NEET · Biology · STD 11 - 10. Cell cycle and cell division
સૂચિ I સાથે સૂચિ II ને જોડો :
| સૂચિ I (કોષ ચક્રનો તબક્કો) | સૂચિ II (ક્રિયા) |
| A. \(G _1\) તબક્કો | I. ખરેખરુ કોષ વિભાજન થાય છે |
| B. S તબક્કો | II. કોષ ચયાપચયી દૃષ્ટિએ સક્રિય હોય છે અને સતત વૃધ્ધિ કરે છે પણ તેના DNA નું ગુણન નથી કરતો. |
| C. \(G _2\) તબક્કો | III. DNA નું સંશ્વેષણ થાય છે અને પ્રતિ કોષ DNA નું પ્રમાણ બેવડાય છે |
| D. M તબક્કો | IV. પ્રોટીન્સનું સંશ્વેષણ થાય છે અને કોષ વૃધ્ધિ ચાલ્યા કરે છે. |
- A A-IV, B-I, C-II, D-III
- B A-I, B-II, C-III, D-IV
- C A-I, B-II, C-III, D-IV
- D A-II, B-III, C-IV, D-I
Answer & Solution
Correct Answer
(D) A-II, B-III, C-IV, D-I
Step-by-step Solution
Detailed explanation
(D) A-II, B-III, C-IV, D-I
\(G_1\) તબક્કામાં, કોષ ચયાપચયની દ્રષ્ટિએ સક્રિય હોય છે અને સતત વૃદ્ધિ પામે છે પરંતુ તેના DNA નું સ્વયંજનન કરતો નથી.
S તબક્કામાં (સંશ્લેષણ તબક્કો), DNA નું સ્વયંજનન થાય છે અને કોષ દીઠ DNA ની માત્રા બમણી થાય છે.
\(G_2\) તબક્કામાં, સમસૂત્રણ માટે પ્રોટીનનું સંશ્લેષણ થાય છે જ્યારે કોષ વૃદ્ધિ ચાલુ રહે છે.
M તબક્કામાં, વાસ્તવિક કોષ વિભાજન અથવા સમસૂત્રણ થાય છે.
આથી, યોગ્ય જોડાણ A-II, B-III, C-IV, D-I છે.
\(G_1\) તબક્કામાં, કોષ ચયાપચયની દ્રષ્ટિએ સક્રિય હોય છે અને સતત વૃદ્ધિ પામે છે પરંતુ તેના DNA નું સ્વયંજનન કરતો નથી.
S તબક્કામાં (સંશ્લેષણ તબક્કો), DNA નું સ્વયંજનન થાય છે અને કોષ દીઠ DNA ની માત્રા બમણી થાય છે.
\(G_2\) તબક્કામાં, સમસૂત્રણ માટે પ્રોટીનનું સંશ્લેષણ થાય છે જ્યારે કોષ વૃદ્ધિ ચાલુ રહે છે.
M તબક્કામાં, વાસ્તવિક કોષ વિભાજન અથવા સમસૂત્રણ થાય છે.
આથી, યોગ્ય જોડાણ A-II, B-III, C-IV, D-I છે.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Biology
- કેટલાક બૅક્ટેરિયાને ખડકો અને/અથવા યજમાન પેશીઓ સાથે ચોંટવામાં મદદ કરતી રચનાઓ છેNEET 2015 Medium
- આમને જૈવવિવિધતાની નુક્સાનીના મુખ્ય કારણો માનવામાં આવે છે : \(A\). અતિશોષણ \(B\). સહવિલોપન \(C\). વિકૃતિ \(D\). વસવાટી નુકસાન અને અવખંડન \(E\). સ્થાનાંતરણ સાચો વિકલ્પ ૫સંદ કરો.NEET 2024 Medium
- અર્ધીકરણ ક્યાં થાય છે?NEET 2013 Medium
- પ્લીઓટ્રોપીઝમની ઘટના આને અનુલક્ષીને છે -NEET 2023 Medium
- શેરડીના પાકમાં નીચેના પૈકી ક્યા વનસ્પતિ વૃદ્ધિ નિયામકનો છંટકાવ કરવાથી પ્રકાંડની લંબાઈમાં વધારો થવાથી પાકનું ઉત્પાદન વધે છે?NEET 2024 Medium
- નવસ્થાનની જાળવણીનું ઉદાહરણ કર્યું છે?NEET 2014 Medium
More PYQs from NEET
- દળ 20 kg અને લંબાઈ 5 m નો એક સમાન સળિયો એક લીસી ઊભી દીવાલ પર ટેકવેલો છે અને તે દીવાલ સાથે \(60^{\circ}\) નો કોણ બનાવે છે. તેનો બીજો છેડો ખરબચડી સમક્ષિતિજ જમીન પર રહેલો છે. જમીન દ્વારા સળિયા પર લાગતું ઘર્ષણ બળ _______ છે. (\(\left.g =10 m / s ^2\right)\) લો)NEET 2025 Medium
- પૃથ્વીના ચુંબકીયક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક \(H\), શિરોલંબ ઘટક \(V\) અને ડીપ \(\delta\) વચ્ચેનો સંબંધ શું હશે? \(( B_{E}=\) કુલ ચુંબકીય ક્ષેત્ર)NEET 2019 Easy
- \(R \) ત્રિજયાની શિરોલંબ લૂપમાં \(m\) દ્રવ્યમાનના કોઇ પદાર્થને કેટલા લઘુતમ વેગથી દાખલ કરાવવો જોઇએ કે જેથી તે લૂપમાં સંપૂર્ણ દાખલ થઇ શકે?NEET 2016 Medium
- નીચે આપેલા વિધાનોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો :
A. સુકોષકેન્દ્રીય રીબોઝોમ 80S પ્રકારના છે અને આદિકોષકેન્દ્રીય રીબોઝોમ 70S પ્રકારના છે.
B. દરેક રીબોઝોમ બે ઉપ-એકમો ધરાવે છે.
C. 80S રીબોઝોમના બે ઉપ-એકમો 60S અને 40S છે, જ્યારે 70S ના બે ઉપ-એકમો 50S અને 30S છે.
D. 80S રીબોઝોમના બે ઉપ-એકમો 60S અને 20S છે અને 70S ના બે ઉપ-એકમો 50S અને 20S છે.
E. 80S રીબોઝોમના બે ઉપ-એકમો 60S અને 30S છે અને 70S ના બે ઉપ-એકમો 50S અને 30S છે.NEET 2025 Easy - નીચેના પૈકી અનુચુંબકીય ક્યૂ છે ?NEET 2013 Medium
- કયો વાહક \(DNA\) ના નાના ટુકડાનું ક્લોનિંગ કરી શકે છે?NEET 2014 Medium