NEET · Biology · STD 11 - 12. Respiration in plants
સૂચી \(I\) સાથે સૂયિ \(II\) ને જોડો.
| સૂચી \(I\) | સૂચી \(II\) |
| \(A\) સાઈટ્રિક અસિડ ચક્ર | \(I\) કોષરસ |
| \(B\) ગ્લાયફોલીસીસ | \(II\) કણાભસૂંત્રનું આધારક |
| \(C\) ઈલેક્ટ્રોન પરિવહન | \(III\) કાણાભસૂત્રનો આંતરપટલીય અવકાશ |
| \(D\) પ્રોટોન ઠોળાંશ | \(IV\) અંત: કછાભસૂૂીય પટલ |
- A \(A-II, B-I, C-IV, D-III\)
- B \(A-III, B-IV, C-I, D-II\)
- C \(A-IV, B-III, C-II, D-I\)
- D \(A-I, B-II, C-III, D-IV\)
Answer & Solution
Correct Answer
(A) \(A-II, B-I, C-IV, D-III\)
Step-by-step Solution
Detailed explanation
Citric acid cycle occurs in mitochondrial matrix. Glycolysis occurs in cytosol in most of the organism.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Biology
- તમારા પડોશમાં રહેતા એક પરિવારમાં જોડિયા બાળકોનો જન્મ થયો છે. જોડિયા બાળકોમાં એક છોકરો અને એક છોકરી છે. નીચેનામાંથી કયું વિધાન સાચું હોવું જોઈએ?NEET 2025 Easy
- કોષકેન્દ્રમાં આવેલી પટલવિહીન કેન્દ્રરસીય રચનાઓ ના સક્રિય સંશ્લેષણનું સ્થાન છે.NEET 2019 Medium
- માનવ ઈન્સ્યુલીન સંબંધિત વિધાનનો નીચે આપેલા છે. કયું વિધાન કે વિધાનો જનીન ઈજનેરીવિદ્યાકીય ઈન્સ્યુલીન અંગે સાચાં છે ? \((a)\) પ્રો-હોર્મોન ઈન્સ્યુલીન વધારે ખેંચાયેલ \(C-\)શૃંખલા ધરાવે છે. \((b)\) \(E.coli\) માં ઈનસ્યુલીનની \(A-\)પેપ્ટાઈડ અને \(B-\)પેપ્ટાઈડ શૃંખલા અલગ-અલગ બને છે અને તેમને અલગીકૃત કરી તેમની વસ્ચે ડાઈસલ્ફાઈડ બંધ બનાવીને જોડવામાં આવે છે. \((c)\) ડાયાબિટીસની સારવારમાં વપરાતો ઈન્સ્યુલીન ગાય અને ભૂંડ માંથી અલગીકૃત કરાય છે. \((d)\) 'પ્રો-હોર્મોન ઈન્સ્યુલીનને પરિપકવ અને કાર્યશીલ અંત:સ્ત્રાવ બનાવવા માટ પ્રક્રિયાકૃત થવાની જરૂર પડે છે. \((e)\) કેટલાક દર્દીઓ બહારના ઈન્સ્યુલીન સામે એલર્જી દર્શાવે છે. નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરોNEET 2022 Medium
- સાચાં વિધાન શોધો. \((1)\) હિમોફીલીયા એ લિંગ સંકલિત પ્રચ્છન્ન રોગ છે. \((2)\) ડાઉન સિન્ડ્રોમ એ એન્યુપ્લોઇડીને કારણે થાય છે. \((3)\) ફિનાઇલ કિટોન્યુરીયા એ દૈહિક રંગસૂત્રીય પ્રચ્છન્ન જનીનની ખામી છે. \((4)\) સીકલસેલ એનીમિયા એ \(X\) સંકલિત પ્રચ્છન્ન જનીનની ખામી છે.NEET 2016 Medium
- હર્મેટ કરચલા ધરાવતાં મૃદુકાયના કવચ પર રહેલ સ્થિર સમુદ્રકૂલનો સહસંબંધ શેના તરીકે ઓળખાય છે? .NEET 2013 Medium
- નીચે પૈકીની કઈ સ્નાયુ સંબંધી અનિયમીતતા વારસાગત હોય છે?NEET 2019 Medium
More PYQs from NEET
- એક પુરુષ જેના પિતા રંગઅંધ હતા તે એવી સ્ત્રી સાથે લગ્ન કરે છે જેને રંગઅંધ માતા અને સામાન્ય પિતા છે. આ યુગલના નર બાળક રંગઅંધ થવાના કેટલા ટકા સંભાવના છે?NEET 2014 Medium
- નીચેના સંયોજનોમાંથી કયું સંયોજન \(HBr\) દ્વારા વિલોપન અથવા સીધી માત્ર વિલોપન પ્રક્રિયા પછી પ્રોપેન ઉત્પન્ન કરશે નહીં?NEET 2016 Medium
- બહુજનીનિક લક્ષણ માટે વારસાગતતાની પદ્ધતિ કઈ છે?NEET 2025 Easy
- જો એક રંગઅંધ પુરુષ, સામાન્ય દૃષ્ટિ ધરાવતી સ્ત્રી સાથે લગ્ન કરે તો, રંગઅંધ હોવા બાબતેની તેમના પુત્રમાં શક્યતા કેટલી હશે?NEET 2016 Medium
- નીચેનામાંથી ખોટું વિધાન ઓળખો :NEET 2026 Easy
- નીચેના માંથી કઈ પેશી સંયોજક પેશી નથી?NEET 2022 Easy