NEET · Biology · STD 11 - 8. Cell the unit of life
સુકોષકેન્દ્રી કોષોમાં ગ્લાયકોપ્રોટીન અને ગ્લાયકોલિપિડના નિર્માણ માટેનું અગત્યનું સ્થાન કયું છે?
- A પોલીઝોમ્સ
- B અંતઃકોષરસજાળ
- C પેરોક્સિઝોમ્સ
- D ગોલ્ગીકાય
Answer & Solution
Correct Answer
(D) ગોલ્ગીકાય
Step-by-step Solution
Detailed explanation
ગોલ્ગીકાય
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Biology
- નીચે બે વિધાનો આપેલાં છે એકને કથન \(A\) વડે લેબલ કરેલ છે અને બીજાને કારણ \(R\) વડે લેબલ કરેલ છે. કથન \(A\) : ગ્લાયકોલીસીસમાં \(ATP\) બે ચરણોમાં વપરાય છे. કારણ \(R\) : પહેલો \(ATP\) વપરાય છે, ગ્લુકોઝને, ગ્લુકોઝ-\(6\)-ફોસ્ફેટમાં બદલવા અને બીજીવાર \(ATP\) વપરાય છે ફ્રુકટોઝ\(-6-\)ફોસ્ફેટનું રૂપાંતારણ ફ્રુકટોઝ\(-1-6-\)ડાયફોસ્ફેટમાં કરવા. ઉપરનાં વિધાનોના પ્રકાશમાં, સૌથી યોગ્ય વિકલ્પ પસંદ કરો :NEET 2023 Medium
- નીચેના પાંચ વિધાનો \((A\) થી \(E)\) વાંચો અને બધા સાચા વિધાનો ધરાવતો વિકલ્પ પસંદ કરો.
\(A.\) મોસ અને લાઈકેન એ ખુલ્લા ખડક પર વસવાટ કરનાર પ્રથમ સજીવો છે.
\(B.\) સેલાજીનેલા એક સમબીજાણુમય ત્રિઅંગી વનસ્પતિ છે.
\(C.\) સાયકસમાં પ્રવાળમૂળ \(VAM\) ધરાવે છે.
\(D.\) દ્વિઅંગીઓમાં મુખ્ય વનસ્પતિદેહ જન્યુજનક હોય છે, જ્યારે ત્રિઅંગીઓમાં તે બીજાણુજનક હોય છે.
\(E.\) અનાવૃત બીજધારી વનસ્પતિઓમાં, નર અને માદા જન્યુજનક બીજાણુધાનીમાં હોય છે જે બીજાણુજનક પર સ્થિત હોય છે.NEET 2015 Medium - નીચે બે વાક્યો આપેલા છે તે પૈકી એક વિધાન\((A)\) અને બીજાને કારણ \((R)\) તરીકે ચિન્હિત કરેલ છે . વિધાન\((A):\) \(DNA\)પ્રવર્ધન માટે પોલીમાંરેઝ ચેઈન રિએકશન વપરાય છે. કારણ\((R):\) એમ્પીસીલીન અવરોધક જનીન પસંદગીમાન રેખક(સીલેકટેબલ માર્કર) તરીકે વપરાય છે જે રૂપાંતરણ ને રોકે છે. ઉપરના વિધાનોના સંદર્ભે સાચો વીકલ્પ પસંદ કરો;NEET 2022 Medium
- ભારતમાં સાર્વજનિક ઉપયોગમાં જે જનીન-પરિવર્તિત સજીવોને લેવાના હોય, તેમના વપરાશની સલામતીની ચકાસણી માટે આ સંસ્થાન જવાબદાર છે.NEET 2018 Medium
- મોટાથી નાના ક્રમમાં જનીન દ્રવ્યની ગોઠવણીનો ક્રમ ઓળખો.NEET 2015 Medium
- \(NAD^+\) નો કોષીય શ્વસનમાં શું ફાળો છે?NEET 2018 Hard
More PYQs from NEET
- નીચેના સંકીર્ણો દ્વારા શોષાતી પ્રકાશની તરંગલંબાઈનો સાચો ક્રમ કયો છે?
A. \(\left[ Co \left( NH _3\right)_6\right]^{3+}\)
B. \(\left[ Co ( CN )_6\right]^{3-}\)
C. \(\left[ Cu \left( H _2 O \right)_4\right]^{2+}\)
D. \(\left[ Ti \left( H _2 O \right)_6\right]^{3+}\)
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:NEET 2025 Hard - નીચેની પ્રતિક્રિયા ઉત્સેચકોના એક વિશિષ્ટ વર્ગની પ્રવૃત્તિ દર્શાવે છે :

નીચેના વિકલ્પોમાંથી ઉત્સેચક વર્ગ 'E' ને ઓળખો :NEET 2026 Easy - ખેંચાયેલી દોરીનું પ્રારંભિક તાણાવ બમણું કરવામાં આવે તો દોરીને સમાંતર લંબગત તરંગની પ્રારંભિક અને અંતિમ ઝડપોનો ગુણોતર\(.......\) હશે.NEET 2022 Easy
- \(\mathrm{N}_2=3.0 \times 10^{-3} \mathrm{M}, \mathrm{O}_2=4.2 \times 10^{-3} \mathrm{M}\) અને \(\mathrm{NO}=2.8 \times 10^{-3} \mathrm{M}\) ની સાંદ્રતા સાથે સંતુલન પર એક બંધ પાત્રમાં નીચે આપેલ પ્રક્રિયાને ધ્યાનમાં લો. . \(2 \mathrm{NO}_{(\mathrm{g})} \rightleftharpoons \mathrm{N}_{2(\mathrm{~g})}+\mathrm{O}_{2(\mathrm{~g})}\) જો બંધ પાત્રમાં \(0.1 \mathrm{~mol} \mathrm{~L}^{-1} \mathrm{NO}_{(\mathrm{g})}\) લેવામાં આવે તો, સંતુલન ૫૨ \(\mathrm{NO}_{(\mathrm{g})}\) નો વિયોજન અંશ \((\alpha)\) શું થશે?NEET 2024 Medium
- સમાન કદ ધરાવતા \(27\) બુંદને \(220\, V\) થી વિદ્યુતભારિત કરવામાં આવે છે. તેઓને ભેગા કરીને એક મોટું બુંદ બનાવવામાં આવે છે. મોટા બુંદનું સ્થિતિમાન ગણો. (\(V\) માં)NEET 2021 Medium
- લેબોરેટરીમાં \('80'\) ડ્રોસોફિલાની વસ્તીમાંથી એક અઠવાડિયામાં \('8\)' ડ્રોસોફિલા મૃત્યુ પામે છે. તો આ વસ્તીમાં તે સમયગાળા દરમ્યાનનો મૃત્યુદર પ્રતિ અઠવાડિયાનો\(\dots\dots\dots\) થાય.NEET 2022 Medium