NEET · Biology · STD 12 - 4. principal of inheritance and variation
સૂચિ \(I\) સાથે સૂચિ \(II\) ને જોડો. નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.
| સૂચિ \(I\) | સૂચિ \(I\) |
| \(A\) ડાઉન્સ સીન્ડ્રોમ | \(I.\) \(11\) નું રંગસૂત્ર |
| \(B\) \(\alpha\)-થેલેસેમીયા | \(II\) \(X\) રંગસૂત્ર |
| \(C\) \(\beta\)-થેલેસેમીયા | \(III\) \(21\) નું રંગસૂત્ર |
| \(D\) ક્લાઈનફેલ્સર્સ સિન્ડ્રોમ | \(IV\) \(16\) નું રંગસૂત્ર |
- A \( A-II, B-III, C-IV, D-I\)
- B \( A-III, B-IV, C-I, D-II\)
- C \( A-IV, B-I, C-II, D-III\)
- D \(A-I, B-II, C-III, D-IV\)
Answer & Solution
Correct Answer
(B) \( A-III, B-IV, C-I, D-II\)
Step-by-step Solution
Detailed explanation
Down's syndrome is due to presence of an additional copy of chromosome number \(21\). Klinefelter's syndrome is caused due to presence of an additional copy of \(X-\)chromosome. \(\alpha\)-Thalassemia is controlled by two closely linked genes on chromosome \(16\) of each parent. \(\beta\)-Thalassemia is controlled by a single gene HBB on chromosome \(11\) of each parent.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Biology
- બૃહદ અણુ કાઈટિન છેNEET 2013 Medium
- ધાસ (તૃણો)માં ભેજગ્રાહી કોષો (બુલીફોર્મ)નું મુખ્ય કાર્ય છે :NEET 2026 Easy
- ........ ના કારણે ગ્રેવસનો રોગ થાય છે.NEET 2016 Medium
- નીચે બે વિધાનો આપેલ છે :
વિધાન \(I:\)માયકોપ્લાઝ્મા 1 માઇક્રોનથી ઓછી ફિલ્ટર સાઇઝમાંથી પસાર થઈ શકે છે.
વિધાન \(II:\)માયકોપ્લાઝ્મા કોષ દીવાલ ધરાવતા બેક્ટેરિયા છે.
ઉપરોક્ત વિધાનોના આધારે, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો:NEET 2022 Medium - રિકૉમ્બિનેઝ ઉત્સેચક અર્ધસૂત્રણના કયા તબક્કે જરૂરી છે?NEET 2014 Medium
- અર્ધીકરણ જ્યાં થાય છે -NEET 2013 Medium
More PYQs from NEET
- કેલ્વિન પરિપથ દ્વારા ગ્લુકોઝનો એક અણુ બનાવવા માટે કેટલા ATP અને NADPH અણુઓ જરૂરી છે?NEET 2026 Easy
- \(V\) \(volts\) સ્થિતિમાન તફાવતથી પ્રવેગિ થતા ઈલેક્ટ્રોન વડે ઉત્પન્ન થતા ક્ષ-કિરણોની ન્યૂનતમ તરંગલંબાઈ \(......\) ના સમપ્રમાણમાં હોય છે.NEET 2023 Easy
- સૂચિ I ને સૂચિ II સાથે જોડો :
સૂચિ-I (ક્વોન્ટમ આંક) સૂચિ-II (કક્ષક) 'n' 'l' (A) 2 1 (I) 3d (B) 4 0 (II) 2p (C) 5 3 (III) 4s (D) 3 2 (IV) 5f
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :NEET 2026 Medium - \(Eu\) (\( Z = 63\)), \(Gd\) (\( Z = 64\)) અને \(Tb\) (\( Z = 65\)) ની ઇલેક્ટ્રોન રચના જણાવો.NEET 2016 Medium
- પ્લેટિનમ તારનો \(0^{\circ}\,C\) તાપમાને અવરોધ \(2\,\Omega\) અને \(80^{\circ}\,C\) પર \(6.8\,\Omega\) છે. તારના અવરોધનો તાપમાન ગુણાંક \(.........\) છે.NEET 2023 Medium
- ગેડોલિનિયમ એ તેની ત્રીજી (તૃતીય) આયનિકરણ એન્થાલ્પીનું નીચુ મૂલ્ય ધરાવે છે કારણ કે..... .NEET 2022 Medium