NEET · Biology · STD 11 - 4. Animal kingdom
સૂચિ \(I\) ને સૂચિ \(II\) સાથે જોડો :
| સૂચિ \(I\) | સૂચિ \(II\) |
| \(A.\) પ્લ્યુરોબ્રેકિયા | \(I.\) મૃદુકાય |
| \(B.\) રેત્રિકા | \(II.\) કંકતધરા |
| \(C.\) મુખદંડ | \(III.\) અસ્થિ મત્સ્ય |
| \(D.\) વાતાશય | \(IV.\) સામીમેરૂદંડી |
- A \(A-II, B-I, C-IV, D-III\)
- B \(A-II, B-IV, C-I, D-III\)
- C \(A-IV, B-III, C-II, D-I\)
- D \(A-IV, B-II, C-III, D-I\)
Answer & Solution
Correct Answer
(A) \(A-II, B-I, C-IV, D-III\)
Step-by-step Solution
Detailed explanation
સાચો જવાબ વિકલ્પ (\(1\)) છે કારણ કે
\(A\). પ્લ્યુરોબ્રેકિયા - એ સમુદાય કંકતધરાનું સભ્ય છે.
\(B\). રેત્રિકા - એ મૃદુકાય સમુદાયમાં જોવા મળતું ઘસારો કરીને ખોરાક ગ્રહણ કરતું અંગ છે.
\(C\). મુખદંડ - સામીમેરૂદંડીના કોલર પ્રદેશમાં જોવા મળતી નોટોકોર્ડ જેવી અવશેષી રચના.
\(D\). વાતાશય - અસ્થિ મત્સ્યમાં જોવા મળે છે જે તેમને તરણશીલતા પૂરી પાડે છે.
\(A\). પ્લ્યુરોબ્રેકિયા - એ સમુદાય કંકતધરાનું સભ્ય છે.
\(B\). રેત્રિકા - એ મૃદુકાય સમુદાયમાં જોવા મળતું ઘસારો કરીને ખોરાક ગ્રહણ કરતું અંગ છે.
\(C\). મુખદંડ - સામીમેરૂદંડીના કોલર પ્રદેશમાં જોવા મળતી નોટોકોર્ડ જેવી અવશેષી રચના.
\(D\). વાતાશય - અસ્થિ મત્સ્યમાં જોવા મળે છે જે તેમને તરણશીલતા પૂરી પાડે છે.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Biology
- નીચેનામાંધી ક્યો સ્વયં પ્રતિરક્ષા રોગ છે? \(A\). માયેસ્થેનીયા ગ્રેવીસ \(B\). સાંધાનો વા (સંધિવા) \(C\). ગાઉટ \(D\). મસ્ક્યુલર ડિસ્ટ્રોફી \(E\). સીસ્ટેમીક લુપસ એરિથેમેટોસસ (\(SLE\)) નીચે આપેલા વિકલ્પોમાંથી વધારે બંધબેસતો જવાબ પસંદ કરો :NEET 2024 Medium
- ઘાસના પર્ણમાં વાયુરંધ્રો હોય છેNEET 2018 Medium
- જીવનના ક્યાં તબક્કામાં અંડકોષજનન પ્રક્રિયાની શરૂઆત થાય છે\(?\)NEET 2022 Easy
- ખરબચડી અંતઃકોષરસજાળમાં \((RER)\) નીચે પૈકીની કઈ ઘટના ઘટતી નથી ?NEET 2018 Medium
- \(\mathrm{ABO}\) રુધિર જૂથમાં પિતાનું \(\mathrm{B}^{+}\), માતાનું \(\mathrm{A}^{+}\)અને બાળકનું \(\mathrm{O}^{+}\)છે. તો તેમના ક્રમશ: જનીન પ્રકાર ક્યા હોઈ શક? નીચે આપેલા વિકલ્પોમાંથી વધુ બંધબેસતો જવાબ પસંદ કરો.
NEET 2024 Medium - નીચેનામાંથી કયા પ્રકારના રંજકકણ (પ્લાસ્ટિડ)માં સંગ્રહિત ખાદ્ય પદાર્થ હોતો નથી?NEET 2013 Medium
More PYQs from NEET
- સામાન્ય ગોઠવણમાં ગ્રહોનું અવલોકન કરવા માટે નિરીક્ષક દ્વારા ખગોળીય ટેલિસ્કોપનો ઉપયોગ કરવામાં આવે છે. ટેલિસ્કોપના નિર્માણમાં વપરાતા ઓબ્જેક્ટિવ અને આયપીસની કેન્દ્રલંબાઈ અનુક્રમે \(20\,m\) અને \(2\,cm\) છે. ટેલિસ્કોપ વિશે નીચેના વિધાનો ધ્યાનમાં લો \((a)\) ઓબ્જેક્ટિવ અને આયપીસ વચ્ચેનું અંતર \(20.02\; m\) છે \((b)\) ટેલિસ્કોપની મોટવણી \(1000\) છે \((c)\) ગ્રહનું પ્રતિબિંબ સીધું અને નાનું હોય \((d)\) આયપીસનું છિદ્ર (aperture) ઓબ્જેક્ટિવપીસ કરતાં નાનું છે સાચા વિધાનો કયા છે?NEET 2022 Medium
- સમાન દ્રવ્યમાન \(M\) અને સમાન ત્રિજયા \(R\) ધરાવતી ત્રણ વસ્તુઓ \(A: \) ( એક ઘન ગોળો ), \(B:\) ( એક પાતળી વર્તુળાકાર તકતી ) અને \(C: \) ( એક વર્તુળાકાર રીંગ ) છે.તેઓ સમાન કોણીય ઝડપ \(\omega \;\)સાથે પોતાની સંમિતમાંથી ફરતે ભ્રમણ કરે છે.તેઓને સ્થિર કરવા જરૂરી કાર્યનો જથ્થો \((W) \) કયો સંબંધ સંતોષે છે?NEET 2018 Medium
- \(100\) સેકન્ડ માટે કોપર સલ્ફેટ દ્રાવણ ધરાવતા વોલ્ટમીટરમાંથી \(9.6487 \mathrm{~A}\) પ્રવાહ પસાર કરતા જમા થતા કોપરનું દળ ગ્રામમાં શોધો. [Cuનું મોલર દળ : \(63 \mathrm{~g} \mathrm{~mol}^{-1}, 1 \mathrm{~F}=96487 \mathrm{C}\) આપેલ છે.]NEET 2024 Medium
- \(f\) કેન્દ્રલંબાઈ ધરાવતા અંતર્ગોળ અરીસાની મુખ્ય અક્ષ પર \(1.5 f\) અંતરે વસ્તુ મુક્તા પ્રતિબિંબ અંતર ....... \(f\) થાયNEET 2020 Medium
- પાયનસના બીજ, ફંગલ (ફૂગ) તંતુઓ સાથે સંબંધ રાખ્યા વગર અંકુરીત થઈ શકતા નથી. આવું બને છે કારણ કેNEET 2019 Medium
- એક રેડિયો એક્ટિવ પદાર્થનો અર્ધ આયુ સમય \(\alpha\) એ \(1.4 \times 10^{17} \;s\) છે જો એક નમૂનામાં ન્યુક્લિયસની સંખ્યા \(2.0 \times 10^{21}\) હોય તો આ નમૂનાની એક્ટિવિટી મેળવોNEET 2020 Medium