NEET · Biology · STD 12 - 7. human health and disease
સૂચિ \(I\) સાથે સૂચિ \(II\) ને જોડો.
| સૂચિ \(I\) | સૂચિ \(II\) |
| \(A\) ટાઈફોઈડ | \(I\) ફૂગ |
| \(B\) લીશ્માનીએસીસ | \(II\)સૂત્રકૃમિ |
| \(C\) દાદર | \(III\) પ્રજીવી |
| \(D\) હાથીપગો | \(IV\) બેક્ટેરિયા |
| \(II\) |
- A \(A-IV, B-III, C-I, D-II\)
- B \(A-III, B-I, C-IV, D-II\)
- C \(A-II, B-IV, C-III, D-I\)
- D \(A-I, B-III, C-II, D-IV\)
Answer & Solution
Correct Answer
(A) \(A-IV, B-III, C-I, D-II\)
Step-by-step Solution
Detailed explanation
The correct answer is option (\(1\)) as Typhoid - Caused by Salmonella typhimurium (Bacteria)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Biology
- પ્લ્યુરોન્યુમોનિયા-સમ સજીવ (\(PPLO\)) નું કદ છેNEET 2020 Easy
- યોગ્ય રીતે જોડાયેલી જોડ પસંદ કરો.NEET 2014 Medium
- નીચે પૈકી ક્યું વિધાન જેલ ઈલેક્ટ્રોફીરેસીસ પદ્ધતિ સંદર્ભે સાચું નથી?NEET 2022 Medium
- લેબોરેટરીમાં \('80'\) ડ્રોસોફિલાની વસ્તીમાંથી એક અઠવાડિયામાં \('8\)' ડ્રોસોફિલા મૃત્યુ પામે છે. તો આ વસ્તીમાં તે સમયગાળા દરમ્યાનનો મૃત્યુદર પ્રતિ અઠવાડિયાનો\(\dots\dots\dots\) થાય.NEET 2022 Medium
- નીચેના પૈકી કઈ પદ્ધતિ નવ સ્થાન (એક્સસીટુ) વાનસ્પતિક સંરક્ષણ માટે વપરાતી નથી?NEET 2013 Medium
- યાદી \(I\) ને યાદી \(II\) સાથે જોડો.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો:યાદી \(I\) યાદી \(II\) (A). માસ્ટ કોષો (I). પક્ષ્મલ અધિચ્છદ (B). શ્વાસનલિકાની અંદરની સપાટી (II). શિથિલ સંયોજક પેશી (C). રુધિર (III). ઘનાકાર અધિચ્છદ (D). ઉત્સર્ગએકમના નલિકાકાર ભાગો (IV). વિશિષ્ટ સંયોજક પેશી NEET 2023 Medium
More PYQs from NEET
- જલવિઘટન ઉત્સેચકો ધરાવતી કોષીય અંગિકા છેNEET 2016 Medium
- લિપસ લુપ એક પ્રકારનું ગર્ભનિરોધક છે જેનો ઉપયોગ થાય છે :NEET 2022 Easy
- સૂચિ-I ને સૂચિ-II સાથે જોડો.
સૂચિ - I સૂચિ - II A. એમ્ફિસેમા (I) શરીરના પ્રવાહીમાં Ca++ ની ઓછી સાંદ્રતાને કારણે સ્નાયુઓમાં ઝડપી ખેંચાણ B. એન્જાઈના પેક્ટોરિસ (II) ક્ષતિગ્રસ્ત વાયુકોષ્ઠીય દીવાલો અને શ્વસન સપાટીમાં ઘટાડો C. ગ્લોમેર્યુલોનેફ્રાઇટિસ (III) જ્યારે હૃદયના સ્નાયુઓને પૂરતો ઑક્સિજન ન પહોંચે ત્યારે થતો તીવ્ર છાતીનો દુખાવો D. ટિટૅની (IV) મૂત્રપિંડના ગ્લોમેર્યુલાઈમાં સોજો
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :NEET 2025 Medium - જલીય દ્રાવણમાં મિથાઈલ વિસ્થાપન એમાઇન્સની બેઝિક પ્રબળતા ની યોગ્ય ક્રમ કયો છે ?NEET 2019 Medium
- ત્રણ દબાણ \(P_1, P_2\) અને \(P_3\) એ નીચે દર્શાવેલ આલેખ એક આદર્શ વાયુનો \(T-V\) વક્ર (જ્યાં \(T\) એ તાપમાન અને \(V\) એ કદ છે) ચાર્લ્સના નિયમ જેને ત્રૂટક રેખાથી દર્શાવેલ છે, તેની સાથે સરખાવેલ છે. તો સાચો સંબંધ. . . . . . છે.
NEET 2024 Medium - બરફનો એક ટુકડો \(h\) ઊંચાઇ પરથી પડે છે ત્યારે તે સંપૂર્ણ પીગળી જાય છે. ઉત્પન્ન થતી ઉષ્માનો ફકત \(\frac{1}{4}\) ભાગ જ બરફ દ્વારા શોષાય જાય છે, તથા બરફની બધી ઊર્જા તેના પડવા સાથે ઉષ્મામાં રૂપાંતરિત થાય છે. ઊંચાઇનું મૂલ્ય (\(km\) માં) કેટલું હશે? [બરફની ગલનગુપ્ત ઉષ્મા \(3.4 \times 10^5\; J/kg\) તથા \(g=10\; N/kg \)]NEET 2016 Hard