NEET · Biology · STD 11 - 17. Locomotion and movement
સૂચિ \(I\) સાથે સૂચિ \(II\) ને જોડો.
| સૂચિ \(I\) | સૂચિ \(II\) |
| \(A.\) તંતુમય સાંધો | \(I.\) અડીને આવેલી કશેરકાઓ, મર્યાદિત હલનનચલન |
| \(B.\) કાસ્થિમય સાંધો | \(II.\) ભુજાસ્થિ અને સ્કધમેખલા, ગોળાકાર હલનચલન |
| \(C.\) મિજાગર સાંધો | \(III.\) ખોપરી, કોઈ પણ પ્રકારનું હલનચબન થવા દેતો નથી |
| \(D.\) કંદુક ઉલૂખલ સાંધો | \(IV.\) ધૂટન, પ્રચલનમાં મદદ કરેે છે. |
- A \(A-I, B-III, C-II, D-IV\)
- B \(A-II, B-III, C-I, D-IV\)
- C \(A-III, B-I, C-IV, D-II\)
- D \(A-IV, B-II, C-III, D-I\)
Answer & Solution
Correct Answer
(C) \(A-III, B-I, C-IV, D-II\)
Step-by-step Solution
Detailed explanation
The correct answer is option no. (\(3\)) as - Fibrous joints do not allow any movement. This type of joint is shown by the flat skull bones which fuse end-to-end with the help of dense fibrous connective tissues in the form of sutures.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Biology
- સૂચિ \(I\) ને સૂચિ \(II\) સાથે જોડો :
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :સૂચિ \(I\) સૂચિ \(II\) (A) લાયપેઝ (I) પેપ્ટાઇડ બંધ (B) ન્યુક્લિએઝ (II) એસ્ટર બંધ (C) પ્રોટીએઝ (III) ગ્લાયકોસિડિક બંધ (D) એમાયલેઝ (IV) ફોસ્ફોડાયએસ્ટર બંધ NEET 2024 Medium - ખરબચડી અંતઃકોષરસજાળમાં \((RER)\) નીચે પૈકીની કઈ ઘટના ઘટતી નથી ?NEET 2018 Medium
- જલવિઘટન ઉત્સેચકો ધરાવતી કોષીય અંગિકા છેNEET 2016 Medium
- કોષચક્રના તેમના સંબંધિત તબક્કાઓમાં બનતી નીચેની ઘટનાઓને જોડો અને યોગ્ય વિકલ્પ પસંદ કરો :
સ્તંભ \(I\) સ્તંભ \(II\) (\(a\)) \(G _{1}\) તબક્કો (\(i\)) કોષનો વિકાસ અને અંગિકાઓનું દ્વિગુણન (\(b\)) \(S\) તબક્કો (\(ii\)) \(DNA\) નું સ્વયંજનન અને રંગસૂત્રનું દ્વિગુણન (\(c\)) \(G _{2}\) તબક્કો (\(iii\)) કોષરસનો વિકાસ (\(d\)) \(M\)-તબક્કામાં ભાજનાવસ્થા (\(iv\)) રંગસૂત્રોની ગોઠવણી NEET 2020 Easy - કોષીય જોડાણનાં પ્રકારોને ઓળખો જે પદાર્થોને પેશીની બહાર નિકળતા અટકાવે છે અને આયનો અને અણુઓના ત્વરિત સ્થાનાંતરણ મારફતે પડોશી કોષો સાથે સંચારની અનુકૂળતા પૂરી પાડે છે.NEET 2021 Medium
- નીચેનામાંથી કઈ પેરાથાયરોઈડ અંત:સ્ત્રાવની અસર નથી ? \((a)\) અસ્થિવિનાશક ક્રિયાને પ્રેરે છે. \((b)\) ३ધિરમાં \(Ca ^{2+}\) નું પ્રમાણ ધટાડે છે. \((c)\) મૂત્રપિંડ નલિકાઓ દ્વારા \(Ca ^{2+}\) નું પુન:શોષણ. \((d)\) પાચિત ખોરાકમાંથી \(Ca ^{2+}\) નું શોષણ ઘટાડે છે. \((e)\) કાર્બોદિતોના ચયાપચયને ઉત્તજે કરે છે. નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો.NEET 2022 Medium
More PYQs from NEET
- એક \( L-C-R\) પરિપથમાં અવરોધ, કેપેસિટન્સ અને ઇન્ડકટરની આસપાસ વિદ્યુતસ્થિતિમાનનો તફાવત અનુક્રમે \(80\;V,40\;V \) અને \(100\;V\) છે. પરિપથનો પાવર ફેકટર કેટલો હશે?NEET 2016 Medium
- નીચેના પૈકી શેમાં જરાયુ અને ફલાવરણ ખાદ્ય ભાગ છે ?NEET 2014 Medium
- સેલ્યુલોઝ આયોડિન સાથે વાદળી રંગ બનાવતું નથી કારણ કેNEET 2023 Medium
- રિડબર્ગ અચળાંકનું મૂલ્ય \(10^7\;m^{-1}\) આપેલ છે. હાઇડ્રોજન વર્ણપટની બામર શ્રેણીની અંતિમ રેખાની તરંગ સંખ્યા કેટલી થશે?NEET 2016 Medium
- નીચેના \(0.1\, m\) જલીય દ્રાવણ પૈકી કોના ઠારબિંદુમાં થતો ઘટાડો સૌથી વધારે હશે ?NEET 2014 Easy
- નીચેનામાંથી કઈ એક જોડ સાચી છે ?
મ્યુકર સંયુગ્મન દ્વારા પ્રજનન એસ્કોમાયસેટ્સ એગારિકસ પરોપજીવી ફૂગ બેસિડિયોમાયસેટ્સ ફાયટોફ્થોરા પડદાવિહીન કવકસૂત્ર બેસિડિયોમાયસેટ્સ અલ્ટરનેરિયા લિંગી પ્રજનન ગેરહાજર ડ્યુટેરોમાયસેટ્સ NEET 2015 Medium