NEET · Biology · STD 12 - 10. biotechnology and its application
સૂચિ \(I\) સાથે સૂચિ \(II\) ને જોડો.
| સૂચિ \(I\) | સૂચિ \(II\) |
| \(A.\) \(\alpha-I\) અન્ટીટ્રીપ્સીન | \(I.\) કોટન બોલવોર્મ |
| \(B.\) Cry \(\mathrm{IAb}\) | \(II.\) \(ADA\)ની ઉણપ |
| \(C.\) Cry IAc | \(III.\) એમ્ફ્ય્સેમા |
| \(D.\) ઉત્સેચક બદલવાની સારવાર | \(IV.\) કોર્ન બોરર |
- A \(A-III, B-I, C-II, D-IV\)
- B \( A-III, B-IV, C-I, D-II\)
- C \(A-II, B-IV, C-I, D-III\)
- D \( A-II, B-I, C-IV, D-III\)
Answer & Solution
Correct Answer
(B) \( A-III, B-IV, C-I, D-II\)
Step-by-step Solution
Detailed explanation
The correct answer is option (\(2\)) as \(\alpha-I\) antitrypsin \(\rightarrow\) Is used for treatment of Emphysema
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Biology
- બધા પૃષ્ઠવંશીઓ મેરુદંડી છે પરંતુ બધા મેરુદંડીઓ પૃષ્ઠવંશી નથી, શા માટે?NEET 2020 Medium
- નીચેના પૈકી કઈ લાક્ષણિકતા ઈન વિટ્રો પરિસ્થિતિમાં થતી પેશી સંવર્ધનની ક્લોનિંગ પદ્ધતિની છે?NEET 2014 Medium
- નીચેનામાંથી કયા \(RNA\)ની પ્રોટીન સંશ્લેષણ માટે જરૂર હોતી નથી ?NEET 2021 Hard
- સુક્ષ્મજીવાણું ઓળખો કે જે સાયકલોસ્પોરીન \(A\) જેવા પ્રતિકારક અવરોધકતા ઉત્પાદન માટે જવાબદાર છે:NEET 2022 Easy
- નીચેનામાંથી કયું ફૂગ માટે ખોટું છે?NEET 2016 Medium
- સંગત જોડ પસંદ કરો. સાંધાનો પ્રકાર ઉદાહરણNEET 2014 Medium
More PYQs from NEET
- નીચેનામાંથી કયો અનુચુંબકીય છે?NEET 2019 Medium
- વર્નિયર કેલિપર્સની મુખ્ય સ્કેલ પર પ્રતિ \(cm\) એ \(n\) કાંપા છે. વર્નિયરનો \(n\) મો કાંપો મુખ્ય સ્કેલના \((\mathrm{n}-1)\) માં કાંપા સાથે મળે છે. તો વર્નિયર કેલિપર્સની લઘુત્તમ માપશકતી કેટલી હશે?NEET 2019 Hard
- આપેલ આકૃતિમાં દર્શાવેલ ફળનો કયો ભાગ તેને કૂટ ફળ બનાવે છે?
NEET 2022 Medium - 0.5 kg દળનો એક દડો 40 m ઊંચાઈએથી નીચે પાડવામાં આવે છે. દડો જમીન સાથે અથડાઈને 10 m ઊંચાઈ સુધી ઉપર આવે છે. જમીન સાથેની તેની અથડામણ દરમિયાન દડા પર લાગતો આઘાત ....છે (\((g =9.8 m / s ^2)\) લોNEET 2025 Medium
- કોષમાં કોષરસકંકાલ દ્વારા નીચેનામાંથી કયું કાર્ય કરવામાં આવે છે?NEET 2023 Medium
- \(A\) ક્ષેત્રફળ અને બે પ્લેટો વચ્ચેનું અંતર \(d\) ધરાવતા સમાંતર પ્લેટ કેપેસિટર આપેલ છે તેમાં સમાન ક્ષેત્રફળ ધરાવતા અને \(\frac{d}{2}\) જેટલી જાડાઈ અને ડાઈ ઇલેક્ટ્રીક અચળાંક \(K = 4\) ધરાવતો સ્લેબ દાખલ કરતાં મળતા નવા કેપેસિટન્સ અને જૂના કેપેસિટન્સનો ગુણોત્તર શોધો.
NEET 2020 Medium