NEET · Biology · STD 12 - 7. human health and disease
સૂચિ \(I\) સાથે સૂચિ \(II\) ને જોડો.
| સૂચિ \(I\) | સૂચિ \(II\) |
| \(A.\) સામાન્મ શરદી | \(I.\) પ્લાઝમોડિયમ |
| \(B.\) હેમોઝોઈન | \(II.\) ટાઈફોઈડ |
| \(C.\) વીડાલ ટેસ્ટ | \(III.\) રાઈનોવાઈરસ |
| \(D.\) એલજી | \(IV.\) ધૂળમાં રહેલ જીવાત |
- A \( A-I, B-III, C-II, D-IV\)
- B \(A-III, B-I, C-II, D-IV\)
- C \(A-IV, B-II, C-III, D-I\)
- D \(A-II, B-IV, C-III, D-I\)
Answer & Solution
Correct Answer
(B) \(A-III, B-I, C-II, D-IV\)
Step-by-step Solution
Detailed explanation
- Common cold is caused by Rhinoviruses - Haemozoin is released in blood due to ruptured RBCs after Plasmodium infection.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Biology
- ઉડાનરહિત પક્ષી કે જેના અગ્ર ઉપાંગો તરવા માટે અનુકૂલિત હલેસાં જેવી રચનાઓમાં રૂપાંતરિત થયેલા હોય, તે __________ તરીકે ઓળખાય છે:NEET 2026 Hard
- બેવડું ફલન એટલેNEET 2018 Medium
- ચાલક ચેતાકોષ દ્વારા સ્નાયુતંતુઓને ઉત્તેજના કયા સ્થાને પ્રાપ્ત થાય?NEET 2014 Medium
- નર દેડકાને માદા દેડકાથી નીચેનામાંથી કોની હાજરીને કારણે અલગ પાડી શકાય છે:
A. બહારની તરફ ઉપસેલી આંખો
B. સ્વરપેટી
C. પાતળી ત્વચા દ્વારા જોડાયેલ પગની આંગળીઓ
D. અગ્રઉપાંગની પ્રથમ આંગળી પર આવેલ મૈથુન ગાદી
E. ઘેરા અનિયમિત ટપકાં સાથેની ઓલિવ લીલા રંગની ત્વચા
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :NEET 2026 Hard - યુગ્મનજ અર્ધસૂત્રણ ની લાક્ષણિકતા છેNEET 2017 Medium
- સૂચિ I ને સૂચિ II સાથે જોડો :
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :સૂચિ I (ડ્રગ) સૂચિ II (અસર) A. નિકોટિન I. ઉત્સાહની અનુભૂતિ અને ઊર્જામાં વધારાનું કારણ બને B. મોર્ફિન II. એડ્રીનલ ગ્રંથીને ઉત્તેજીત કરી રુધિર પ્રવાહમાં કેટેકોલેમાઈન્સ મુકત કરવો C. હેરોઇન III. અસરકારક શાંતિદાયક અને દર્દશામક D. કોકેઇન IV. તણાવ શામક; શારીરીક કાર્યો ને ધીમા કરે NEET 2026 Medium
More PYQs from NEET
- ઘઉંના દાણામાં એક મોટો, ઢાલ આકારનો બીજપત્ર ધરાવતો ભ્રૂણ હોય છે, જે ______ તરીકે ઓળખાય છે.NEET 2015 Medium
- \(D-\)ગ્લુકોઝમાં \(‘D'\) સંજ્ઞા શું દર્શાવે છે ?NEET 2017 Easy
- પ્રત્યેકનો અવરોધ \(R\) હોય તેવા \(10\) અવરોધકોને \(E \;emf\) અને અવગણ્ય આંતરિક અવરોધવાળી બેટરી સાથે શ્રેણીમાં જોડવામાં આવે છે. ત્યારબાદ આજ અવરોધકોને તે જ બેટરી સાથે સમાંતર જોડવામાં આવે ત્યારે પ્રવાહ \(n\) ગણો વધી જાય છે. તો તનું મૂલ્ય \(.........\) હશે.NEET 2023 Medium
- નીચે પૈકીની અંગીકાઓની કઈ જોડ DNA ધરાવતી નથી?NEET 2019 Easy
- પ્રક્રિયકો કે જેની સાચે ગ્લુકોઝ પ્રક્રિયા કરતો નથી અને તેને અનુલક્ષી કસોટી/નીપજ આપતો નથી. \(A\). Tollen's reagent \(B\). Schiff's reagent \(C\). \(\mathrm{HCN}\) \(D\). \(\mathrm{NH}_2 \mathrm{OH}\) \(E\). \(\mathrm{NaHSO}_3\) નીચે આપેલા માંથી સાચો વિકલ્પ શોધો.NEET 2024 Medium
- \(XeF_2\) નીચેના પૈકી કોની સાથે સમબંધારણીય છે ?NEET 2013 Medium