NEET · Biology · STD 11 - 15. Body fluids and criculations
સૂચિ \(I\) સાથે સૂચિ \(II\) ને જોડો.
| સૂચિ \(I\) | સૂચિ \(I\) |
| \(A\) \(P\) તરંગ | \(I\) હદયના સ્નાયુઓ વિધુતકીય વિહીન |
| \(B\) \(QRS\) સંકુલ | \(II\) ક્ષેપકનું વિધુવીકરણ |
| \(C\) \(T\) તરંગ | \(III\) કર્ણકનું વિધુવીકરણ |
| \(D\)\(T-P\) અવકાશ | \(IV\) ક્ષેપકનું પુન:ધ્રુવીકરણ |
- A \(A-III, B-II, C-IV, D-I\)
- B \(A-II, B-III, C-I, D-IV\)
- C \(A-IV, B-II, C-I, D-III\)
- D \( A-I, B-III, C-IV, D-II\)
Answer & Solution
Correct Answer
(A) \(A-III, B-II, C-IV, D-I\)
Step-by-step Solution
Detailed explanation
The correct answer is option no. (\(1\)) as \(A\). \(P\) wave - \(III\). Depolarisation of atria.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Biology
- ભારતમાં પરિસ્થિતિવિજ્ઞાનના પિતા તરીકે કોણ ઓળખાય છે?NEET 2025 Easy
- રીબોઝોમને જુદા-જુદા કેટલા પ્રોટીન્સ ધરાવે છે?NEET 2023 Medium
- નીચે બે વિધાનનો આપેલા છે. વિધાન\(I\):સંવૃત પુષ્પો એ અપરિવર્તનીય રીતે સ્વફલિત છે. વિધાન\(II\):સંવૃત પુષ્પો એ બિનલાભકારી છે કારણ કે તેના પર પરપરાગનયનની શક્યતા રહેલી નથી. ઉપરના બંને વિધાનોના સંદર્ભે નીચેના વિકલ્પો પૈકી કયો સાચો વિકલ્પ પસંદ કરો.NEET 2022 Hard
- જો \('+'\) નિશાની લાભદાયી પ્રતિક્રિયા માટે, \('-'\) નિશાની નુકસાનકારક પ્રતિક્રિયા માટે અને \('0'\) નિશાની તટસ્થ પ્રતિક્રિયા માટે હોય તો વસ્તીની પ્રતિક્રિયાઓ જો \('+'\) અને \('-'\) દર્શાવેલ હોયNEET 2016 Medium
- લીસ્ટ\(- I\) અને લીસ્ટ\(-II\)ને મેચ કરો :
નીચે આપેલ વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો : \((a) \quad(b)\quad (c)\quad (d)\)લીસ્ટ \(- I\) લીસ્ટ \(- II\) \((a)\) જીવરસ સંયોજન \((i)\) પૂર્ણક્ષમતા \((b)\) વનસ્પતિ પેશી સંવર્ધન \((ii)\) પોમેટો \((c)\) વર્ધનશીલ પેશી સંવર્ધન \((iii)\) સોમાક્લોન્સ \((d)\) સૂક્ષ્મપ્રવર્ધન \((iv)\) વિષાણુ રહિત વનસ્પતિઓ NEET 2021 Medium - કોષોની નિયોપ્લાસ્ટિક લાક્ષણિકતાઓનો ઉલ્લેખ કરે છે :
A. પ્રસારિત કોષોનો જથ્થો
B. કોષોનો ઝડપી વિકાસ
C. આસપાસના પેશીઓમાં આક્રમણ અને નુકસાન
D. તેમના મૂળ સ્થાન સુધી મર્યાદિત
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:NEET 2025 Easy
More PYQs from NEET
- સાચુ વિધાન પસંદ કરો.NEET 2020 Easy
- \(C_1 = C_2 = C_3 = C_4 = 10 \mu F\) અને \(C_5 = 2.5 \mu F\) કેપેસીટન્સ ધરાવતા પાંચ કેપેસીટરને 50 V ની બેટરી સાથે આકૃતિમાં દર્શાવ્યા મુજબ જોડવામાં આવે છે.
તેમનો સમતુલ્ય કેપેસીટન્સ અને પ્રત્યેક કેપેસીટર પરના ચાર્જ અનુક્રમે __________ છે.
NEET 2026 Easy - \(V\) \(volts\) સ્થિતિમાન તફાવતથી પ્રવેગિ થતા ઈલેક્ટ્રોન વડે ઉત્પન્ન થતા ક્ષ-કિરણોની ન્યૂનતમ તરંગલંબાઈ \(......\) ના સમપ્રમાણમાં હોય છે.NEET 2023 Easy
- વાહક એધા સામાન્ય રીતે શેનું નિર્માણ કરે છે?NEET 2017 Medium
- નીચેના માંથી કયા અંતઃસ્ત્રાવનું સ્તર ગ્રાફીયન પુટીકામાંથી અંડકોષની મુક્તિ (અંડપાત) નું કારણ છે ?NEET 2020 Easy
- હ્યુમન જીનોમના ક્રમાંકમાં સામાન્ય વપરાતો વાહક ......NEET 2014 Medium