NEET · Biology · STD 12 - 11. organisms and populations
સૂચિ\(-I\) સાથે સૂચિ\(-II\) ને જોડો :
| સૂચિ\(-I\) (આંતર પ્રક્રિયા) | સૂચિ\(-II\) (\(A\) અને \(B\) જાતિ) |
| \(A\). સહોપકારિતા | \(I\). \(+( A ), O ( B )\) |
| \(B\). સહભોજિતા | \(II\). \(-( A ), O ( B )\) |
| \(C\). પ્રતિજીવન | \(III\). \(+( A ),-( B )\) |
| \(D\). પરોપજીવન | \(IV\). \(+( A ),+( B )\) |
- A A-III, B-I, C-IV, D-II
- B A-IV, B-II, C-I, D-III
- C A-IV, B-I, C-II, D-III
- D A-IV, B-III, C-I, D-II
Answer & Solution
Correct Answer
(C) A-IV, B-I, C-II, D-III
Step-by-step Solution
Detailed explanation
\((+,+)\) Mutualism : In this interaction, both the interacting species are benefitted. \((+, 0)\) Commensalism : Only one species is benefitted and the other species remains unharmed.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Biology
- વિરોઈડ્સ વાઈરસથી શામાં ભિન્ન છે?NEET 2017 Medium
- સપુષ્પ વનસ્પતિમાં ફલન વગર બીજ નિર્માણમાં કઈ પક્રિયા સંકળાયેલી છે ?NEET 2016 Medium
- સૂચિ I ને સૂચિ II સાથે જોડો :
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :સૂચિ I સૂચિ II A. મૃદુકાયો I. માત્ર ફુપ્ફુસીય શ્વાસોચ્છવાસ B. સરીસૃપો II. ઝાલર શ્વાસોચ્છવાસ C. પુખ્ત ઉભયજીવીઓ III. કોષીય શ્વાસોચ્છવાસ D. અમીબા IV. ફુપ્ફુસીય અને ત્વચીય શ્વાસોચ્છવાસ NEET 2026 Easy - જૂના વૃક્ષોમાં દ્વિતીયક જલવાહક પેશીનો મોટો ભાગ ઘેરા કથ્થાઈ રંગનો અને કીટકોના આક્રમણ સામે પ્રતિરોધક હોય છે, તેનું કારણ છે:
\((a)\) દ્વિતીયક ચયાપચયિકોનો સ્ત્રાવ અને તેમનો વાહિનીઓના પોલાણમાં સંગ્રહ.
\((b)\) ટેનીન અને રેઝીન જેવાં કાર્બનિક સંયોજનોનો પ્રકાંડના કેન્દ્રીય સ્તરોમાં સંગ્રહ.
\((c)\) સુબેરિન અને સુગંધિત દ્રવ્યોનો પ્રકાંડના બહારના સ્તરમાં સંગ્રહ.
\((d)\) ટેનીન, ગુંદર, રેઝીન અને સુગંધિત દ્રવ્યોનો પ્રકાંડના પરિઘીય સ્તરોમાં સંગ્રહ.
\((e)\) મૃદુતક કોષો, કાર્યાત્મક રીતે સક્રિય જલવાહક ઘટકો અને આવશ્યક તેલોની હાજરી.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:NEET 2022 Hard - બહુરાષ્ટ્રીય કંપનીઓ અને સંસ્થાનો દ્વારા જે-તે રાષ્ટ્રની અને તેની વસતિની પરવાનગી વગર, તેના જૈવસ્રોતોના બિનઅધિકૃત વપરાશને આ કહેવાય.NEET 2018 Easy
- મનુષ્યમાં \('X'\) પાંસળીઓની જોડમાંથી ફક્ત \(”Y”\) જોડી સાચી પાંસળીઓ એવા વિકલ્પને પસંદ કરો કે જે યોગ્ય રીતે \(X\) અને \(Y\) ની કિંમત અને તેની સમજૂતી પૂરી પાડે. .NEET 2017 Medium
More PYQs from NEET
- સમૂહ \(13\) માં તત્ત્વોની પરમાણ્વિય ત્રિજ્યાનો સાચો ક્રમ જણાવો.NEET 2018 Easy
- નાઇટ્રાઇલનું પ્રાથમિક એમાઇનમાં રિડક્શન કરતા પ્રક્રિયકોની પસંદગી કરો :
A. (i) \(LiAlH _4\); (ii) \(H _2 O\)
B. \(Sn + HCl\)
C. \(H _2 / Ni\)
D. \(Na ( Hg ) / C _2 H _5 OH\)
E. \(Br _2 /\) aq. NaOH
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:NEET 2026 Medium - અવગણ્ય દ્રવ્યમાન ધરાવતા \(1 \;m\) લંબાઈના એક જડ સળિયાના બે છેડા પર અનુક્રમે \(5\, kg\) અને \(10\, kg\) દ્રવ્યમાનના કણો જોડેલ છે. \(5\, kg\) ના કણથી આ તંત્રનું દ્રવ્યમાન કેન્દ્ર આશરે કેટલા અંતરે (\(m\) માં) હશે?NEET 2020 Medium
- નીચે બે વિધાનો આપેલાં છે: એક વિધાન \(A\) અને બીજું કારણ \(R\) તરીકે લેબલ થયેલ છે:
વિધાન \(A\) : શરદ કાષ્ઠમાં સાંકડી વાહિનીઓ સાથે ઓછા જલવાહક ઘટકો હોય છે.
કારણ \(R\) : શિયાળામાં એધા ઓછી સક્રિય હોય છે.
ઉપરોક્ત વિધાનોના આધારે, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:NEET 2023 Medium - એક ભૌતિક રાશિ \(P\) એ ચાર અવલોકનો \(a, b, c\) અને \(d\) સાથે નીચે મુજબ સંબંધિત છે:
\(P=a^3 b^2 / c \sqrt{d}\)
\(a, b, c\) અને \(d\) ના માપનમાં થતી પ્રતિશત ત્રુટિઓ અનુક્રમે \(1 \%, 3 \%, 2 \%\) અને \(4 \%\) છે. તો, રાશિ \(P\) માં પ્રતિશત ત્રુટિ કેટલી હશે?NEET 2025 Easy - \(ClF_3\) ના બંધારણમાં મધ્યસ્થ પરમાણુ \(CI\) પર અબંધકારક ઇલેક્ટ્રોનયુગ્મોની સંખ્યા જણાવો.NEET 2018 Medium