NEET · Biology · STD 11 - 9. Biomolecules
તે ઉત્સેચકના વર્ગનું નામ આપો કે જે સામાન્ય રીતે નીચેની પ્રક્રિયાને ઉત્પ્રેરિત કરે છે :
\(\mathrm{S}-\mathrm{G}+\mathrm{S}^{\prime} \rightarrow \mathrm{~S}+\mathrm{S}^{\prime}-\mathrm{G}\)
જ્યાં, \(G \rightarrow\) હાઇડ્રોજન સિવાયનો સમૂહ
\(S \rightarrow\) એક ક્રિયાધારક
\(\mathrm{S}^{\prime} \rightarrow\) અન્ય ક્રિયાધારક
- A હાઈડ્રોલેઝ
- B લાયેઝ
- C ટ્રાન્સફરેઝ
- D લાઈગેઝ
Answer & Solution
Correct Answer
(C) ટ્રાન્સફરેઝ
Step-by-step Solution
Detailed explanation
S અને \(\mathrm{S}^{\prime}\) ક્રિયાધારકોની જોડી વચ્ચે \(G\) સમૂહ (હાઇડ્રોજન સિવાયના) ના સ્થાનાંતરણનું ઉત્પ્રેરણ કરતા ઉત્સેચકોને ટ્રાન્સફરેઝ કહેવાય છે.
\(\mathrm{S}-\mathrm{G}+\mathrm{S}^{\prime} \rightarrow \mathrm{~S}+\mathrm{S}^{\prime}-\mathrm{G}\)
- લાઈગેઝ \(C-O, C-S, C-N\) બંધો વગેરે જેવા 2 સંયોજનોને જોડવાનું ઉત્પ્રેરણ કરે છે.
- લાયેઝ જળવિભાજન સિવાયની પદ્ધતિઓ દ્વારા ક્રિયાધારકોમાંથી સમૂહોને દૂર કરવાનું ઉત્પ્રેરણ કરે છે અને તે દ્વિબંધો ઉત્પન્ન કરે છે.
હાઈડ્રોલેઝ એ ઉત્સેચકો છે જે એસ્ટર, ઈથર, પેપ્ટાઈડ, ગ્લાયકોસિડિક, \(\mathrm{C}-\mathrm{C}, \mathrm{C}\) - હેલાઈડ અથવા \(\mathrm{P}-\mathrm{N}\) બંધોના જળવિભાજનનું ઉત્પ્રેરણ કરે છે.
\(\mathrm{S}-\mathrm{G}+\mathrm{S}^{\prime} \rightarrow \mathrm{~S}+\mathrm{S}^{\prime}-\mathrm{G}\)
- લાઈગેઝ \(C-O, C-S, C-N\) બંધો વગેરે જેવા 2 સંયોજનોને જોડવાનું ઉત્પ્રેરણ કરે છે.
- લાયેઝ જળવિભાજન સિવાયની પદ્ધતિઓ દ્વારા ક્રિયાધારકોમાંથી સમૂહોને દૂર કરવાનું ઉત્પ્રેરણ કરે છે અને તે દ્વિબંધો ઉત્પન્ન કરે છે.
હાઈડ્રોલેઝ એ ઉત્સેચકો છે જે એસ્ટર, ઈથર, પેપ્ટાઈડ, ગ્લાયકોસિડિક, \(\mathrm{C}-\mathrm{C}, \mathrm{C}\) - હેલાઈડ અથવા \(\mathrm{P}-\mathrm{N}\) બંધોના જળવિભાજનનું ઉત્પ્રેરણ કરે છે.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Biology
- સૂચિ \(- I\) ને સૂચિ \(- II\) સાથે જોડો.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો.\((a) -(b) -(c)- (d)\)સૂચિ \(- I\) સૂચિ \(- II\) (a) \(S\) તબક્કો (i) પ્રોટીનનું સંશ્લેષણ થાય છે (b) \(G_2\) તબક્કો (ii) નિષ્ક્રિય તબક્કો (c) પ્રશાંત અવસ્થા (iii) સમસૂત્રણ અને \(DNA\) પ્રતિકૃતિના પ્રારંભ વચ્ચેનો અંતરાલ (d) \(\mathrm{G}_{1}\) તબક્કો (iv) \(DNA\) પ્રતિકૃતિ NEET 2021 Medium - હરિતકણમાં ગોઠવાયેલી ચપટી પટલમય કોથળીઓ એકબીજા પર ગોઠવાઈને જે રચનાઓ બનાવે છે, તે છે:NEET 2015 Medium
- કોઈ એક સજીવના સમગ્ર જીનોમ સિક્વન્સીંગ માટે કોઈ જનીન શાસ્ત્રી એક અંધ એપ્રોચ અપનાવે છે અને જુદા જુદા સેગમેન્ટને કાર્યો વહેચે તેના દ્વારા અપનાવેલી પદ્વતિને કહે છે?NEET 2022 Medium
- જલવાહક પેશીના વાહક ઘટકો એકબીજાથી કઈ બાબતમાં જુદા પડે છે?NEET 2014 Medium
- યુગ્મનજ અર્ધસૂત્રણ ની લાક્ષણિકતા છેNEET 2017 Medium
- નીચે પૈકી કઈ પધ્ધતિ નવ સ્થાન સંરક્ષણ માટે નથી?NEET 2022 Medium
More PYQs from NEET
- હિસ્ટોન \(H_1\) નું ન્યુક્લિઓઝોમ્સ સાથેનું જોડાણ શું સૂચવે છે ?NEET 2017 Medium
- નીચેમાં માંથી ક્યુ અંત:સ્ત્રાવ મુક્ત કરતુ \(IUD\) છે?NEET 2016 Medium
- એકાંતરજનન (મેટાજિનેસિસ) નો સંદર્ભ છે:NEET 2015 Medium
- DNA કુંતલના પેકેજીંગ સંદર્ભે નીચે પૈકી કયા વિધાનો સાચા છે ?
A. હિસ્ટોન્સ ના આઠ અણુઓના સંગઠિત એકમને હિસ્ટોન ઓકટામર કહે છે.
B. હિસ્ટોન્સ એ ઋણ વીજભારિત બેઝિક પ્રોટીન્સ છે.
C. હિસ્ટોન્સ, બેઝિક એમિનો એસિડ અવષેશો (રેસિડયુઝ) – લાયસિન અને આર્જીનીનથી ભરપૂર હોય છે.
D. ધનવીજભારિત DNA હિસ્ટોન ઓકટામરની આસપાસ વીંટળાઈને ન્યુક્લિઓઝોમ બનાવે છે.
E. ઉચ્ચ સ્તરે ક્રોમેટિમના પેકેજીંગ માટે વધારાના પ્રોટીન સેટની જરૂર પડે છે જેને નોન-હિસ્ટોન ક્રોમોઝોમલ પ્રોટીન્સ કહેવાય છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો :NEET 2026 Hard - નીચે પૈકી સાચી જોડ પસંદ કરો :NEET 2020 Easy
- નીચે આપેલાં વિધાનોમાંથી ક્યા ખોટાં છે? \(A\). સ્કેન્ડીયમ સિવાય બધા સંક્રાંતિ તત્વો \(MO\) ઑક્સાઈડો બનાવે છે, કે જે આયનિક છે. \(B\). સમૂહ ક્રમાંકને સુસંગત સૌથી ઊંંચી ઑક્સિડેશન સંખ્યા (આંક) સંક્રાંત ધાતુ ઑક્સાઈડોમાં \(Sc _2 O _3\) થી \(Mn _2 O _7\) માં પ્રાપ્ત થાય છે. \(C\). \(V _2 O _3\) થી \(V _2 O _4\) થી \(V _2 O _5\) તરફ જતા બેઝિક લક્ષણો (પ્રકૃતિ) વધે છે. \(D\). \(V _2 O _4\) ઍસિડમાં દ્રાવ્ય થઈને \(VO _4^{3-}\) ક્ષાર આપે છે. \(E\). \(CrO\) બેઝિક છે પણ \(Cr _2 O _3\) ઉભયધર્મી છે. નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :NEET 2023 Hard