NEET · Biology · STD 11 - 10. Cell cycle and cell division
સૂચિ \(- I\) ને સૂચિ \(- II\) સાથે જોડો.
| સૂચિ \(- I\) | સૂચિ \(- II\) |
| (a) \(S\) તબક્કો | (i) પ્રોટીનનું સંશ્લેષણ થાય છે |
| (b) \(G_2\) તબક્કો | (ii) નિષ્ક્રિય તબક્કો |
| (c) પ્રશાંત અવસ્થા | (iii) સમસૂત્રણ અને \(DNA\) પ્રતિકૃતિના પ્રારંભ વચ્ચેનો અંતરાલ |
| (d) \(\mathrm{G}_{1}\) તબક્કો | (iv) \(DNA\) પ્રતિકૃતિ |
- A \((iii)- (ii)- (i) -(iv)\)
- B \((iv)- (ii)- (iii)- (i)\)
- C \((iv)- (i) -(ii) -(iii)\)
- D \((ii) -(iv)- (iii)- (i)\)
Answer & Solution
Correct Answer
(C) \((iv)- (i) -(ii) -(iii)\)
Step-by-step Solution
Detailed explanation
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Biology
- કયા પ્રકારની પેશી તેના સ્થાન સાથે યોગ્ય રીતે બંધબેસે છે?
પેશી સ્થાન \((a)\) પરિવર્તિત અધિચ્છદ પેશી નાકની ટોચ \((b)\) ઘનાકાર અધિચ્છદ પેશી જઠરનું અસ્તર \((c)\) સરળ સ્નાયુ આંતરડાની દીવાલ \((d)\) તંતુઘટક પેશી સ્નાયુબંધ NEET 2016 Medium - માણસમાં કૉપર્સ લ્યુટિયમનું મુખ્ય કાર્ય ............ ઉત્પન્ન કરવાનું છે.NEET 2014 Medium
- \(\mathrm{ABO}\) રુધિર જૂથમાં પિતાનું \(\mathrm{B}^{+}\), માતાનું \(\mathrm{A}^{+}\)અને બાળકનું \(\mathrm{O}^{+}\)છે. તો તેમના ક્રમશ: જનીન પ્રકાર ક્યા હોઈ શક? નીચે આપેલા વિકલ્પોમાંથી વધુ બંધબેસતો જવાબ પસંદ કરો.
NEET 2024 Medium - પ્રાણીઓનો કયો સમૂહ સમાન સમુદાયનો છે?NEET 2013 Medium
- આકૃતિમાં સમવિભાજન નો એક તબક્કો દર્શાવેલ છે. તે કયો તબક્કો છે અને તેની લાક્ષણિકતાઓ શું છે?
NEET 2013 Easy - શક્કરિયાં એ રૂપાંતરિતNEET 2018 Easy
More PYQs from NEET
- સાચાં વિધાનોનો સમૂહ ઓળખો :
\((a)\) લીંબુ અને બોગનવેલિયામાં પર્ણિકાઓ અણીદાર સખત કંટકોમાં રૂપાંતરિત થાય છે
\((b)\) કાકડી અને કોળામાં કક્ષીય કલિકાઓ પાતળા અને કુંતલાકાર પ્રકાંડ સૂત્રાંગો બનાવે છે
\((c)\) ફાફડાથોર (ઓપનશિયા) માં પ્રકાંડ ચપટું અને માંસલ હોય છે અને પર્ણોનું કાર્ય કરવા માટે રૂપાંતરિત થાય છે
\((d)\) રાઇઝોફોરા ઊર્ધ્વ દિશામાં વૃદ્ધિ પામતા મૂળ દર્શાવે છે જે શ્વસન માટે ઑક્સિજન મેળવવામાં મદદ કરે છે
\((e)\) ઘાસ અને સ્ટ્રોબેરીમાં ઉપહવાઈ રીતે વૃદ્ધિ પામતા પ્રકાંડ વાનસ્પતિક પ્રજનનમાં મદદ કરે છે
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:NEET 2022 Medium - વાયુમંડલમાં કુદરતી અને માનવીય પ્રવૃત્તિ બંનેને કારણે નાઇટ્રોજનના ક્યા ઓક્સાઇડને સામાન્ય પ્રદૂષક તરીકે સામેલ કરવામાં આવતો નથી ?NEET 2018 Easy
- કેલ્શિયમ ઑક્સાઈડની હાજરીમાં, સોડિયમ ઈથેનોએટ સાથે સોડિયમ હાઈડ્રોક્સાઈડને ગરમ કરતાં મળતા કાર્બનિક સંયોજનના બે \(moles\)નું વજન \((g)\) શોધો.NEET 2023 Hard
- દળ 20 kg અને લંબાઈ 5 m નો એક સમાન સળિયો એક લીસી ઊભી દીવાલ પર ટેકવેલો છે અને તે દીવાલ સાથે \(60^{\circ}\) નો કોણ બનાવે છે. તેનો બીજો છેડો ખરબચડી સમક્ષિતિજ જમીન પર રહેલો છે. જમીન દ્વારા સળિયા પર લાગતું ઘર્ષણ બળ _______ છે. (\(\left.g =10 m / s ^2\right)\) લો)NEET 2025 Medium
- યાદી I ને યાદી II સાથે જોડો :
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :યાદી I (જૈવસક્રિય અણુઓ) યાદી II (મહત્વ) A. સ્ટ્રેપ્ટોકાઈનેઝ I. પ્રતિકાર અવરોધક એજન્ટ B. સ્ટેટિન્સ II. રૂધિર વાહિનીમાં જામેલ રૂધિરને (ગઠ્ઠો) દુર કરવો C. લાયપેઝ III. રુધિર કોલેસ્ટ્રોલ ઘટાડનાર ઘટક D. સાયકલોસ્પોરીન A IV. ડિટર્જન્ટ બનાવટોમાં NEET 2026 Hard - \(1\,m\) ની બાજુ અને \(1\,\Omega\) નો અવરોધ ધરાવતા એક ચોરસ ગાળાને \(0.5\,T\) જેટલું ચુંબકીય ક્ષેત્રમાં મુકવામાં આવે છે.જો ગાળાનું સમતલ ચુંબકીય ક્ષેત્રની દિશાને લંબરપે હોય તો ગાળામાંથી પસાર થતું ચુંબકીય ફ્લક્સ \(\dots\dots\) વેબર હશે.NEET 2022 Medium