્ડ થાય છે. બોલને અપાતા આવેગનું મૂલ્ય \(......\) ની નજીક હશે. \(\left(\mathrm{g}=10 \,\mathrm{~m} / \mathrm{s}^{2}\right)\) (\(\mathrm{kg}\, \mathrm{m} / \mathrm{s}\) માં)NEET 2021 Medium
- એક સિવાય નીચેના બધાનો સમાવેશ “નવસ્થાન સંરક્ષણ” (ex-situ conservation) માં થાય છે.NEET 2018 Easy
- નીચેના સંયોજનનું સાચું IUPAC નામ શોધો:
NEET 2026 Medium - જૈવઅણુઓ વિશેના સાચાં વિધાનો ઓળખો.
A. લિપિડ્સ સામાન્ય રીતે પાણીમાં દ્રાવ્ય હોય છે.
B. પ્રોટીન પૉલિપેપ્ટાઇડ્સ છે.
C. પૉલિસેકેરાઇડ્સ એ શર્કરાની લાંબી શૃંખલાઓ છે.
D. એડેનિન અને ગ્વાનીન વિસ્થાપિત પિરિમિડિન્સ છે.
E. લગભગ બધા ઉત્સેચકો પ્રોટીન હોય છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :NEET 2026 Easy - ફોટોઇલેક્ટ્રિક ધાતુની થ્રેશોલ્ડ આવૃતિ \(\nu_0\) છે. જો આ ધાતુ પર \(4\nu_0\) આવૃતિનો પ્રકાશ આપાત કરવામાં આવે, તો ઉત્સર્જિત ઇલેક્ટ્રોનની મહત્તમ ગતિ ઊર્જા \(.......h\nu _0\) હશે.NEET 2022 Easy
- પ્રકિયા ને ધ્યાન માં લો \(CH_3CH_2CH_2Br + NaCN \to \)\(CH_3CH_2CH_2CN+ NaBr\) પ્રકિયા શેમાં જડપી થશે ?NEET 2016 Hard