NEET · Biology · STD 11 - 16. Excretory product and their elimination
સૂચી\(-I\), સાથે સૂચી \(-II\) ને જોડો :
| સૂચી\(-I\) | સૂચી\(-II\) |
| \(A\). પટ્ટીકીડો | \(I\). ઉત્સર્ગીકાઓ |
| \(B\). પેરામેશિયમ | \(II\). આંકુચક રસધાની |
| \(C\). વંદો | \(III\). જ્યોત કોષો |
| \(D\). અળસિયું | \(IV\). યુરીકોઝ ગ્રંથિ |
- A A-II, B-I, C-IV, D-III
- B A-I, B-II, C-III, D-IV
- C A-I, B-II, C-IV, D-III
- D A-III, B-II, C-IV, D-I
Answer & Solution
Correct Answer
(D) A-III, B-II, C-IV, D-I
Step-by-step Solution
Detailed explanation
Option (4) is the correct answer because protonephridia or flame cells are the excretory structures in platyhelminthes. Nephridia are the tubular excretory structures of earthworms (Pheretima) and other annelids. Single celled organisms like Paramoecium have contractile vacuoles for excretion. Urecose glands are present in cockroach
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Biology
- યોગ્ય રીતે જોડાયેલી જોડ પસંદ કરો.NEET 2014 Medium
- નીચેના વિધાનો રેસ્ટ્રીકશન એન્ડોન્યુક્લિયેઝ ઉત્સેચકની લાક્ષણીક્તા દર્શાવે છે. ખોટુ વિધાન ઓળખો.NEET 2019 Medium
- \(MALT\) એ માનવ શરીરમાં લસિકા પેશીઓ ................. \(\%\) ધરાવે છે.NEET 2017 Medium
- સૂચિ I સાથે સૂચિ II ને જોડો :
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો :સૂચિ I સૂચિ II A. સંયોગી પેશી I.રક્ષક કોષોના સાનિધ્યમાં આવેલ વિશિષ્ટ કોષો B. કાસ્પેરિયન પટ્ટિકા II. સ્ટાર્ચકણોથી સભર અંતઃસ્તરીય કોષો C. સહાયક કોષો III. જલવાહક અને અન્નવાહક વચ્ચે આવેલ પેશી D. કાંજીસ્તર IV. સુબેરિનની જમાવટયુક્ત અંતઃસ્તરીય કોષો NEET 2026 Hard - એગ્રોબેકેટેરીયમ ટ્યુમેફેસીયંસનો "\('Ti\) થ્લાઝમીડ" શેના માટે હોય છે?NEET 2024 Medium
- યાદી \(-I\)ને યાદી \(-II\) સાથે જોડો :
નીચે આપેલા વિકલ્પોમાથી સાચો જવાબ પસંદ કરો:યાદી \(-I\) (સાંધાનો પ્રકાર) યાદી \(-II\) (ની વચ્ચે જોવા મળે છે) \(A\). કાસ્થિમય સાંધો \(I\). ખોપડીના ચપટા હાડકાની વચ્ચે \(B\). કંદુુ-ઉલૂખલ સાંધો \(II\). કરોડ સ્તાભમાંની કશેરૂકાઓની વચ્ચે \(C\). તંતુમય સાંધો \(III\). અંગુંઠાના મણિબંધાસ્થી અને પશ્ચમણિબંધાસ્થિની વચ્ચે \(D\) વળી શકે તેવો સાંધો \(IV\) ભુજાસ્થિ અને સ્કંધ મેખલાની વચ્ચે NEET 2023 Medium
More PYQs from NEET
- કંકાલસ્નાયુ તંતુમાં \(H\) -બિંબની રચના કોને કહે છે?NEET 2013 Medium
- નીચે બે વિધાનો આાપેલાં છે: જેમાં એકને વિધાન \(A\) અને બીજાને કારણ \(R\) તરીકે દર્શાવેલ છે: વિધાન \(A\) : તંદુરસ્ત બાળકના વિકાસ માટે નવજાત શિશુને શરૂઆતના ગાળામાં માતાનું ધાવણ આપવાની ભલામણા ડોકટરોએ કરેલ છે. કારણ \(R\) : કોલોસ્ટ્રમ વિવિધ પ્રકારની એન્ટીબોડીઝ ધરાવે છે નવજાત બાળકમાં પ્રતિકારના વિકાસ માટે અત્યંત જરૂરી હોય છે. ઉપરોક્ત વિધાનોના અનુસંધાને નીચે આપેલા વિક્લ્પોમાંથી સૌથી વધુ બંધબેસતો જવાબ પસંદ કરો :NEET 2024 Medium
- એક હાઈડ્રોકાર્બન \(85.7\,\%\) \(C\) ઘરાવે છે. જો \(42\, mg\) સંયોજન \(3.01 \times 10^{20}\) અણુઓ ઘરાવે તો સંયોજનનું અણુસૂત્ર શું હશે ?NEET 2017 Medium
- પુખ્તમાં વૃદ્ધિ અંતઃસ્ત્રાવના વધુ સ્રાવથી, ઊંચાઈમાં આગળ વધારો પ્રેરતો નથી. કારણ ………. .NEET 2017 Medium
- એક સમાંતર પ્લેટ્સ કેપેસિટરને \(5\) ડાયઈલેક્ટ્રિક અચળાંક ધરાવતા ડાયઈલેક્ટ્રિકના ઉપયોગથી એ રીતે ડિઝાઈન કરવાનો છે કે તેની ડાયઈલેક્ટ્રિક સ્ટ્રેન્થ \(10^9 \;Vm ^{-1}\) થાય. જો કેપેસિટરનો વોલ્ટેજ રેટિંગ \(12 \;kV\) હોય, તો \(80 \;pF\) કેપાસિટન્સ હોય તેવા કેપેસિટરની દરેક પ્લેટ્નું લધુત્તમ ક્ષેત્રફળ કેટલું હોવું જોઈએ?NEET 2017 Medium
- નામકરણ અમુક સાર્વત્રિક નિયમોને આધીન છે. નીચેનામાંથી કયું નામકરણના નિયમોથી વિપરીત છે?NEET 2016 Medium