NEET · Biology · STD 12 - 5. molecular basis of inheritance
સુસ્પષ્ટ સાબિતી કે \(DNA\) જ જનીનિક દ્રવ્ય છે,તે સૌ પ્રથમવાર આમણે પ્રતિપાદિત કર્યું
- A વીલ્કીન્સ અને ફ્રેકલીન
- B ફ્રેડરીક ગ્રીફિથ
- C આલ્ફ્રેડ હર્શી અને માર્થા ચેઝ
- D એવેરી, મેક્લીઓડ અને મેક્કાર્ટી
Answer & Solution
Correct Answer
(C) આલ્ફ્રેડ હર્શી અને માર્થા ચેઝ
Step-by-step Solution
Detailed explanation
The unequivocal proof that \(DNA\) is the genetic material came from the experiment of Alfred Hershey and Martha Chase. Avery, Macleoid and McCarty gave the biochemical characterisation of Transforming Principle.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Biology
- એક જ નિશ્ચિત વિસ્તારમાં વસ્તી વિવિધ જાતિઓની 'વસ્તી' ની આંતર પ્રક્રિયાઓ વડે રચાતા એકમને શું કહે છે?NEET 2015 Medium
- પ્રોસ્થેટિક સમૂહો સહ-એન્ઝાઇમ્સથી અલગ પડે છે કે,NEET 2019 Medium
- નીચે પૈકીનો ક્યો જાતીય સંક્રમિત રોગ છે કે જેનો સંપૂર્ણપણે ઉપચાર થઈ શકતો નથી ?NEET 2019 Medium
- એક દૈહિક કોષ કે જેણે તેના કોષચક્રનો \(S\) તબક્કો હમણાં જ પૂર્ણ કર્યો છે, તે જ જાતિના જન્યુની સરખામણીમાં, તે ધરાવે છેNEET 2015 Medium
- વસતિમાં જનીન આવૃત્તિમાં ભિન્નતા પ્રાકૃતિક પસંદગીને બદલે આકસ્મિક રીતે થાય છે તેને શું કહે છે?NEET 2013 Easy
- વાહક એધા સામાન્ય રીતે શેનું નિર્માણ કરે છે?NEET 2017 Medium
More PYQs from NEET
- નીચેની પ્રક્રિયા માટે ગિબ્સના ઊર્જા ફેરફાર \(\Delta G^o = +63.3 \,kJ,\) નો ઉપયોગ કરીને \(25\, ^o C\) તાપમાને પાણીમાંના \(Ag_2CO_{3(s)}\) નો \(K_{sp}\) ........ થશે. \((R = 8.314\, J\, K^{-1}\,mol^{-1})\) \(Ag_2CO_{3(s)} \rightleftharpoons 2Ag^+_{(aq)} + CO^{2-}_{3(s)}\)NEET 2014 Hard
- ઘર્ષણરહિત પાટા પર \( h\) ઊંચાઈ એની પ્રારંભમાં સ્થિર રહેલ એક પદાર્થ નીચેની તરફ સરકે છે અને વ્યાસ \(AB=D\) ધરાવતું એક અર્ધવર્તુળ પુરૂ કરે છે. આ ઊંચાઈ \(h\) કોને બરાબર હશે?
NEET 2018 Medium - જનીન નકશાની રચના કરવા માટે ક્યો એકમ (સેન્ટીમોર્ગન) અંગીકૃત કરાય છે?NEET 2019 Medium
- વનસ્પતિ દેહ સુકાય હોય છેNEET 2013 Medium
- સરળ આવર્ત ગતિ કરતાં એક કણના સ્થાનાંતર અને પ્રવેગ વચ્ચેનો કળા તફાવત .......... છેNEET 2020 Easy
- એક પોટેન્શિયોમીટર તારની લંબાઇ \(100 \,cm\) છે તથા તેના બે છેડા વચ્ચે ચોકકસ સ્થિતિમાનનો તફાવત લાગુ પાડેલ છે. બે કોષોને શ્રેણીમાં એવી રીતે જોડવામાં આવે જે પહેલા એકબીજાને મદદ કરે તેમ અને પછી વિરુધ્ધ દિશામાં જોડવામાં આવે છે. બંને કિસ્સામાં તટસ્થ બિંદુ તારના ધન છેડેથી અનુક્રમે \(50\,cm\) અને \( 10\,cm \) અંતરે મળે છે. \(emf\) નો ગુણોત્તર કેટલો મળે?NEET 2016 Medium