NEET · Biology · STD 11 - 9. Biomolecules
સૂચિ-\(I\) ને સૂચિ-\(II\) સાથે જોડો
| સૂચિ-\(I\) | સૂચિ-\(II\) |
| (A) GLUT-\(4\) | (I) અંતઃસ્ત્રાવ |
| (B) ઇન્સ્યુલિન | (II) ઉત્સેચક |
| (C) ટ્રિપ્સિન | (III) આંતરકોષીય આધાર દ્રવ્ય |
| (D) કોલેજન | (IV) કોષોમાં ગ્લુકોઝના વહનને સક્ષમ બનાવે છે |
- A \(A-I, B-II, C-III, D-IV\)
- B \(A-II, B-III, C-IV, D-I\)
- C \(A-III, B-IV, C-I, D-II\)
- D \(A-IV, B-I, C-II, D-III\)
Answer & Solution
Correct Answer
(D) \(A-IV, B-I, C-II, D-III\)
Step-by-step Solution
Detailed explanation
સાચો જવાબ વિકલ્પ (\(4\)) છે
| (A) GLUT-\(4\) | (IV) કોષોમાં ગ્લુકોઝના વહનને સક્ષમ બનાવે છે |
| (B) ઇન્સ્યુલિન | (I) અંતઃસ્ત્રાવ |
| (C) ટ્રિપ્સિન | (II) ઉત્સેચક |
| (D) કોલેજન | (III) આંતરકોષીય આધાર દ્રવ્ય |
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Biology
- આપેલી આકૃતિ માટેના સાચા વર્ણન ઓળખો :
NEET 2024 Medium - દેડકામાં, મૂત્રપિંડ નિવાહિકા તંત્ર એ એક વિશિષ્ટ શિરામય જોડાણ છે જે _______ ને જોડવાનું કાર્ય કરે છે.NEET 2025 Easy
- સૂચિ I સાથે સૂચિ II ને જોડો :
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો :સૂચિ I સૂચિ II A. જનીન પરિવર્તિત સજીવ I. એગ્રોબેકટેરિયમ ટ્યુમીફેસિઅન્સ B. તાપસ્થિત (થર્મોસ્ટેબલ) DNA પૉલિમરેઝ II. Bt કપાસ C. Ti પ્લાસ્મીડ III. થર્મસ એક્વેટીકસ D. pBR322 IV. ઈશ્વરિશિયા કોલી (E. coli) NEET 2026 Hard - જો જનીન \(a\) અને \(c\) વચ્ચેની પુન:સંયોજન આવૃત્તિ \(5 \%\) છે, \(b\) અને \(c\) વચ્ચે \(15\%\), \(b\) અને \(d\) વચ્ચે \(9\%\), \(a\) અને \(b\) વચ્ચે \(20\%\), \(c\) અને \(d\) વચ્ચે \(24 \%\) અને \(a\) અને \(d\) વચ્ચે \(29 \%\) છે. તો સુરેખ રંગસૂત્ર પર જનીનનો ક્રમ કયો હશે ? .NEET 2022 Medium
- હાઈપોથેલેમસમાં ઈજા થતા નીચેના પૈકી કઈ ક્રિયા અસર પામે? ,NEET 2014 Medium
- આવૃતબીજધારી વનસ્પતિમાં મહાબીજાણુ માતૃકોષમાંથી પરિપક્વ માદા જન્યુજનકના વિકાસ માટે કેટલા અર્ધસૂત્રણ અને સમસૂત્રણ વિભાજનો થવા જરૂરી છે?NEET 2025 Medium
More PYQs from NEET
- યાદી \(I\) ને યાદી \(II\) સાથે જોડો:
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:યાદી \(I\) યાદી \(II\) (A) એકકોષીય ગ્રંથિમય અધિચ્છદ (I) લાળ ગ્રંથીઓ (B) સંયુક્ત અધિચ્છદ (II) સ્વાદુપિંડ (C) બહુકોષીય ગ્રંથિમય અધિચ્છદ (III) અન્નમાર્ગના ગોબ્લેટ કોષો (D) અંતઃસ્ત્રાવી ગ્રંથિમય અધિચ્છદ (IV) મુખગુહાની ભીની સપાટી NEET 2024 Medium - \(298\, K\) તાપમાને શુદ્ધ પાણીમાં \(H_2\) વિધુતધ્રુવનો પોટેન્શિયલ શૂન્ય કરવા માટે જરૂરી \(H_2\) નુ દબાણ ...........છે.NEET 2016 Medium
- નીચે પૈકીના કયા વિકલ્પી અનુક્રમે અસ્થમા અને એમ્ફીસેમામાં ફેફસાંની સ્થિતિને સાચી રીતે રજૂ કરે છે ?NEET 2018 Medium
- પ્રમાણિત સ્થિતિમાં, નીચેની પ્રક્રિયા માટે એન્થાલ્પી ફેરફાર,\(-109 \;kJ mol ^{-1}\) છે. \(H _{2( g )}+ Br _{2( g )} \rightarrow 2 HBr _{( g )}\) \(H _{2}\) અને \(Br _{2}\)ની બંધઊર્જા અનુક્રમે \(435\, kJ\, mol ^{-1}\) અને \(192\, kJ mol\, ^{-1}\) છે. \(HBr\) ની બંધઊર્જા (\(kJ\, mol\) \(^{-1}\) માં) જણાવો.NEET 2020 Medium
- નીચે બે વિધાનો આપેલા છે : એક વિધાન \(A\) તરીકે અને બીજું કારણ \(R\) તરીકે લેબલ કરેલું છે:
વિધાન \(A\) : મોસના જીવનચક્રમાં જન્યુજનકની પ્રથમ અવસ્થા પ્રતંતુ અવસ્થા છે.
કારણ \(R\): પ્રતંતુ કેપ્સ્યુલમાં ઉત્પન્ન થયેલા બીજાણુઓમાંથી સીધા વિકાસ પામે છે.
ઉપરોક્ત વિધાનોના આધારે, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો:NEET 2023 Medium - નીચે ત્રિઅંગીના જીવનચક્રના તબક્કાઓ આપેલા છે. નીચેના તબક્કાઓને યોગ્ય ક્રમમાં ગોઠવો.
A. પ્રસૂકાય અવસ્થા
B. બીજાણુ માતૃકોષોમાં અર્ધસૂત્રણ
C. ફલન
D. જન્યુજનકમાં સ્ત્રીધાની અને પુકેસરધાનીનું નિર્માણ.
E. પાણીની હાજરીમાં પુજન્યુઓનું સ્ત્રીધાનીમાં સ્થળાંતરણ.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:NEET 2025 Medium