NEET · Biology · STD 11 - 10. Cell cycle and cell division
તારાકેન્દ્રનું દ્વિગુણન ______ તબક્કા દરમિયાન થાય છે.
- A \(S-\) તબક્કો
- B પૂર્વાવસ્થા
- C ભાજનાવસ્થા
- D \(\mathrm{G}_{2}\) તબક્કો
Answer & Solution
Correct Answer
(A) \(S-\) તબક્કો
Step-by-step Solution
Detailed explanation
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Biology
- નીચે ત્રિઅંગીના જીવનચક્રના તબક્કાઓ આપેલા છે. નીચેના તબક્કાઓને યોગ્ય ક્રમમાં ગોઠવો.
A. પ્રસૂકાય અવસ્થા
B. બીજાણુ માતૃકોષોમાં અર્ધસૂત્રણ
C. ફલન
D. જન્યુજનકમાં સ્ત્રીધાની અને પુકેસરધાનીનું નિર્માણ.
E. પાણીની હાજરીમાં પુજન્યુઓનું સ્ત્રીધાનીમાં સ્થળાંતરણ.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:NEET 2025 Medium - એમ્નિઓસેન્ટેસીસ (ગર્ભજળ કસોટી) ના સંદર્ભમાં નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?NEET 2016 Medium
- યાદી \(-I\) ને યાદી \(-II\) સાથે જોડો :
નીચે આપેલા વિકલ્પોમાથી સાચો જવાબ પસંદ કરો:યાદી \(-I\) યાદી \(-II\) \(A\) \(P-\) તરંગ \(I\) સંકોચનનો પ્રારંભ \(B\) \(Q-\) તરંગ \(II\) ક્ષેપકોનું પુનઃ ધ્રુવીકરણ \(C\) \(QRS\) સંકુલ \(III\) કર્ણકોનું વિધ્રુવીકરણ \(D\) \(T-\) તરંગ \(IV\) ક્ષેપકોનું વિધ્રુવીકરણ NEET 2023 Medium - બેવડું ફલન એટલેNEET 2018 Medium
- પાઈનસના બીજ ફૂગકીય સહજીવન વિના અંકુરિત થઈ શકતા નથી અને સ્થાપિત થઈ શકતા નથી. આનું કારણ છે કે,NEET 2019 Medium
- યાદી - I ને યાદી - II સાથે જોડો.
યાદી - I યાદી - II A. શીર્ષ (i) ઉત્સેચકો B. મધ્યખંડ (ii) શુક્રકોષની ગતિશીલતા C. શુક્રાગ્ર (iii) ઊર્જા D. પૂંછડી (iv) આનુવંશિક દ્રવ્ય
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:NEET 2025 Easy
More PYQs from NEET
- નીચે બે વિધાનો આપેલાં છે : વિધાન \(I\) : એનિલિન ફ્રિડલ-કાફટ આલ્કાઈલેશન પ્રક્રિયા આપતું નથી. વિધાન \(II\) : એનિલિનને ગ્રેબિયલ સંશ્લેષણ દ્વારા બનાવી શકાતું નથી. ઉપરનાં વિધાનોના સંદર્ભમાં નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.NEET 2024 Medium
- સામાન્ય દબાણે એક ધાતુની ઘનતા \(\rho \) છે. જ્યારે વધારાનું દબાણ \(P\) આપવામાં આવે ત્યારે તેની ધનતા \(\rho '\) થાય છે. જો તેનો કદ સ્થિતિસ્થાપકતા અંક \(B\) છે, તો \(\frac{{\rho '}}{\rho }\) નો ગુણોત્તર કેટલો થાય?NEET 2017 Medium
- નીચેના પૈકી ક્યા આલેખના ઢાળ પરથી પ્રક્રિયાની સક્રિયકરણ ઊર્જા ગણી શકાય છે ?NEET 2015 Medium
- એક ગુલાબી પુષ્પ ધરાવતા શ્વાન પુષ્પ (સ્નેપડ્રેગન) છોડનું સંકટણ લાલ પુષ્પ ધરાવતા શ્વાન પુષ્પ છોડ સાથે કરવામાં આવે છે તો સંતતિમાં ક્યા પ્રકારનું સ્વરૂપ પ્રકાર પ્રમાણ/ણો અપેક્ષિત છે?NEET 2024 Medium
- નીચેનામાંથી કયું સમીકરણ વરહુલ્સ્ટ-પર્લ સંભાવ્ય વસ્તી વૃદ્ધિ દર્શાવે છે ?NEET 2026 Easy
- સમાન લંબાઈની ખુલ્લી નળી અને બંધનળીમાં ઉત્પન્ન થતા મૂળભૂત હાર્મોનિકની આવૃત્તિઓનો ગુણોત્તર શું થાય?NEET 2023 Easy