NEET · Biology · STD 11 - 9. Biomolecules
સૂચિ \(-I\) ને સૂચિ \(-II\) સાથે જોડો.
| સૂચિ \(- I\) (જૈવિક અણુઓ) | સૂચિ \(- II\) (જૈવિક કાર્યો) |
| (a) ગ્લાયકોજન | (i) હૉર્મોન |
| (b) ગ્લોબ્યુલિન | (ii) જૈવઉત્પ્રેરક |
| (c) સ્ટીરોઈડ્સ | (iii) એન્ટિબૉડી |
| (d) થ્રોમ્બીન | (iv) સંગ્રહિત ઉત્પાદન |
- A \((a) - (iv), (b) - (ii), (c) - (i), (d) - (iii)\)
- B \((a) - (ii), (b) - (iv), (c) - (iii), (d) - (i)\)
- C \((a) - (iv), (b) - (iii), (c) - (i), (d) - (ii)\)
- D \((a) - (iii), (b) - (ii), (c) - (iv), (d) - (i)\)
Answer & Solution
Correct Answer
(C) \((a) - (iv), (b) - (iii), (c) - (i), (d) - (ii)\)
Step-by-step Solution
Detailed explanation
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Biology
- ખોટું વિધાન પસંદ કરો.NEET 2016 Medium
- બીજમાં કાયમી પૂર્વદેહ ને આ કહેવાય છેNEET 2019 Easy
- સ્નાયુ સંકોચનની ક્રિયા દરમિયાન ત્રાંસા સેતુ નિર્માણની પ્રક્રિયા માટે માયોસીનના ક્રિયાશીલ સ્થાનોને અનઆવરિત કરવા માટે જવાબદાર આયનોના નામ આપો.NEET 2016 Medium
- ઉત્સેચક કાર્બોક્સિપેપ્ટિડેઝનો સહકારક છે:NEET 2024 Medium
- નેટાલિટી એટલેNEET 2018 Medium
- નીચે બે વિધાન આપેલ છે. વિધાન \(I:\) ડીએનએ પોલિમરેઝ પોલિમરાઇઝેશનને માત્ર એક જ દિશામાં ઉત્પ્રેરિત કરે છે, તે છે \(5^{\prime} \rightarrow 3^{\prime}\) વિધાન \(II:\) \(DNA\) ની પ્રતિકૃતિ દરમિયાન,એક શૃંખલા પર પ્રતિકૃતિ સતત ચાલુ રહે છે જ્યારે અન્ય શૃંખલા પર તે અસતત હોય છે. ઉપરોક્ત વિધાનોના અનુસંધાનમાં નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:NEET 2022 Medium
More PYQs from NEET
- \(K_2MnO_4\) માંથી \(KMnO_4\) નીચેની પ્રક્રિયા મુજબ બનાવી શકાય છે. તો \(OH^-\) ને દૂર કરવા શુ ઉમેરવાથી પ્રક્રિયા પૂર્ણતા તરફ જશે ? \(3MnO_4^{2-} + 2H_2O \rightleftharpoons 2MnO_4^- + MnO_2 + 4OH^-\)NEET 2013 Medium
- નીચે બે વિધાનો આપેલાં છે. વિધાન I : યોનિપટલની હાજરી કે ગેરહાજરી એ કૈમાર્ય માટેનો વિશ્વાસપાત્ર સૂચક નથી. વિધાન II : યોનિપટલ ફક્ત પ્રથમ સંભોગ વખતે જ તૂટે છે. ઉપરોક્ત વિધાનોના અનુસંધાને નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :NEET 2024 Medium
- ગુણાત્મક પૃથક્કરણમાં \(Bi ^{3+}\) ની પરખ \(BiO ( OH )( s )\) ના અવક્ષેપની હાજરીથી (દેખાવથી) થાય છે. 298 K પર જ્યારે નીચે મુજબનું સંતુલન અસ્તિત્વ ધરાવે ત્યારે pH ની ગણતરી કરો :
\(BiO ( OH )( s ) \rightleftharpoons BiO ^{+}( aq )+ OH ^{-}( aq )\),
\(K=4 \times 10^{-10}\)
(આપેલ\(: \log 2=0.3010\) )NEET 2026 Hard - \(N _2\) અણુની આણ્વીય કક્ષકોની ઊર્જાઓનો સાચો ક્રમ શોધો :NEET 2023 Easy
- સૂચિ \(I\) સાથે સૂચિ \(II\) ને જોડો.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરોસૂચિ \(I\) સૂચિ \(II\) \(A\) એકસોપ્થેલ્મિક ગોઈટર \(I\) કોર્ટીસોલનો વધુ ૫ડતતો સાવ, ચંદ્રાકાર ચહેરો (મુન ફેસ), હાયપર ગ્લાયસ્સીમીયા \(B\) એકોમિગેલી (વિરૂપતા) \(II\) થાઈરોઈડ અંતઃસ્રાવનો ઓછો સ્રાવ અને કુંઠિત વૃદ્ધિ \(C\) કુશીંગ સિન્ડ્રોમ \(III\) થાયરોઈડ અંતઃસ્રાવનો વધુ પડતો સ્રાવ, આંખના ડોળા બહારની તરફ \(D\) કુંઠિત વૃદ્ધિ \(IV\) વૃદ્ધિ અંતઃસ્રાવનો વધુ ૫ડતો સ્રાવ NEET 2024 Medium - નીચે બે વિધાનો આપેલા છે:
વિધાન I: નિવસનતંત્રમાં, સૂર્યની ઊર્જાનો પ્રવાહ ઉત્પાદકોથી ઉપભોક્તાઓ તરફ એકમાર્ગી હોય છે.
વિધાન II: નિવસનતંત્રો ઉષ્માગતિશાસ્ત્રના બીજા નિયમમાંથી મુક્ત છે.
ઉપરોક્ત વિધાનોના આધારે, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય ઉત્તર પસંદ કરો:NEET 2025 Medium