NEET · Biology · STD 11 - 9. Biomolecules
તેમના બંધારણમાં અનુક્રમે ગ્લાયકોસિડિક બંધ અને પેપ્ટાઇડ બંધ ધરાવતા પદાર્થોને ઓળખો.
- A ઇન્યુલિન, ઇન્સ્યુલિન
- B કાઇટિન, કોલેસ્ટ્રોલ
- C ગ્લિસરોલ, ટ્રિપ્સિન
- D સેલ્યુલોઝ, લેસિથિન
Answer & Solution
Correct Answer
(A) ઇન્યુલિન, ઇન્સ્યુલિન
Step-by-step Solution
Detailed explanation
ઇન્યુલિન, ઇન્સ્યુલિન
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Biology
- નર જન્યુઓ કે જે સહાયક કોષોમાં મુક્ત થાય પછી તેનું ભાવી શું હોય છે ?NEET 2019 Medium
- કયું ખોટી રીતે જોડેલું છે?NEET 2018 Medium
- ફૉસ્ફોઈનોલ પાયરુવેટ \((PEP)\) એ પ્રાથમિક \(CO_2\) ગ્રાહક \(.......\) માં છે.NEET 2017 Medium
- મધ્યકાષ્ઠના સંદર્ભમાં ખોટું વિધાન ઓળખો.NEET 2017 Medium
- વૃધ્ધિની પ્રક્રિયા, આ દરમ્યાન સૌથી વધુ હોય છે.NEET 2020 Easy
- નીચેનામાંથી કયા ઊંડા દરિયાના પાણીમાં હાજર હોવાની શક્યતા છે?NEET 2013 Medium
More PYQs from NEET
- વંદાના સંદર્ભમાં સાચો વિકલ્પ પસંદ કરો.NEET 2013 Medium
- કાળો પદાર્થ \(5760\; K\) તાપમાને છે. આ પદાર્થ દ્વારા ઉત્સર્જિત વિકિરણની ઊર્જા \(250\,nm\) તરંગલંબાઇ પર \(U _{1}\), \(500\,nm\) તરંગલંબાઇ પર \(U _{2}\) અને \(1000\,nm\) તરંગલંબાઇ પર \(U _{3}\) છે. વીન અચળાંક \(b= 2.88 \times 10^6 \;nm-K \) છે. નીચેનામાંથી કયો સંબંધ સાચો છે?NEET 2016 Medium
- વધુ પડતા \(AgNO_3\) ની પ્રક્રિયા \(CoCl_3 \cdot 6NH_3, CoCl_3 \cdot 5NH_3,CoCl_3\cdot 4NH_3\) સાથે કરતાં ઉતપન્ન થતા \(AgCl\) ની તત્વયોગમિતિનો સાચો ક્રમ અનુક્રમે ..........NEET 2017 Hard
- સૂચિ \(I\) સાથે સૂચિ \(II\) ને જોડો.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.સૂચિ \(I\) સૂચિ \(II\) \(A.\)એકસ્પાયરેટરી કેપેસીટી \(-\) એક્સ્ચીરેટરી રિઝર્વ વોલ્યુમ \(+\) ટાઈડલ વોલ્યુમ \(+\) ઈન્સ્સીરેટરી રિઝર્વ વોલ્યુમ \(B.\) ફંકશનલ રેસીડ્યુઅલ કેપેસીટી \(-\) ટાઈડલ વોલ્યુમ \(+\) એકસ્પાયરેટરી રિઝર્વ વોલ્યુમ \(C.\) વાઈટલ કેપેસીટી \(-\) ટાઈડલ વોલ્યુમ \(+\) ઈન્સ્પારેટરી રિઝર્વ વોલ્યુમ \(D.\) ઇન્સ્પીરેટરી કેપેસીટી \(-\) એકસ્પાયરેટરી રિઝર્વ વોલ્યુમ \(+\) રેસીડયુયુલ વોલ્યુમ NEET 2024 Medium - ઓસ્ટિઓપોરોસીસમાં નીચે પૈકીનો કયો અંતઃસ્ત્રાવ મહત્ત્વનો ભાગ ભજવે છે?NEET 2018 Medium
- \(\mathrm{N}_2=3.0 \times 10^{-3} \mathrm{M}, \mathrm{O}_2=4.2 \times 10^{-3} \mathrm{M}\) અને \(\mathrm{NO}=2.8 \times 10^{-3} \mathrm{M}\) ની સાંદ્રતા સાથે સંતુલન પર એક બંધ પાત્રમાં નીચે આપેલ પ્રક્રિયાને ધ્યાનમાં લો. . \(2 \mathrm{NO}_{(\mathrm{g})} \rightleftharpoons \mathrm{N}_{2(\mathrm{~g})}+\mathrm{O}_{2(\mathrm{~g})}\) જો બંધ પાત્રમાં \(0.1 \mathrm{~mol} \mathrm{~L}^{-1} \mathrm{NO}_{(\mathrm{g})}\) લેવામાં આવે તો, સંતુલન ૫૨ \(\mathrm{NO}_{(\mathrm{g})}\) નો વિયોજન અંશ \((\alpha)\) શું થશે?NEET 2024 Medium