NEET · Biology · STD 12 - 11. organisms and populations
તબીબી વિજ્ઞાનમાં, એન્ટિબાયોટીક્સના ઉત્પાદન માટે નીચે પૈકીના કયા વસતિ આંતર સંબંધો મોટે પાયે વપરાય છે?
- A પરોપજીવિતા
- B સહભોજીતા
- C પ્રતિજીવન
- D પરસ્પરતા
Answer & Solution
Correct Answer
(C) પ્રતિજીવન
Step-by-step Solution
Detailed explanation
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Biology
- રોગોની અસરકારક સારવાર કરવા માટે તેનું વહેલું નિદાન અને તેની રોગદેહધર્મવિદ્યા સમજવી ખૂવજ જરૂરી છે. નીચેનામાંથી કઈ આણ્વિક નિદાન પધ્ધતિ વહેલી જાણકારી માટેની છે ?NEET 2021 Medium
- અંતઃસ્ત્રાવી તંત્રના સંદર્ભમાં નીચેનામાંથી કયું વાક્ય સાચું છે ?NEET 2013 Medium
- નીચેનામાંથી કયું ભ્રમિરૂપ / ચક્રાકાર પર્ણવિન્યાસ દર્શાવે છે?NEET 2019 Medium
- સૂચિ \(I\) સાથે સૂચિ \(II\) ને જોડો.
નીચેે આપેલા વિકલ્પો સાચો જવાબ પસંદ કરો.સૂચિ \(I\) સૂચિ \(II\) \(A\) એક જનીનના બે કે વધુ વૈકલ્પીક સ્વરૂપો \(I\) બેક કોસ \(B\) \(F1\)સંતતિ સાથે સમયુગ્મી પ્રચ્છન્ન પિતૃનું સંકરણ \(II\) ફ્લોઈડી \(C\) \(F1\)સંતતી સાથે કોઈ પણ પિતૃ નું સંક૨ણ \(III\) વૈકલ્પિક કારકો (એલેલ્સ) \(D\) વનસ્પતિમાં રંગ સૂન્રો ના જૂથની સંખ્યા \(IV\) કસોટીસંકરણા(ટેસ્ટક્રોસ) NEET 2024 Medium - નીચેના વિધાનોને ધ્યાનમાં લો :
\(A\). નૂપુરક સાચા કોષ્ઠધારી છે
\(B\). સછિદ્ર કૂટદેહકોષ્ઠી છે
\(C\). સૂત્રકૃમિ અદેહકોષ્ઠી છે
\(D\). પૃથુકૃમિ કૂટદેહકોષ્ઠી છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો :NEET 2024 Medium - એન્ટીરીનમ (સ્નેપડ્રેગોન) ના લાલ પુષ્પોવાળા છોડ સાથે સફેદ પુષ્પોવાળા છોડ નું સંકરણ કરાવતા \(F _{1}\) માં ગુલાબી પુષ્પો મળે છે. જ્યારે ગુલાબી પુષ્પોવાળા \(F _{1}\) નુ સ્વફલન થાય ત્યારે \(F _{2}\) મળે છે તેમાં સફેદ, લાલ અને ગુલાબી પુષ્પો મળે છે. નીચે પૈકી ખોટું વિધાન પસંદ કરો.NEET 2019 Easy
More PYQs from NEET
- જયારે ત્રણ ઇનપુટ \(A,B,C\) શરૂઆતમાં શૂન્ય અને પછી \(1\) હોય, ત્યારે નીચે આપેલ પરિપથમાં આઉટપુટ \(Y\) કેટલો હશે?
NEET 2016 Medium - \(2\; kg\) દ્રવ્યમાન અને \(4\; cm\) ત્રિજ્યા ધરાવતો એક ઘન નળાકાર તેની અક્ષની સાપેક્ષે \(3\; rpm\) ના દરથી ભ્રમણ કરે છે. \(2\pi \) ભ્રમણ પછી તેને રોકવા માટે કેટલા ટોર્કની જરૂર પડશે?NEET 2019 Hard
- તારનો અવરોધ \(R\; ohm\) છે. જો તારને ઓગાળવામાં આવે અને ખેંચીને લંબાઇ મૂળ લંબાઈ કરતાં \(n\) ગણી કરતાં નવો અવરોઘ કેટલો થશે?NEET 2017 Medium
- ફેહલીંગ દ્રાવણઃ '\(A\)' શોધો.NEET 2024 Medium
- કૉલમ- \(I\) માં આપેલ શબ્દને કૉલમ- \(II\) માં આપેલ વર્ણન સાથે યોગ્ય રીતે જોડો અને સાચો વિકલ્પ પસંદ કરો.
કોલમ - \(I\) કૉલમ -\(II\) \((A)\) પ્રભાવી \((i)\) ઘણા જનીનો એક જ લક્ષણનું સંચાલન કરે છે. \((B)\) સહપ્રભાવીતા \((ii)\) વિષમયુગ્મી સજીવમાં ફક્ત એક જ જનીન તેની જાતે પ્રદર્શિત થાય છે. \((C)\) પ્લીઓટ્રોપી (એક જ જનીન દ્વારા અનેક લક્ષણોની અભિવ્યક્તિ) \((iii)\) વિષમ યુગ્મી સજીવમાં બંને કારકો પૂર્ણ રીતે તેમની જાતે પ્રદર્શિત થાય છે. \((D)\) પોલીજનિક આનુવંશિકતા (બહુજનીનિક વારસો) \((iv)\) એક જ જનીન દ્વારા અનેક લક્ષણોની અભિવ્યક્તિ થાય છે. NEET 2016 Medium - નીચે પૈકી કર્યું તેના જીવનગાળા પર્યત માત્ર એક જ વાર પુષ્પોભવ કરે છે ?NEET 2018 Easy