NEET · Biology · STD 11 - 4. Animal kingdom
સૂચિ \(I\) ને સૂચિ \(II\) સાથે જોડો :
| સૂચિ \(I\) | સૂચિ \(II\) |
| (A) ટેરોફાયલમ | (I) હેગ ફીશ |
| (B) મેગ્ઝિન | (II) કરવત માછલી |
| (C) પ્રિસ્ટિસ | (III) એન્જલ ફીશ |
| (D) એક્ઝોસીટસ | (IV) ઉડતી માછલી |
- A \(A-III, B-I, C-II, D-IV\)
- B \(A-IV, B-I, C-II, D-III\)
- C \(A-III, B-II, C-I, D-IV\)
- D \(A-II, B-I, C-IIII, D-IV\)
Answer & Solution
Correct Answer
(A) \(A-III, B-I, C-II, D-IV\)
Step-by-step Solution
Detailed explanation
સાચો વિકલ્પ વિકલ્પ ક્રમાંક (\(1\)) છે કારણ કે ટેરોફાયલમ એ એન્જલ ફીશનું વૈજ્ઞાનિક નામ છે.
મેગ્ઝિન એ હેગ ફીશનું વૈજ્ઞાનિક નામ છે.
પ્રિસ્ટિસ એ સો ફીશનું વૈજ્ઞાનિક નામ છે.
એક્ઝોસીટસ એ ફ્લાઈંગ ફીશનું વૈજ્ઞાનિક નામ છે.
મેગ્ઝિન એ હેગ ફીશનું વૈજ્ઞાનિક નામ છે.
પ્રિસ્ટિસ એ સો ફીશનું વૈજ્ઞાનિક નામ છે.
એક્ઝોસીટસ એ ફ્લાઈંગ ફીશનું વૈજ્ઞાનિક નામ છે.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Biology
- મધમાખીઓમાં લિંગ-નિર્ધારણના સંદર્ભમાં નીચેનામાંથી કયા વિધાનો સાચાં છે ?
A. શુક્રકોષ અને અંડકોષના જોડાણથી બનતી સંતતિ માદા (રાણી અથવા કાર્યકર) તરીકે વિકસે છે.
B. અફલિત અંડકોષ કન્યાપ્રજનન દ્વારા નર તરીકે વિકસે છે.
C. નરમાં રંગસૂત્રોની સંખ્યા માદા કરતાં અડધી હોય છે.
D. નર અર્ધસૂત્રણ દ્વારા શુક્રકોષો ઉત્પન્ન કરે છે.
E. મધમાખીઓમાં એકકીય-દ્વિકીય લિંગ-નિર્ધારણ પ્રણાલી હોય છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :NEET 2026 Medium - ઘણા સહઉત્સેચકોના આવશ્યક રાસાયણિક ઘટકો છેNEET 2013 Medium
- નીચે પૈકી કઈ પધ્ધતિ જૈવ વિવિધતાના સ્વ-સ્થાન સંરક્ષણ માટેની પધ્ધતિ નથી ?NEET 2019 Medium
- પતિ અને પત્નીનો જીનોટાઇપ \(I^AI^B\) અને \(I^Ai\) છે. તેમના બાળકોમાં રુધિર પ્રકારમાં કેટલા ભિન્ન પ્રકારના જીનોટાઇપ અને ફીનોટાઈપ શક્ય છે ?NEET 2017 Medium
- કેટલાક બૅક્ટેરિયાને ખડકો અને/અથવા યજમાન પેશીઓ સાથે ચોંટવામાં મદદ કરતી રચનાઓ છેNEET 2015 Medium
- મનુષ્યમાં, શ્વાસોચ્છવાસ નીચેના તબક્કાઓમાં થાય છે. આ તબક્કાઓને સાચા ક્રમમાં ગોઠવો.
A. રુધિર અને પેશીઓ વચ્ચે \(O _2\) અને \(CO _2\) નું પ્રસરણ.
B. વાયુકોષ્ઠોની સપાટીથી \(O _2\) અને \(CO _2\) નું પ્રસરણ.
C. ફુપ્ફુસીય વાતવિનિમય જેના દ્વારા વાતાવરણની હવા અંદર લેવાય છે અને \(CO _2\) સભર વાયુકોષ્ઠોની હવા બહાર મુક્ત થાય છે.
D. કોષીય શ્વસન.
E. રુધિર દ્વારા વાયુઓનું વહન.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :NEET 2026 Easy
More PYQs from NEET
- નીચેના આલ્કેન્સ સમ વિભાજન દ્વારા મુક્ત મુલક બનાવે છે. \(CH_3 - CH_3, CH_3 - CH_2 \)\(- CH_3, (CH_3)_2CH - CH_3,\) \( CH_3 - CH_2 - CH(CH_3)_2.\) આ મૂલકોનો સ્થાયિતાનો વધતો ક્રમ કયો છે?NEET 2013 Hard
- પૃથ્વીની સપાટીથી \(1\; km\) ઊંચાઇએ ગુરુત્વપ્રવેગ પૃથ્વીની સપાટીથી \(d\) ઊંડાઇએ ગુરુત્વપ્રવેગ જેટલો છે, તો ઊંડાઈ \(d\,=\) ......... \(km\)NEET 2017 Medium
- પૃથ્વી પર નિષ્ક્રમણ વેગ \((v_e)\) તથા ગ્રહ પર નિષ્ક્રમણ વેગ \((v_p)\) નો ગુણોત્તર કેટલો હશે? ગ્રહની ત્રિજયા અને સરેરાશ ઘનતા, પૃથ્વીની સરેરાશ ઘનતા કરતાં બે ગણી છે.NEET 2016 Medium
- એક નાનો સિગ્નલ વોલ્ટેજ \(V(t)=V_0sin\)\(\omega t\) ને એક આદર્શ કેપેસિટર \(C\) ની આસપાસ લગાડેલ છે.NEET 2016 Easy
- ........ ના ફેરફારના કારણે \(\mathrm{Mn}^{3+} / \mathrm{Mn}^{2+}\) યુગ્મ (couple) માટે \(\mathrm{E}^{\circ}\) મૂલ્ય એ \(\mathrm{Cr}^{3+} / \mathrm{Cr}^{2+}\) અથવા \(\mathrm{Fe}^{3+} / \mathrm{Fe}^{2 *}\) કરતાં વધારે ધન (Positive) છે.NEET 2024 Medium
- નીચેનામાંથી કયા સૂક્ષ્મજીવો ઘરગથ્થુ ઉત્પાદનોની બનાવટમાં સંકળાયેલા નથી?
A. એસ્પરજીલસ નાઇઝર
B. લેક્ટોબેસિલસ
C. ટ્રાઇકોડર્મા પોલીસપોરમ
D. સેકેરોમાયસીસ સેરેવિસી
E. પ્રોપિયોનીબેક્ટેરિયમ શર્માની
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:NEET 2025 Medium