NEET · Biology · STD 11 - 9. Biomolecules
સૂચિ \(- I\) ને સૂચિ \(- II\) સાથે જોડો.
| સૂચિ \(- I\) | સૂચિ \(- II\) |
| (a) પ્રોટીન | (i) \(C = C\) દ્વિબંધ |
| (b) અસંતૃપ્ત ફેટી એસિડ | (ii) ફોસ્ફોડાયએસ્ટર બંધ |
| (c) ન્યુક્લિક એસિડ | (iii) ગ્લાયકોસિડિક બંધ |
| (d) પોલીસેકેરાઈડ | (iv) પેપ્ટાઈડ બંધ |
- A \((iv) -(i) -(ii) -(iii)\)
- B \((i)- (iv)- (iii)- (ii)\)
- C \((ii) -(i) -(iv)- (iii)\)
- D \((iv)- (iii) -(i)- (ii)\)
Answer & Solution
Correct Answer
(A) \((iv) -(i) -(ii) -(iii)\)
Step-by-step Solution
Detailed explanation
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Biology
- \(MALT\) એ માનવ શરીરમાં લસિકા પેશીઓ ................. \(\%\) ધરાવે છે.NEET 2017 Medium
- નીચેની પ્રજાતિઓને તેમના સંબંધિત સમુદાય સાથે જોડો
સાચો વિકલ્પ પસંદ કરોપ્રજાતિ સમુદાય (a) ઓફિશ્યુરા (i) મૃદુકાય (b) ફાયસેલિયા (ii) પૃથુકૃમિ (c) પિંકટાડા (iii) શૂળત્વચી (d) પ્લેનેરિયા (iv) કોષ્ઠાંત્રિ NEET 2019 Medium - બીટા ગ્લોબિન જનીનનો છઠ્ઠો પરિવર્તિત કોડોન, જે હિમોગ્લોબિનના બહુલીકરણ અને RBC ના આકારમાં ફેરફાર કરે છે તે છે :NEET 2026 Medium
- કયા પ્રકારની પેશી તેના સ્થાન સાથે યોગ્ય રીતે બંધબેસે છે?
પેશી સ્થાન \((a)\) પરિવર્તિત અધિચ્છદ પેશી નાકની ટોચ \((b)\) ઘનાકાર અધિચ્છદ પેશી જઠરનું અસ્તર \((c)\) સરળ સ્નાયુ આંતરડાની દીવાલ \((d)\) તંતુઘટક પેશી સ્નાયુબંધ NEET 2016 Medium - ઓસ્ટિઓપોરોસીસમાં નીચે પૈકીનો કયો અંતઃસ્ત્રાવ મહત્ત્વનો ભાગ ભજવે છે?NEET 2018 Medium
- પ્રત્યાંકન એકમને અનુક્ષીને નીચે પૈકી કયા વિધાનો સાચા છે ?
A. DNA માં પ્રત્યાંકન એકમ પ્રાથમિક દૃષ્ટિએ ત્રણ પ્રદેશો દ્વારા વ્યાખ્યાંકિત થાય છે : પ્રમોટર, બંધારણીય જનીન અને સમાપક.
B. બંધારણીય જનીનના 5'-છેડા તરફ પ્રમોટર આવેલ હોય છે એવું કહેવાય છે.
C. પ્રમોટર એ DNA નો એ અનુક્રમ છે જે RNA પૉલિમરેઝ માટે જોડાણ સ્થાન પૂરું પાડે છે.
D. પ્રમોટર એ ટેમ્પ્લેટ અને કોડીંગ શૃંખલાને વ્યાખ્યાયિત કરે છે.
E. સમાપક એ કોડીંગ શેખલાના 3' -છેડા તરફ આવેલ હોય છે અને તે પ્રત્યાંકન પ્રક્રિયાની સમાપ્તિનું નિર્ધારણ કરે છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો :NEET 2026 Medium
More PYQs from NEET
- સૂચિ \(-I\) ને સૂચિ \(-II\) સાથે જોડો.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:સૂચિ \(- I\) (જૈવિક અણુઓ) સૂચિ \(- II\) (જૈવિક કાર્યો) (a) ગ્લાયકોજન (i) હૉર્મોન (b) ગ્લોબ્યુલિન (ii) જૈવઉત્પ્રેરક (c) સ્ટીરોઈડ્સ (iii) એન્ટિબૉડી (d) થ્રોમ્બીન (iv) સંગ્રહિત ઉત્પાદન NEET 2022 Medium - \(2.3\; \mathrm{g}\) ફોર્મિક અસિડ અને \(4.5 \;\mathrm{g}\) ઓક્ઝેલિક એસિડ ના મિશ્રણનું સાંદ્ર \(\mathrm{H}_{2} \mathrm{SO}_{4}\) સાથે પ્રક્રિયા કરવામાં આવે છે,ઉત્પન્ન થયેલા વાયુમય મિશ્રણ \(KOH\)ની ગોળીઓ માંથી પસાર થાય છે,તો \(STP\) એ વધેલ નીપજનું વજન .........\(g\)NEET 2018 Hard
- યાદી \(I\) ને યાદી \(II\) સાથે જોડો
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :યાદી \(I\) યાદી \(II\) (A) અક્ષસૂત્ર (I) તારાકેન્દ્ર (B) ગાડાના પૈડા જેવી રચના (II) પક્ષ્મ અને કશા (C) કિસ્ટી (III) રંગસૂત્ર (D) સેટેલાઈટ (IV) કણાભસૂત્ર NEET 2024 Medium - \(2\,mH\) ઇન્ડક્ટન્સ ધરાવતા ઇન્ડક્ટરને \(220\,V , 50\,Hz\) ના \(a.c.\) સ્ત્રોત સાથે જોડેલ છે. પરિપથનો ઇન્ડક્ટિવ રીએક્ટન્સ \(X _1\) છે. જો પરિપથના \(ac\) સ્ત્રોતને \(220\,V\) ના \(dc\) સ્ત્રોત સાથે બદલવામાં આવે તો , પરિપથનો ઇન્ડક્ટિવ રીએક્ટન્સ \(X _2\) થાય છે. \(X _1\) અને \(X _2\) અનુક્રમે કેટલા હશે?NEET 2022 Medium
- સરળ આવર્ત ગતિ કરતાં એક કણનો એક પૂર્ણ કંપન દરમ્યાન સરેરાશ વેગ કેટલો થશે?NEET 2019 Easy
- સૂચિ I સાથે સૂચિ II ને જોડો :
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:સૂચિ-I (સંકિર્ણ/આયન) સૂચિ-II (આકાર/ભૂમિતિ) (A) \(\left[ Pt \left( Cl _2\right)\left( NH _3\right)_2\right]\) (I) અષ્ટફલકીય (B) \(\left[ Co \left( NH _3\right)_6\right] Cl _3\) (II) ત્રિકોણીય દ્વિપિરામિડલ (C) \(\left[ NiCl _4\right]^2\) (III) સમતલિય ચોરસ (D) \(\left[ Fe ( CO )_5\right]\) (IV) ચતુષ્ફલકીય NEET 2026 Hard