NEET · Biology · STD 11 - 18. Neural control and coordination
સૂચિ \(I\) સાથે સૂચિ \(II\) ને જોડો.
| સૂચિ \(I\) | સૂચિ \(II\) |
| \(A.\) પોન્સ | \(I.\) ચેતાકોષો માટે વધારાની જગ્યા પૂરી પાડે છે, સમતોલન અને અંગવિન્યાસ માટે જવાબદાર. |
| \(B.\) હાયપોથેલેમસ | \(II.\) શ્વસન અને જઠરીય સાવોનું નિયંત્રણ |
| \(C.\) મજ્જા | \(III.\) મગજના જુદા જુદા ભાગોને જાડે છે. |
| \(D.\) અનુમસ્તિષ્ક | \(IV.\) ચેતાસ્ત્રાવી કોષો |
- A \( A-III, B-IV, C-II, D-I\)
- B \( A-I, B-III, C-II, D-IV\)
- C \(A-II, B-I, C-III, D-IV\)
- D \(A-II, B-III, C-I, D-IV\)
Answer & Solution
Correct Answer
(A) \( A-III, B-IV, C-II, D-I\)
Step-by-step Solution
Detailed explanation
The correct answer is option (\(1\)) as
| \(A.\) | Pons | \(-\) | Part of hindbrain, it connects different regions of the brain. |
| \(B.\) | Hypothalamus | \(-\) | Also have neuro secretory cells which secrete hormones. |
| \(C.\) | Medulla | \(-\) | Part of hindbrain which controls respiration and gastric secretions. |
| \(D.\) | Cerebellum | \(-\) | Part of hindbrain with convoluted surface which provides additional space for neurons, also regulates posture and balance. |
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Biology
- નીચેના વિધાનો વાંચો અને સાચાં વિધાનોનો સેટ પસંદ કરો. \((a)\) યુક્રોમેટીન શિથિલ રીતે ગોઠવાયેલ ક્રોમેટીન છે. \((b)\) હેટ્રોક્રોમેટીન એ પ્રત્યાક્ન પ્રત્યે સક્રિય હોય છે. \((c)\) હિસ્ટોન અષ્ટક એ ન્યુક્લિઓસોમમાં નેગેટીવ ચાર્જ \(DNA\) દ્વારા આવરિત હોય છે. \((d)\) હિસ્ટોન એ લાયસીન અને આર્જીનીન થી સમૃદ્ધ હોય છે \((e)\) લાક્ષણિાક ન્યુક્લિઓઝોમ માં \(400\,bp\) ધરાવતા \(DNA\) કુંતલ આવેલા છે. નીચેના વિકલ્પોમાંથી સાંચો જવાબ પસંદ કરો :NEET 2022 Medium
- શાર્ક અને ડોગફિશ, સ્કેટ અને રે થી ભિન્ન પડે છે કારણ કેNEET 2013 Medium
- સૂચિ \(I\) સાથે સૂચી \(II\) ને જોડો.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :સૂચિ \(I\) સૂચિ \(II\) \(A\).ક્લોસિદ્રડિયમ બ્યુટિલિકમ \(1\). ઇથેનોલ \(B\).સેક્કેરોમાય સીસસેરીવીસી \(II\). સ્ટ્રેપ્તોકાઇનેજ \(C\).ટ્રાયકોડમા પોલિસ્પોરમ \(III\). બ્યુટેરિક એસિડ \(D\). સ્ટ્રેપ્ટોકોકસ સ્પીસીસ. \(IV\).સાયક્લોસ્પોરિયન-\(A\) NEET 2024 Medium - નીચે બે વિધાનો આપેલા છે:
વિધાન I : નિવસનતંત્રમાં ઊર્જાનો પ્રાથમિક સ્ત્રોત સૌર ઊર્જા છે.
વિધાન II : નિવસનતંત્રમાં પ્રકાશસંશ્લેષણ દરમિયાન કાર્બનિક દ્રવ્યના ઉત્પાદનનો દર ચોખ્ખી પ્રાથમિક ઉત્પાદકતા (NPP) કહેવાય છે.
ઉપરોક્ત વિધાનોને ધ્યાનમાં રાખીને, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો:NEET 2025 Easy - સીકલ સેલ એનેમીયાના વિષમયુગ્મી જનીનો વાળા નર અને માદા વચ્ચે સંકરણ થાય તો કેટલા ટકા સંતતિ આ રોગગ્રસ્ત હશે ? (\(\%\) માં)NEET 2021 Medium
- નીચેનામાંથી કયું વિધાન સાચું છે?NEET 2022 Medium
More PYQs from NEET
- આવૃતબીજધારી વનસ્પતિમાં મહાબીજાણુ માતૃકોષમાંથી પરિપક્વ માદા જન્યુજનકના વિકાસ માટે કેટલા અર્ધસૂત્રણ અને સમસૂત્રણ વિભાજનો થવા જરૂરી છે?NEET 2025 Medium
- એક પાતળા સળિયાને તેના કેન્દ્રમાંથી પસાર થતી અને સળિયાને લંબ તેવી અક્ષને અનુલક્ષીને જડત્વની ચાક્માત્ર \(2400 \mathrm{~g} \mathrm{~cm}^2\) છે. સળિયાની લંબાઈ લગભગ. . . . . થશે. સળિયાનું દળ \(400 \mathrm{~g}\) છે.NEET 2024 Medium
- ધારો કે તત્વ \(X\) અને \(Y\) એકબીજા સાથે સંયોજાઈને \(XY_2\) અને \(X_3Y_2.\) બનાવે છે.જ્યારે \(0.1\) મોલ \(XY_2\)નું વજન \(10\ g\) અને \(X_3Y_2\)ના \(0.05\) મોલનું વજન \(9\ g,\) હોય તો \(X\) અને \(Y\)નો અણૂભાર જણાવો.NEET 2016 Medium
- \(F=\alpha t^2+\beta t\) વડે વ્યાખ્યાયિત બળ એક કણ ૫ર \(t\) સમયે પ્રવર્તે છે. જો \(\alpha\) અને \(\beta\) અચળાંકો હોય તો . . . . . . અવયવ (૫દ) પરિમાણરહિત હશે.NEET 2024 Medium
- ગોલ્ગી પ્રસાધન મુખ્ય ભૂમિકા ભજવે છેNEET 2013 Medium
- નીચેના વિકલ્પોમાંથી \(ClF _3\) ના સંદર્ભમાં સાચું વિધાન ઓળખો:NEET 2026 Medium