NEET · Biology · STD 11 - 3. Plant kingdom
સૂચિ-I ને સૂચિ-II સાથે જોડો.
| સૂચિ - I | સૂચિ - II | ||
| A. | ત્રિઅંગી | (I) | સાલ્વિયા |
| B. | દ્વિઅંગી | (II) | જીન્કો |
| C. | આવૃત બીજધારી | (III) | પોલિટ્રાઇકમ |
| D. | અનાવૃત બીજધારી | (IV) | સાલ્વિનિયા |
- A A-III, B-IV, C-II, D-I
- B A-IV, B-III, C-I, D-II
- C A-III, B-IV, C-I, D-II
- D A-IV, B-III, C-II, D-I
Answer & Solution
Correct Answer
(B) A-IV, B-III, C-I, D-II
Step-by-step Solution
Detailed explanation
ત્રિઅંગી - સાલ્વિનિયા
દ્વિઅંગી - પોલિટ્રાઇકમ
આવૃત બીજધારી - સાલ્વિયા
અનાવૃત બીજધારી - જીન્કો
દ્વિઅંગી - પોલિટ્રાઇકમ
આવૃત બીજધારી - સાલ્વિયા
અનાવૃત બીજધારી - જીન્કો
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Biology
- નીચે પૈકી કયું વિધાન ખોટું છે ?NEET 2021 Medium
- યાદી\(-I\)ને યાદી\(-II\) સાથે મેળવો.
નીચેના વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.\((a)- (b)- (c)- (d)\)યાદી \(- I\) યાદી \(- II\) \((a)\) અનુકૂલિત પ્રસરણ \((i)\) તૃણનાશક અને કીટનાશકના વધુ પડતા વપરાશના કારણે પ્રતિરોધક જાતોની પસંદગી \((b)\) કેન્દ્રાભિસારી ઉદવિકાસ \((ii)\) મનુષ્ય અને વ્હેલના અગ્રઉપાંગના હાડકા \((c)\) અપસારી ઉદવિકાસ \((iii)\) પતંગીયુ અને પક્ષીની પાંખ \((d)\) માનવપ્રેરીત ઉદવિકાસ \((iv)\) ડાર્વીન ફિન્ચીઝ NEET 2021 Medium - મિથેનોજન્સ કયા સમુદાયના સભ્યો છે?NEET 2016 Medium
- યાદી \(-I\)અને યાદી \(-II\)ને મેળવો.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો. \((a)- (b)- (c) -(d)\)યાદી \(- I\) યાદી \(- II\) \((a)\) ફિલરીયાસીસ \((i)\) હિમોફિલસ ઈન્ફલ્યુએન્ઝા \((b)\) અમીબીયોસીસ \((ii)\) ટ્રાઇકોફાઈટોન \((c)\) ન્યુમોનીયા \((iii)\) વુચેરેરીયા બાનક્રોફ્ટી \((d)\) રીંગવોર્મ \((iv)\) એન્ટામીબા હિસ્ટોલાઈટીકા NEET 2021 Medium - નીચેનામાંથી ક્યુ કરોડસ્તંભના હાડકાઓની વચ્ચે આવેલ હોય છે?NEET 2022 Medium
- ભારતમાં નીચે પૈકી કયા \(Bt\) પાકો ખેડૂતો દ્વારા ઉછેરવામાં આવે છે ?NEET 2013 Medium
More PYQs from NEET
- આપેલ આકૃતિમાં, \(2\,kg\) અને \(1\,kg\) વચ્ચે સંપર્ક બળ ........ \(N\) હશે? (સપાટીને લિસી લો.) (આપેલ : \(g =10 \,ms ^{-2}\))
NEET 2022 Medium - એક તકતી અને એક ગોળાની ત્રિજયા સમાન પણ દ્રવ્યમાન જુદા છે તે સમાન ઊંચાઇ અને લંબાઇના બે ઢાળ પરથી ગબડે છે. બેમાંથી કયો પદાર્થ તળિયે પહેલો પહોંચશે?NEET 2016 Medium
- \(298\, K\) પર, તેઓના વિધુતધુવ પોટેન્શિયલ મુજબ \(EMF\) શ્રેણીમાં (પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ) સૌથી ઉપર આવતી ધાતુ નીચેનામાંથી ઓળખો ?NEET 2020 Medium
- નીચેનાને જોડો.
સાચો વિકલ્પ પસંદ કરોસૂચિ \(I\) સૂચિ \(II\) (a) એક્વાપોરિન (i) એમાઈડ (b) એસ્પારાજીન (ii) પોલિસેકેરાઈડ (c) એબસિસિક એસિડ (iii) પોલીપેપ્ટાઈડ (d) કાઈટિન (iv) કેરોટીનોઈડ્સ NEET 2020 Easy - જો ન્યુક્લિઓટાઈડની બે જોડ વચ્ચેનું અંતર \(0.34\,nm\) હોય અને સસ્તનના લાક્ષણિક કોષમાં ના દ્વિકુંતલાકાર \(DNA\) માં કુલ બેઝ જોડી ની સંખ્યા \(6.6\times10^9\) \(bp\) હોય તો \(DNA\) ની લંબાઈ આશરે કેટલી હશે ?NEET 2020 Easy
- નીચે આપેલા સંયોજનો પૈકી ક્યા એકનું સલ્ફોનેશન ખૂબ જ સરળતાથી થશે ?NEET 2017 Medium