ExamBro
ExamBro
enEnglishguગુજરાતી
NEET · Biology · STD 12 - 9. biotechnology principlas and process

સૂક્ષ્મજીવોની વૃધ્ધિ કરી તેમાંથી ઉત્સેચકોનું બહોળા પ્રમાણમાં ઔધોગિક ઉત્પાદન મેળવવા માટે નીચે માંથી ક્યું સાધન ઉપયોગમાં લેવાય છે?

  1. A \(BOD\) ઇન્ક્યુબેટર
  2. B સ્લજ ડાયજેસ્ટર 
  3. C ઈન્ડસ્ટ્રીયલ ઓવન
  4. D બાયોરીએકટર
Verified Solution

Answer & Solution

Correct Answer

(D) બાયોરીએકટર

Step-by-step Solution

Detailed explanation

Same subject
Explore more questions on app
From NEET
Explore more questions on app