NEET · Biology · STD 11 - 17. Locomotion and movement
સૂચિ-I ને સૂચિ-II સાથે જોડો.
| સૂચિ - I | સૂચિ - II |
| A. એમ્ફિસેમા | (I) શરીરના પ્રવાહીમાં Ca++ ની ઓછી સાંદ્રતાને કારણે સ્નાયુઓમાં ઝડપી ખેંચાણ |
| B. એન્જાઈના પેક્ટોરિસ | (II) ક્ષતિગ્રસ્ત વાયુકોષ્ઠીય દીવાલો અને શ્વસન સપાટીમાં ઘટાડો |
| C. ગ્લોમેર્યુલોનેફ્રાઇટિસ | (III) જ્યારે હૃદયના સ્નાયુઓને પૂરતો ઑક્સિજન ન પહોંચે ત્યારે થતો તીવ્ર છાતીનો દુખાવો |
| D. ટિટૅની | (IV) મૂત્રપિંડના ગ્લોમેર્યુલાઈમાં સોજો |
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :
- A A-III, B-I, C-IV, D-II
- B A-III, B-I, C-II, D-IV
- C A-II, B-IV, C-III, D-I
- D A-II, B-III, C-IV, D-I
Answer & Solution
Correct Answer
(D) A-II, B-III, C-IV, D-I
Step-by-step Solution
Detailed explanation
| એમ્ફિસેમા | ક્ષતિગ્રસ્ત વાયુકોષ્ઠીય દીવાલો અને શ્વસન સપાટીમાં ઘટાડો. |
| એન્જાઈના પેક્ટોરિસ | જ્યારે હૃદયના સ્નાયુઓને પૂરતો ઑક્સિજન ન પહોંચે ત્યારે થતો તીવ્ર છાતીનો દુખાવો. |
| ગ્લોમેર્યુલોનેફ્રાઇટિસ | મૂત્રપિંડના ગ્લોમેર્યુલાઈમાં સોજો. |
| ટિટૅની | શરીરના પ્રવાહીમાં Ca++ ની ઓછી સાંદ્રતાને કારણે સ્નાયુઓમાં ઝડપી ખેંચાણ. |
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Biology
- વ્યક્તિ દ્વારા દબાણ પૂર્વકના ઉચ્છવાસ પછી શ્વાસમાં લઈ શકતા હવાના મહતમ કદ ને ....................ઓળખવામાં આવે છે.NEET 2019 Easy
- અભિવ્યક્ત (પ્રદર્શિત) શ્રેણી (શૃંખલા) લેબલ \((ESTs)\) એ સંબંધિતNEET 2019 Medium
- નીચે બે વિધાનો આપેલાં છે. વિધાન \(I\) : શુક્રવાહિની શુક્રાશયમાંથી નલિકા મેળવે છે અને સ્ખલન નલિકા સ્વરૂપે મૂત્રમાર્ગમાં ખૂલે છે. વિધાન \(II\) : ગ્રીવાની ગુહાને ગ્રીવાનલિકા કહે છે જે યોનિમાર્ગ સાથે મળીને પ્રસવમાર્ગની રચના કરે છે. ઉપરોક્ત વિધાનોના અનુસંધાને નીચે આપેલા વિક્લ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :NEET 2023 Medium
- સ્ત્રાવી કોષોમાં નીચેનામાંથી કઈ કોષીય અંગિકા સૌથી વધુ સંખ્યામાં હાજર હોય છે?NEET 2019 Medium
- \(Bt\) કપાસની જાતી કે જે બેસીલસ થૂરીએન્જેનિસ્સ \((Bt)\) નાઝેરી જનીનને દાખલ કરીને વિકસાવવામાં આવી છે તે............ સામે પ્રતિકાર દર્શાવે છે.NEET 2020 Easy
- ઉત્સેચકનો પ્રોટીન ભાગ _______ કહેવાય છે.NEET 2025 Easy
More PYQs from NEET
- પ્રકાશસંશ્લેષણની અપ્રકાશ પ્રક્રિયા માટે નીચેનામાંથી કયા જરૂરી છે? \(A\). પ્રકાશ \(B\). ક્લોરોફિલ \(C\). \(\mathrm{CO}_2\) \(D\). \(ATP\) \(E\). \(NADPH\) નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:NEET 2024 Medium
- લેસાઈન નિષ્કર્ષણમાં નાઈટ્રોજન અને સલ્ફર બંને હાજર છે. જે \(Fe ^{3+}\) ની સાથે નીચેનાના બનવાને કારણે લોહી જેવો લાલ રંગ આપે છે.NEET 2023 Medium
- \(M\) દ્રવ્યમાન તથા \(R\) ત્રિજયાની એક તકતી પર \(R\) વ્યાસનો વર્તુળાકાર ભાગ એવી રીતે કાપવામાં આવે છે, કે જેથી તેનો પરિઘ તકતીના કેન્દ્રમાંથી પસાર થાય. તકતીના બાકીના ભાગનો, તકતીના કેન્દ્રમાંથી પસાર થતી અને તેને લંબ એવી અક્ષને અનુલક્ષીને તેની જડત્વની ચાકમાત્રા શું થશે?NEET 2016 Hard
- આ \([Ni(CN)_4]^{2-}\) સંકીર્ણ માં સંકરણ શું હશે ? (At. No. \(Ni = 28\))NEET 2015 Medium
- એક ફ્લાસ્કમાં આર્ગોન અને ક્લોરિન દળના 2:1 ગુણોત્તરમાં રહેલા છે. મિશ્રણનું તાપમાન \(27^{\circ} C\) છે. બે વાયુઓના અણુઓની વર્ગમધ્યમૂળ ઝડપનો ગુણોત્તર \(\left(\frac{v_{r m s}^{A r}}{v_{r m s}^{C l}}\right)\) છે :
(આર્ગોનનું પરમાણ્વીય દળ =40.0 u અને ક્લોરિનનું આણ્વીય દળ =70.0 u)NEET 2026 Medium - દ્વિદળી મૂળમાં વાહક એધા _______ માંથી ઉદ્ભવે છેNEET 2019 Medium