NEET · Biology · STD 11 - 19. Chemical coordination and integration
સૂચિ \(I\) સાથે સૂચિ \(II\) ને જોડો.
| સૂચિ \(I\) | સૂચિ \(II\) |
| \(A\) એકસોપ્થેલ્મિક ગોઈટર | \(I\) કોર્ટીસોલનો વધુ ૫ડતતો સાવ, ચંદ્રાકાર ચહેરો (મુન ફેસ), હાયપર ગ્લાયસ્સીમીયા |
| \(B\) એકોમિગેલી (વિરૂપતા) | \(II\) થાઈરોઈડ અંતઃસ્રાવનો ઓછો સ્રાવ અને કુંઠિત વૃદ્ધિ |
| \(C\) કુશીંગ સિન્ડ્રોમ | \(III\) થાયરોઈડ અંતઃસ્રાવનો વધુ પડતો સ્રાવ, આંખના ડોળા બહારની તરફ |
| \(D\) કુંઠિત વૃદ્ધિ | \(IV\) વૃદ્ધિ અંતઃસ્રાવનો વધુ ૫ડતો સ્રાવ |
- A \(A-IV, B-II, C-I, D-III\)
- B \(A-III, B-IV, C-II, D-I\)
- C \(A-III, B-IV, C-I, D-II\)
- D \(A-I, B-III, C-II, D-IV\)
Answer & Solution
Correct Answer
(C) \(A-III, B-IV, C-I, D-II\)
Step-by-step Solution
Detailed explanation
The correct answer is option no. (\(3\)) as
