NEET · Biology · STD 12 - 2. human reproduction
સસ્તનપ્રાણીમાં શુક્રકોષ જોડાણ માટેના ગ્રાહકો (રીસેપ્ટર્સ) શેના પર આવેલા હોય છે ?
- A કોરોના રેડીએટા
- B અંડપડ
- C પેરીવિટેલાઈન અવકાશ
- D ઝોના પેલ્યુસીડા
Answer & Solution
Correct Answer
(D) ઝોના પેલ્યુસીડા
Step-by-step Solution
Detailed explanation
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Biology
- બાહ્યક એ _______ વચ્ચે આવેલો પ્રદેશ છે.NEET 2016 Medium
- ક્રાયસોફાઇટ્સ, યુગ્લેનોઇડ્સ, ડાયનોફ્લેજેલેટ્સ અને સ્લાઇમ મોલ્ડનો સમાવેશ કઈ સૃષ્ટિમાં થાય છે?NEET 2016 Medium
- નીચેના પૈકી કયું કાર્યસદેશ અંગોનું ઉદાહરણ છે?NEET 2014 Medium
- ઓક્સીજનના વહનના અનુસંધાનમાં ખોટું વિધાન ઓળખો:NEET 2020 Easy
- નીચે બે વિધાન આપેલ છે. વિધાન \(I:\) ડીએનએ પોલિમરેઝ પોલિમરાઇઝેશનને માત્ર એક જ દિશામાં ઉત્પ્રેરિત કરે છે, તે છે \(5^{\prime} \rightarrow 3^{\prime}\) વિધાન \(II:\) \(DNA\) ની પ્રતિકૃતિ દરમિયાન,એક શૃંખલા પર પ્રતિકૃતિ સતત ચાલુ રહે છે જ્યારે અન્ય શૃંખલા પર તે અસતત હોય છે. ઉપરોક્ત વિધાનોના અનુસંધાનમાં નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:NEET 2022 Medium
- સૂચિ I સાથે સૂચિ II ને જોડો :
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો :સૂચિ I (પ્લેસેન્ટેશન) સૂચિ II (ઉદાહરણ) A.ધારાવર્તી I.રાઈ B. અક્ષવર્તી II. વટાણા C. ચર્મવર્તી III. ગલગોટા D. તલસ્થ IV. લીંબુ NEET 2026 Hard
More PYQs from NEET
- નીચે પૈકીનો ક્યો ઈમ્યુન રિસ્પોન્સ કિડની ગ્રાફ્ટના (પ્રત્યાર્પણ) અસ્વિકાર માટે જવાબદાર છે ?NEET 2019 Medium
- જો યંગના દ્વિ-સ્લિટના પ્રયોગમાં એકરંગી પ્રકાશ ઉદૂગમને સફેદ પ્રકાશથી બદલવામાં આવે તો. . . . . . . . .NEET 2024 Medium
- દોરી સાથે બાંધેલ \(m\) દળનો પદાર્થ \(r\) ત્રિજ્યાના શિરોલંબ વર્તુળમાં ભ્રમણ કરે છે. જો આ પદાર્થનો સૌથી નીચેના બિંદુએ વેગ \(\sqrt{7 gr }\) હોય, તો તે નીચેના બિંદુએ ઉદભવતું તણાવ .......... \(mg\) હોયNEET 2020 Medium
- આ શૃંખલા (સીક્વન્સ) દ્વારા, વાહકમાં જોડાયેલ \(DNA\) ની પ્રતિકૃતિઓનો આંકડો નક્કી થાય છે :NEET 2020 Easy
- પ્રકાશ\(-\)પ્રક્રિયામાં, પ્લાસ્ટીક્વીનોન, અહીંથી, ઈલેક્ટ્રોનને ખસેડવામાં મદદરૂપ થાય છેNEET 2020 Easy
- નીચે પૈકી કયું વિધાન સાચું છે ?NEET 2021 Medium