NEET · Biology · STD 12 - 5. molecular basis of inheritance
સૂચિ \(I\) સાથે સૂચિ \(II\) ને જોડો. નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.
| સૂચિ \(I\) | સૂચિ \(II\) |
| \(A\) \(RNA\) પોલીમરેઝ \(III\) | \(I\) snRNPs |
| \(B\) પ્રત્યાંકનનું પૂર્ણ થવું | \(II\) પ્રમોટ૨ |
| \(C\) એક્ઝોન્સને કાપીને દૂર કરવા | \(III\) Rho ફેકટર |
| \(D\) \(TATA\) બોક્સ | \(IV\) SnRNAs, tRNA |
- A \( A-III, B-II, C-IV, D-I\)
- B \( A-III, B-IV, C-I, D-II\)
- C \(A-IV, B-III, C-I, D-II\)
- D \(A-II, B-IV, C-I, D-III\)
Answer & Solution
Correct Answer
(C) \(A-IV, B-III, C-I, D-II\)
Step-by-step Solution
Detailed explanation
- In eukaryotes, RNA polymerase \(III\) codes for snRNAs, tRNA and 5s rRNA. - Splicing of exons is performed by snRNPs.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Biology
- નીચે પૈકી કયું કોષના સમવિભાજન દરમ્યાન ક્યારેય બનતું નથી?NEET 2022 Medium
- એક સ્ત્રી \(X\) -સંલગ્ન સ્થિતિ તેના કોઈ એક \(X\) રંગસૂત્ર ધરાવે છે. આ રંગસૂત્ર આના દ્વારા વારસામાં મેળવાય છે.NEET 2018 Medium
- એક રમતવીર (એથલેટ) નું ટાઈડલ વોલ્યુમ અને એકસપાઈરેટરી વોલ્યુમ અનુક્રમે \(500\, mL\) અને \(1000\, mL\) છે. જો રેસિડ્યુઅલ વોલ્યુમ \(1200\, mL\) હોય તો, તેની એક્સપાઈરેટરી કેપેસીટી કેટલી હશે ?NEET 2019 Hard
- સુકોષકેન્દ્રી કોષમાં કોષરસપટલ સંબંધિત સાચાં વિધાનો પસંદ કરો.
A. માનવ રક્તકણ (RBCs) ના પટલમાં આશરે 52% પ્રોટીન હોય છે.
B. મુખ્ય ફોસ્ફોલિપિડ્સ દ્વિસ્તરમાં ગોઠવાયેલા હોય છે.
C. કોષરસપટલના કોષમાં થતા વિસ્તરણથી મેસોઝોમ્સ બને છે.
D. લિપિડના અંદરના ભાગ તરફના પૂંછડીવાળા ભાગો જળવિરાગી હોય છે અને આમ જલીય માધ્યમથી સુરક્ષિત રહે છે.
E. ગ્લાયકોકેલિક્સ કોષરસપટલની બાહ્ય સપાટી પર હાજર હોય છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો :NEET 2026 Hard - નીચે પૈકી કઈ પધ્ધતિ નવ સ્થાન સંરક્ષણ માટે નથી?NEET 2022 Medium
- જ્યારે વજ્રપત્રો કે દલપત્રોની કિનારીઓ કોઈ ચોક્કસ દિશા વિના એકબીજા પર આચ્છાદિત થાય, ત્યારે તે સ્થિતિને કહેવાય છેNEET 2014 Medium
More PYQs from NEET
- નીચે બે વિધાનનો આપેલા છે. વિધાન\(I\):સંવૃત પુષ્પો એ અપરિવર્તનીય રીતે સ્વફલિત છે. વિધાન\(II\):સંવૃત પુષ્પો એ બિનલાભકારી છે કારણ કે તેના પર પરપરાગનયનની શક્યતા રહેલી નથી. ઉપરના બંને વિધાનોના સંદર્ભે નીચેના વિકલ્પો પૈકી કયો સાચો વિકલ્પ પસંદ કરો.NEET 2022 Hard
- પ્રાથમિક એમાઇન સાથે આલ્ડિહાઈડની પ્રતિક્રિયા દ્વારા રચિત નીપજ કઈ છે ?NEET 2016 Medium
- કોઈ એક સમક્ષિતિજ તળિયા પર \(100 \;kg\) દ્રવ્યમાન અને \(2\; m\) ત્રિજ્યાની એક તકતી ગબડે છે. તેના દ્રવ્યમાન કેન્દ્રની ઝડપ \(20\; cm/s\) છે. તેને રોકવા કેટલું કાર્ય કરવું પડે?NEET 2019 Medium
- મુક્ત અવકાશમાં ઇવિદ્યુતચુંબકીય તરંગમાં વિદ્યુતક્ષેત્રનું \(r.m.s.\) મૂલ્ય \(E_{rms} = 6\, V m^{-1}\) છે. ચુંબકીય ક્ષેત્રનું મહત્તમ મૂલ્ય કેટલું થાય?NEET 2017 Medium
- દૈહિક રંગસૂત્રો સાથે જોડાયેલ પ્રભાવી લક્ષણ (ટ્રેઈટ) ની હાજરીને કારણે નીચે પૈકી કયું થાય છે?NEET 2022 Medium
- ક્રેબ્સ ચક્ર માટે કયું વિધાન અસત્ય છે ?NEET 2017 Medium