ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
NEET · Biology · STD 12 - 1. sexual reproduction in flowering plants

સૂચિ I ને સૂચિ II સાથે જોડો :
સૂચિ - Iસૂચિ - II
A. વરુથિકા(i) ચિરસ્થાયી પ્રદેહ
B. અભ્રૂણપોષી બીજ(ii) એકદળી બીજનું બીજપત્ર
C. અધિચોલ(iii) મગફળી
D. બીજશેષ(iv) અવશેષી બીજપત્ર
બધા સાચા જોડકાં ધરાવતો વિકલ્પ પસંદ કરો.

  1. A A-II, B- III, C-IV, D-I
  2. B A-IV, B- III, C-II, D-I
  3. C A-IV, B-III, C-I, D-II
  4. D A-II, B- IV, C-III, D-I
Verified Solution

Answer & Solution

Correct Answer

(A) A-II, B- III, C-IV, D-I

Step-by-step Solution

Detailed explanation

વરુથિકા એ એકદળી બીજનું બીજપત્ર છે.
મગફળીનું બીજ અભ્રૂણપોષી બીજ છે.
અધિચોલ એ એકદળી બીજમાં અવશેષી બીજપત્ર છે.
બીજશેષ એ ચિરસ્થાયી પ્રદેહ છે.
Same subject
Explore more questions on app
From NEET
Explore more questions on app