NEET · Biology · STD 12 - 7. human health and disease
સૂચિ \(I\) સાથે સૂચિ \(II\) ને જોડો.
| સૂચિ \(I\) | સૂચિ \(II\) |
| \(A.\) ક્રોકેયન | \(I.\) દાક્તરી વાઢકાપમાં બેભાન કરવા માટે અસરકારક |
| \(B.\) હેરોઈન | \(II.\) કેનબિસ સટાઈવા |
| \(C.\) મોફીન | \(III.\)એરિથોજાયલમ |
| \(D.\) મેરીજુઆના | \(IV.\) પાપાવર સોમનીફેરમ |
- A \( A-I, B-III, C-II, D-IV\)
- B \(A-II, B-I, C-III, D-IV\)
- C \(A-III, B-IV, C-I, D-II\)
- D \(A-IV, B-III, C-I, D-II\)
Answer & Solution
Correct Answer
(C) \(A-III, B-IV, C-I, D-II\)
Step-by-step Solution
Detailed explanation
The correct option is (\(3\)) as \(A\). Cocaine - Obtained from plant Erythroxylum coca, stimulating action on \(CNS\).
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Biology
- નીચેના વિધાનો ધ્યાનમાં લો
\((A)\) સહઉત્સેચક અથવા ધાતુ આયન કે જે ઉત્સેચક પ્રોટીન સાથે સઘન રીતે બંધાયેલ હોય તેને પ્રોસ્થેટિક સમૂહ કહે છે.
\((B)\) તેના બંધાયેલા પ્રોસ્થેટિક સમૂહ સાથેનો સંપૂર્ણ ઉદ્દીપકીય સક્રિય ઉત્સેચક એપોઉત્સેચક કહેવાય છે.
સાચો વિકલ્પ પસંદ કરો.NEET 2019 Easy - કણાભસૂત્ર અને હરિતકણ છે
\((A)\) અર્ધ સ્વાયત્ત અંગિકાઓ
\((B)\) પૂર્વ અસ્તિત્વ ધરાવતી અંગિકાઓના વિભાજન દ્વારા બને છે અને તેમાં \(DNA\) હોય છે પરંતુ પ્રોટીન સંશ્લેષણ માટેની કાર્યપ્રણાલીનો અભાવ હોય છે.
નીચેનામાંથી કયો વિકલ્પ સાચો છે ?NEET 2016 Medium - સરળ સ્નાયુઓ છેNEET 2016 Medium
- દ્વિઅંગીમાં, કુડમલીઓ નીચેનામાંથી કયા એકમાં મદદ કરે છે?NEET 2025 Easy
- રીઓ\(-\)ડી\(-\)જાનેરો ખાતે \(1992\) માં મળેલ પૃથ્વી સંમેલન' આના માટે બોલાવાયેલNEET 2019 Medium
- વાયુકોષ્ઠોમાં ઓક્સિહિમોગ્લોબીન બનવા માટેની અનુકૂળ સ્થિતિ પસંદ કરો.NEET 2021 Medium
More PYQs from NEET
- એડીનોસાઈન ડીએમીનેઝ \((ADA)\) ની ઊણપની જનીન સારવારમાં દર્દીમાં સમયાંતરે જનીન ઈળનેરીવિદ્યા દ્વારા બનાવેલ લસિકા કોષો દાખલ કરવામાં આવે છે કારણ કે :NEET 2022 Medium
- \(P_1 \) અને \(P_2\) બે પોલેરોઈડની દ્ગ અક્ષ એકબીજાને લંબ રહે તેમ મૂકેલા છે. \(I_0\) વાળો અધ્રુવીભૂત પ્રકાશ \(P_1 \) પર આપાત થાય છે. ત્રીજો પોલેરોઈડ \(P_3 , P_1 \) અને \( P_2 \) ની વચ્ચે \(P_1\) સાથે \(45^o \) ના ખૂણે મૂકેલો છે. \(P_2\) માંથી બહાર આવતા પ્રકાશની તીવ્રતા કેટલી હશે?NEET 2017 Medium
- પ્રકાશના ક્યાં રંગની તરંગ લંબાઈ મહત્તમ છે?NEET 2019 Easy
- \(Ag_2C_2O_4\) ના સંતૃપ્ત દ્રાવણમાં \(Ag^+\) ની સાંદ્રતા \(2.2 \times 10^{-4}\, mol\, L^{-1}\) છે. તો \(Ag_2C_2O_4\) નો દ્રાવ્યતા ગુણાકાર જણાવો.NEET 2017 Medium
- \(\text{AB}\) એક વિદ્યુત પરિપથનો ભાગ છે (આકૃતિ જુઓ). જ્યારે પ્રવાહ \(\text i =2\text A\) હોય અને \(1\text{ amp} /\) પ્રતિ સેકન્ડના દરથી વધી રહ્યો હોય ત્યારે સ્થિતિમાનનો તફાવત "\(\text V_\text A-\text V_\text B\)"\(,\) _______ છે.
NEET 2025 Easy - હિમોગ્લોબિન અણુની બીટા ગ્લોબિન શૃંખલાના છઠ્ઠા સ્થાને ગ્લુટામિક ઍસિડ (ગ્લુ) નું વેલાઇન (વેલ) દ્વારા વિસ્થાપન થવાથી નીચેનામાંથી કઈ અનિયમિતતા થાય છે?NEET 2026 Easy