NEET · Biology · STD 12 - 13. biodiversity and conservation
સૂચી \(I\) સાથે સૂચી \(II\) ને જોડો .
| સૂચી \(I\) | સૂચી \(II\) |
| \(A\). રોબોર્ટ મે | \(1\). જાતિ-વિસ્તારના સંબંધો |
| \(B\).એલેકજાંડર | \(II\). બહાર (આઉટડોર)ના પ્લોટના નિવસનતંત્ર માટેના દીર્ધકલીન ક્ષેત્ર પ્રયોગો. |
| \(C\). પોલ એહરલીક | \(III\). વૈશ્વિક જાતિવિવિધતા લગભગ \(7\) મિલિયન |
| \(D\). ડેવિક ટીલમેન | \(IV\). રીવેટ પોપર પૂર્વધારણા |
- A \(A-III, B-I, C-IV, D-II\)
- B \(A-I, B-III, C-II, D-IV\)
- C \(A-III, B-IV, C-II, D-I\)
- D \(A-II, B-III, C-I, D-IV\)
Answer & Solution
Correct Answer
(A) \(A-III, B-I, C-IV, D-II\)
Step-by-step Solution
Detailed explanation
Robert May places the global species diversity at about \(7\) million. Alexander von Humboldt gave species-area relationship.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Biology
- પ્રકાશ શ્વસન અંતર્ગત \(RuBisCo\) ઉત્સેચકની પ્રાણવાયુકરણ પ્રક્રિયાથી ઉત્પન્ન થાય છે:NEET 2020 Easy
- રુધિરમાં \(pH\) માં ઘટાડાના કારણે \(……....\)NEET 2016 Medium
- કાર્યસદશ અંગો એ શેની રચનાઓ છે?NEET 2016 Hard
- નીચે પૈકી ક્યા વનસ્પતિ અંત:સ્ત્રાવનો છંટકાવ તરુણ શંકુદ્રુમો પર કરવાથી પરિપક્વતાનો ગાળો ઝડપપથી આવે છે જેને લીધે બીજ ઉત્પાદન વહેલું થાય છે?NEET 2023 Medium
- એ વૃદ્ધિનિયામકનું નામ આપો જેનો શેરડીના પાક પર છંટકાવ કરવાથી તેના પ્રકાંડની લંબાઈ વધે છે અને આમ શેરડીની ઉપજ વધે છેNEET 2020 Easy
- સ્નાયુ સંકોચન દરમ્યાન નીચેનામાંથી કઈ ઘટના થાય છે ? \((a)\) \('H'\) ઝોન અદશ્ય થાય છે \((b)\) \('A'\) બેન્ડ પહોળો થાય છે \((c)\) \('I'\) બેન્ડની પહોળાઈ ઘટે છે \((d)\) માયોસીન \(ATP\) નું જળવિભાજન કરી \(ADP\) અને \(Pi\) મુક્ત કરે છે \((e)\) એક્ટીન સાથે જોડાયેલ \(Z-\)લાઈન અંદર તરફ ખેંચાય છે ? નીચેના વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.NEET 2021 Medium
More PYQs from NEET
- નીચે પૈકીનો ક્યો જાતીય સંક્રમિત રોગ છે કે જેનો સંપૂર્ણપણે ઉપચાર થઈ શકતો નથી ?NEET 2019 Medium
- સપુષ્પી વનસ્પતિમાં ફલન બાદના વિકાસ માટે નીચે પૈકી ક્યું વિધાન ખોટું છે ?NEET 2019 Easy
- નીચે આપેલ વર્ગીકરણની કક્ષાઓ માંથી પ્રાણીઓની બાબતમાં ક્યા શ્રેણીની ગોઠવણી સાચી છે ?NEET 2022 Easy
- ખોટા વિધાનને ઓળખો.NEET 2020 Medium
- અંતઃસ્ત્રાવી તંત્રના સંદર્ભમાં નીચેનામાંથી કયું વાક્ય સાચું છે ?NEET 2013 Medium
- નીચે આપેલા માંથી કયો એક પરમાણુઓની સંખ્યા મહતમ ધરાવતું હશે?NEET 2020 Medium