NEET · Biology · STD 11 - 5. Morphology flowering plants
ત્રાંસા ગોઠવાયેલા પટલ સાથેનું દ્વિસ્ત્રીકેસરી અંડાશય શેમાં જોવા મળે છે?
- A બ્રાસિકા
- B એલો
- C સોલેનમ
- D સેસ્બેનિયા
Answer & Solution
Correct Answer
(C) સોલેનમ
Step-by-step Solution
Detailed explanation
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Biology
- વાયુકોષ્ઠોમાં ઓક્સીહિમોગ્લોબીનના બનવા માટે નીચેનામાંથી ક્યા પરિબળો અનુકૂલતા પ્રેરે છે?NEET 2024 Medium
- નીચે પૈકીના કયા વિકલ્પી અનુક્રમે અસ્થમા અને એમ્ફીસેમામાં ફેફસાંની સ્થિતિને સાચી રીતે રજૂ કરે છે ?NEET 2018 Medium
- ચાઇનારોઝમાં પુષ્પો ..........NEET 2013 Medium
- \(F_1\) સંકર માખીઓ વચ્ચે કસોટી સંકરણ કરતાં પુનઃસંયોજીત સંતતિ કરતાં પિતૃ પ્રકારની સંતતિ વધુ ઉત્પન્ન થાય છે. તે શું સૂચવે છે ?NEET 2016 Medium
-

ઉપર દર્શાવેલ પ્લાઝમિડમાં, EcoRI સ્થાન પર DNA નો બાહ્ય ટુકડો દાખલ કરવામાં આવે છે. પુનઃસંયોજિત વસાહતો પસંદ કરવા માટે નીચેનામાંથી કઈ વ્યૂહરચના પસંદ કરવામાં આવશે?NEET 2025 Medium - ઘાસના પર્ણોની શિરાઓની સાથે આવેલા અધિપૃષ્ઠ અધિચર્મના મોટા, ખાલી, રંગહીન કોષો ______ છે.NEET 2020 Easy
More PYQs from NEET
- કયા રોગમાં મચ્છર દ્વારા ફેલાતા રોગકારક સજીવો (પેથોજન) લસિકાવાહિનીમાં દીર્ઘકાલીન સોજાઓ પ્રેરે છે?NEET 2018 Medium
- સમસૂત્રણના ભાજનાવસ્થા તબક્કા દરમિયાન, ત્રાકતંતુઓ રંગસૂત્રો સાથે ક્યાં જોડાય છે?NEET 2013 Medium
- દ્વિબહિર્ગોળ લેન્સની કેન્દ્રલંબાઈ \(25\; \mathrm{cm}\) છે. તેમાં એક સપાટીની વક્રતાત્રિજ્યા બીજી સપાટીની વક્રતાત્રિજ્યા કરતાં બમણી છે. જો તેનો વક્રીભવનાંક \(1.5\) હોય તો તેની વક્રતાત્રિજ્યા કેટલી હશે?NEET 2019 Medium
- એક સમાંતર પ્લેટ્સ કેપેસિટરને \(5\) ડાયઈલેક્ટ્રિક અચળાંક ધરાવતા ડાયઈલેક્ટ્રિકના ઉપયોગથી એ રીતે ડિઝાઈન કરવાનો છે કે તેની ડાયઈલેક્ટ્રિક સ્ટ્રેન્થ \(10^9 \;Vm ^{-1}\) થાય. જો કેપેસિટરનો વોલ્ટેજ રેટિંગ \(12 \;kV\) હોય, તો \(80 \;pF\) કેપાસિટન્સ હોય તેવા કેપેસિટરની દરેક પ્લેટ્નું લધુત્તમ ક્ષેત્રફળ કેટલું હોવું જોઈએ?NEET 2017 Medium
- સમાગમને લગતા રોગો શેના દ્વારા ફેલાય છે ? \((a)\) જંતુમુક્ત સોયના ઉપયોગ થી \((b)\) સંક્રમિત વ્યક્તિનું રૂધિર ચઢાવવાથી \((c)\) સંક્રમિત માતા થી ગર્ભસ્થ શિશુમાં \((d)\) ચુંબન કરવાથી \((e)\) વારસાગત નીચેના વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.NEET 2021 Medium
- આપેલ પરિપથમાં દર્શાવ્યા અનુસાર \(\mathrm{r}_{1}, \mathrm{r}_{2}\) અને \(\mathrm{r}_{3}\) અવરોધ ધરાવતા ત્રણ અવરોધોને જોડવામાં આવ્યા છે. પરિપથમાં જોડવામાં આવેલા અવરોધોનાં પદમાં \(\frac{i_{3}}{i_{1}}\) પ્રવાહોનો ગુણોત્તર \(.....\) હશે.
NEET 2021 Easy