NEET · Biology · STD 11 - 10. Cell cycle and cell division
સૂચિ \(I\) ને સૂચિ \(II\) સાથે જોડો :
| સૂચિ \(I\) (પૂર્વાવસ્થા \(I\) ના ઉપતબક્કાઓ) | સૂચિ \(II\) |
| (A) ડાયાકાઇનેસિસ | (I) સિનેપ્ટોનિમલ સંકુલનું નિર્માણ |
| (B) પૅકાઇટિન | (II) કાયાઝ્મેટાના અંતિમકરણની સમાપ્તિ |
| (C) ઝાયગોટિન | (III) રંગસૂત્રો પાતળા તંતુઓ જેવા દેખાય છે |
| (D) લેપ્ટોટિન | (IV) પુનઃસંયોજન ગંઠિકાઓનો દેખાવ |
- A \(A-I, B-II, C-IV, D-III\)
- B \(A-II, B-IV, C-I, D-III\)
- C \(A-IV, B-III, C-II, D-I\)
- D \(A-IV, B-II, C-III, D-I\)
Answer & Solution
Correct Answer
(B) \(A-II, B-IV, C-I, D-III\)
Step-by-step Solution
Detailed explanation
(\(A\)) ડાયાકાઇનેસિસ - કાયાઝ્મેટાના અંતિમકરણની સમાપ્તિ
(\(B\)) પૅકાઇટિન - પુનઃસંયોજન ગંઠિકાઓનો દેખાવ
(\(C\)) ઝાયગોટિન - સિનેપ્ટોનિમલ સંકુલનું નિર્માણ
(\(D\)) લેપ્ટોટિન - રંગસૂત્રો પાતળા તંતુઓ જેવા દેખાય છે
\(A-II, B-IV, C-I, D-III\)
(\(B\)) પૅકાઇટિન - પુનઃસંયોજન ગંઠિકાઓનો દેખાવ
(\(C\)) ઝાયગોટિન - સિનેપ્ટોનિમલ સંકુલનું નિર્માણ
(\(D\)) લેપ્ટોટિન - રંગસૂત્રો પાતળા તંતુઓ જેવા દેખાય છે
\(A-II, B-IV, C-I, D-III\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Biology
- એન્ટીરીનમ (સ્નેપડ્રેગોન) ના લાલ પુષ્પોવાળા છોડ સાથે સફેદ પુષ્પોવાળા છોડ નું સંકરણ કરાવતા \(F _{1}\) માં ગુલાબી પુષ્પો મળે છે. જ્યારે ગુલાબી પુષ્પોવાળા \(F _{1}\) નુ સ્વફલન થાય ત્યારે \(F _{2}\) મળે છે તેમાં સફેદ, લાલ અને ગુલાબી પુષ્પો મળે છે. નીચે પૈકી ખોટું વિધાન પસંદ કરો.NEET 2019 Easy
- જો એક રંગઅંધ પુરુષ, સામાન્ય દૃષ્ટિ ધરાવતી સ્ત્રી સાથે લગ્ન કરે તો, રંગઅંધ હોવા બાબતેની તેમના પુત્રમાં શક્યતા કેટલી હશે?NEET 2016 Medium
- રીઓ\(-\)ડી\(-\)જાનેરો ખાતે \(1992\) માં મળેલ પૃથ્વી સંમેલન' આના માટે બોલાવાયેલNEET 2019 Medium
- પૉલિમરેઝ ચેઇન રિએક્શન (PCR) DNA નું પ્રવર્ધન આ સમીકરણ અનુસાર કરે છે.NEET 2025 Easy
- ઉત્સેચકીય પ્રક્રિયા દરમિયાન પદાર્થની પરિવર્તનીય સ્થિતિનું સ્વરૂપ -NEET 2013 Medium
- ફેબેસી કુળ સોલેનેસી અને લિલિએસીથી અલગ પડે છે. પુંકેસરોને અનુલક્ષીને, ફેબેસી કુળ માટે વિશિષ્ટ હોય તેવી લાક્ષણિકતાઓ પસંદ કરો, જે સોલેનેસી કે લિલિએસીમાં જોવા મળતી નથી.NEET 2023 Medium
More PYQs from NEET
- કયું એક વિધાન ખોટું છે?NEET 2015 Medium
- ભારતમાં સાર્વજનિક ઉપયોગમાં જે જનીન-પરિવર્તિત સજીવોને લેવાના હોય, તેમના વપરાશની સલામતીની ચકાસણી માટે આ સંસ્થાન જવાબદાર છે.NEET 2018 Medium
- \(12a\) લંબાઈ અને \(‘R'\) જેટલો અવરોધ ધરાવતા એક સમાન સુવાહક તારને \((i)\) \('a'\) જેટલી બાજુ ધરાવતા સમબાજુ ત્રિકોણ અને \((ii)\) \('a'\) બાજુના ચોરસના આકારનાં પ્રવાહ ધરાવતા ગૂંચળામાં વાળવામાં આવે છે. દરેકમાં ગૂંચળાની ચુંબકીય દ્વિ-ધુવી ચાકમાત્રા અનુક્રમે \(.....\) થશે.NEET 2021 Medium
- પૃથ્વી (પૃથ્વીનું દળ \(M_E\) અને પૃથ્વીની ત્રિજયા \(R_E\)) ફરતે \(3R_E\) ત્રિજયાના \(m\) દળનો એક ઉપગ્રહ વર્તુળાકાર કક્ષામાં છે. આ ઉપગ્રહને \(9R_E\) ત્રિજયાની કક્ષામાં લઈ જવા માટે વધારાની કેટલી ઊર્જાની જરૂરી પડે?NEET 2017 Medium
- ફળ અને પર્ણનું પતન, અપરિપક્વ તબક્કામાં \( .......\) નાં ઉમેરવાથી રોકી શકાય છે.NEET 2017 Medium
- એક પાતળા ગોલીય કવચને કોઈક ઉદૂગમથી વિધુતભારિત કરવામાં આવે છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ બે બિંદુઓ \(C\) અને \(P\) વચ્યે સ્થિતિમાનનો તફાવત ( \(V\) માં). . . . . . . . છે.(\(\frac{1}{4 \pi \varepsilon_0}=9 \times 10^9\) \(SI\) units)
NEET 2024 Medium