ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
NEET · Biology · STD 11 - 19. Chemical coordination and integration

સૂચિ-I ને સૂચિ-II સાથે જોડો.
સૂચિ - Iસૂચિ - II
(a) હૃદય(i) એરિથ્રોપોએટિન
(b) મૂત્રપિંડ(ii) આલ્ડોસ્ટેરોન
(c) જઠર-આંત્રીય માર્ગ(iii) એટ્રિયલ નેટ્રિયુરેટિક ફેક્ટર
(d) એડ્રિનલ બાહ્યક(iv) સિક્રેટિન
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો :

  1. A A-II, B-I, C-III, D-IV
  2. B A-IV, B-III, C-II, D-I
  3. C A-I, B-III, C-IV, D-II
  4. D A-III, B-I, C-IV, D-II
Verified Solution

Answer & Solution

Correct Answer

(D) A-III, B-I, C-IV, D-II

Step-by-step Solution

Detailed explanation

અંગનું નામસ્ત્રવતો અંતઃસ્ત્રાવ
હૃદયએટ્રિયલ નેટ્રિયુરેટિક ફેક્ટર
મૂત્રપિંડએરિથ્રોપોએટિન
જઠર-આંતરડાનો માર્ગસિક્રેટિન
એડ્રિનલ બાહ્યકએલ્ડોસ્ટેરોન
Same subject
Explore more questions on app
From NEET
Explore more questions on app