NEET · Biology · STD 11 - 10. Cell cycle and cell division
સુકોષકેન્દ્રી સજીવોમાં, \(DNA\) નું સ્વયંજનન શેમાં થાય છે:
- A \(G _2\) તબક્કો
- B \(M\) તબક્કો
- C \(S\) તબક્કો
- D \(G_1\) તબક્કો
Answer & Solution
Correct Answer
(C) \(S\) તબક્કો
Step-by-step Solution
Detailed explanation
સુકોષકેન્દ્રી સજીવોમાં \(DNA\) નું સ્વયંજનન કોષચક્રના S-તબક્કામાં થાય છે. મોટાભાગની કોષીય અંગિકાઓ \(G _1\) તબક્કામાં દ્વિગુણિત થાય છે.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Biology
- મનુષ્યમાં, શ્વાસોચ્છવાસ નીચેના તબક્કાઓમાં થાય છે. આ તબક્કાઓને સાચા ક્રમમાં ગોઠવો.
A. રુધિર અને પેશીઓ વચ્ચે \(O _2\) અને \(CO _2\) નું પ્રસરણ.
B. વાયુકોષ્ઠોની સપાટીથી \(O _2\) અને \(CO _2\) નું પ્રસરણ.
C. ફુપ્ફુસીય વાતવિનિમય જેના દ્વારા વાતાવરણની હવા અંદર લેવાય છે અને \(CO _2\) સભર વાયુકોષ્ઠોની હવા બહાર મુક્ત થાય છે.
D. કોષીય શ્વસન.
E. રુધિર દ્વારા વાયુઓનું વહન.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :NEET 2026 Easy - નીચેના રિસ્ટ્રકશન ઉત્સેચકો પૈકી કયો બુઠ્ઠા છેડા બનાવે છે?NEET 2016 Medium
- નીચેનામાંથી કયું વિધાન સાચું નથી. જેમાં બે જનીન જે \(50\%\) પુનઃ સંયોજન આવર્તન દર્શાવે છે ?NEET 2013 Medium
- નીચેના કોલમને જોડો અને સાચો વિકલ્પ પસંદ કરો :
\((a)\quad(b)\quad(c)\quad(d)\)કોલમ \(-I\) કોલમ \(-II\) \((a)\) તરતી પાંસળીઓ \((i)\) બીજી અને સાતમી પાંસળીની વચ્ચે આવેલ છે \((b)\) સ્કંધાગ્ર પ્રવર્ધની \((ii)\) ભૂજાસ્થિ શીર્ષ \((c)\) સ્કંધાસ્થિ \((iii)\) અક્ષક જોડાણ \((d)\) સ્કંઘઉલૂખલ \((iv)\) ઉરોસ્થિ સાથે જોડાતી નથી NEET 2020 Easy - વિરોઇડ્સ વિશે નીચેનામાંથી કયું વિધાન સાચું છે\(?\)NEET 2020 Easy
- \(\mathrm{ABO}\) રુધિર જૂથમાં પિતાનું \(\mathrm{B}^{+}\), માતાનું \(\mathrm{A}^{+}\)અને બાળકનું \(\mathrm{O}^{+}\)છે. તો તેમના ક્રમશ: જનીન પ્રકાર ક્યા હોઈ શક? નીચે આપેલા વિકલ્પોમાંથી વધુ બંધબેસતો જવાબ પસંદ કરો.
NEET 2024 Medium
More PYQs from NEET
- સવર્ગ સંયોજનો બનાવવા માટે લિગાન્ડની ક્ષેત્રની પ્રબળતાનો ચઢતો સાચો ક્રમ નીચેનામાંથી કયો છે?NEET 2020 Medium
- ડાંગરના ખેતરો ઉપરાંત, સાયનોબેક્ટેરિયા ______ ના વાનસ્પતિક ભાગમાં પણ જોવા મળે છે.NEET 2013 Medium
- સાચુ વિધાન પસંદ કરો.NEET 2022 Easy
- મોટાભાગની ફૂગની કોષ દીવાલના મુખ્ય ઘટકોમાંનો એક છેNEET 2016 Medium
- આ પૈકીનું કયું વિધાન ખોટું છે ?NEET 2018 Medium
- કયા સમુદાયના પુખ્ત પ્રાણીઓમાં અરીય સમમિતિ જોવા મળતી નથી?NEET 2023 Medium