NEET · Biology · STD 12 - 8. microbes in human welfare
સૂચિ \(I\) સાથે સૂચી \(II\) ને જોડો.
| સૂચિ \(I\) | સૂચિ \(II\) |
| \(A\).ક્લોસિદ્રડિયમ બ્યુટિલિકમ | \(1\). ઇથેનોલ |
| \(B\).સેક્કેરોમાય સીસસેરીવીસી | \(II\). સ્ટ્રેપ્તોકાઇનેજ |
| \(C\).ટ્રાયકોડમા પોલિસ્પોરમ | \(III\). બ્યુટેરિક એસિડ |
| \(D\). સ્ટ્રેપ્ટોકોકસ સ્પીસીસ. | \(IV\).સાયક્લોસ્પોરિયન-\(A\) |
- A \(A-II, B-IV, C-III, D-I\)
- B \(A-III, B-I, C-IV, D-II\)
- C \(A-IV, B-I, C-III, D-II\)
- D \(A-III, B-I, C-II, D-IV\)
Answer & Solution
Correct Answer
(B) \(A-III, B-I, C-IV, D-II\)
Step-by-step Solution
Detailed explanation
\(\text { A. Clostridium butylicum } - \text { Butyric acid }\) \(\text { B. Saccharomyces cerevisiae } - \text { Ethanol }\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Biology
- સૂચી \(I\) સાથે સૂયિ \(II\) ને જોડો.
નીચે આપેલા વિકહ્પોમાંધી સાયો જવાબ પસંદ કરો :સૂચી \(I\) સૂચી \(II\) \(A\) સાઈટ્રિક અસિડ ચક્ર \(I\) કોષરસ \(B\) ગ્લાયફોલીસીસ \(II\) કણાભસૂંત્રનું આધારક \(C\) ઈલેક્ટ્રોન પરિવહન \(III\) કાણાભસૂત્રનો આંતરપટલીય અવકાશ \(D\) પ્રોટોન ઠોળાંશ \(IV\) અંત: કછાભસૂૂીય પટલ NEET 2024 Medium - નીચેના પૈકી કઈ પદ્ધતિ નવ સ્થાન (એક્સસીટુ) વાનસ્પતિક સંરક્ષણ માટે વપરાતી નથી?NEET 2013 Medium
- યોગ્ય રીતે જોડાયેલી જોડ પસંદ કરો.NEET 2014 Medium
- આપેલી આકૃતિમાં, કયા ઘટકમાં પાતળી બાહ્ય દીવાલો અને અતિશય જાડી આંતરિક દીવાલો હોય છે?
NEET 2024 Medium - નીચે આપેલ સમજૂતી - ચિત્રમાંના ત્રણ બૉક્સ, જારક શ્વસનના ત્રણ મુખ્ય જૈવસંશ્લેષિત માર્ગો દર્શાવે છે. તીર, પ્રક્રિયકો કે નીપજ દર્શાવે છે. તીર નંબર \(4, 8\) અને \(12\) બધાં -
NEET 2013 Medium - \(ABO\) રૂધિરજુથનું નિયંત્રણ કરતા જનીન \('I'\) ના અનુસંધાનમાં ખોટુ વિધાન ઓળખો.NEET 2020 Medium
More PYQs from NEET
- એક વારના સિટ્રિક એસિડ ચક્રમાં, પ્રક્રિયાથ સ્તરે આટલા ફોસ્ફોરાયલેશન થાય છેNEET 2020 Medium
- ગૉસનો સ્પર્ધાત્મક રીતે દૂર થવાનો (બાકાત થવાનો) સિદ્ધાંત શું જણાવે છે ?NEET 2016 Medium
- જો યંગના દ્વિ-સ્લિટના પ્રયોગમાં એકરંગી પ્રકાશ ઉદૂગમને સફેદ પ્રકાશથી બદલવામાં આવે તો. . . . . . . . .NEET 2024 Medium
- થેલેસેમીયા અને સીકલસેલ એનીમિયા ગ્લોબિન અણુના સંશ્લેષણની સમસ્યાને કારણે થાય છે. સાચું વિધાન પસંદ કરો.NEET 2017 Medium
- \(A\) અને \(B\) બે કણો ક્રમશઃ \({r_A}\) અને \({r_B}\) ત્રિજ્યાના સમકેન્દ્રિય વર્તુળો પર અનુક્રમે \({v_A}\) અને \({v_B}\) ઝડપથી નિયમિત વર્તુળમય ગતિ કરે છે. તેઓનો ભ્રમણ આવર્તકાળ સમાન છે. \(A\) ની કોણીય ઝડપ થી \(B\) ની કોણીય ઝડપનો ગુણોત્તર કેટલો થશે?NEET 2019 Medium
- નીચેનામાંથી કયું મૂત્રવૃધ્ધિને રોકે છે\(?\)NEET 2020 Medium