NEET · Biology · STD 11 - 7. Structural organisation in animal
સરળ સ્નાયુઓ છે
- A અનૈચ્છિક, ત્રાકાકાર, અરેખિત
- B ઐચ્છિક, બહુકોષકેન્દ્રી, નળાકાર
- C અનૈચ્છિક, નળાકાર, રેખિત
- D ઐચ્છિક, ત્રાકાકાર, એકકોષકેન્દ્રી
Answer & Solution
Correct Answer
(A) અનૈચ્છિક, ત્રાકાકાર, અરેખિત
Step-by-step Solution
Detailed explanation
(a) : સરળ સ્નાયુ તંતુઓ વિસ્તરેલા અને ત્રાકાકાર (ફ્યુઝિફોર્મ) હોય છે. દરેક તંતુમાં કોષરસ (સારકોપ્લાઝમ) વડે ઘેરાયેલું એક અંડાકાર કોષકેન્દ્ર હોય છે. કોષરસમાં સ્નાયુતંતુકાઓ (માયોફાઇબ્રિલ્સ) આયામી રીતે ગોઠવાયેલી હોય છે. આ તંતુઓમાં રેખાંકનો અને સારકોલેમા (સ્નાયુપડ) હોતા નથી, જોકે તે કોષરસપટલથી ઘેરાયેલા હોય છે.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Biology
- કૉલમ \(I\) અને કૉલમ \(II\) સાથે યોગ્ય રીતે જોડી નીચે આપેલામાંથી સાચો વિકલ્પ પસંદ કરો :
કોલમ \(I\) કૉલમ \(II\) \((a)\) ટાઈડલ વૉલ્યુમ \((i)\) \(2500-3000\,mL\) \((b)\) ઈમ્પીરેટરી રિઝર્વ વૉલ્યુમ \((ii)\) \(1100 -1200\,mL\) \((c)\) એકસ્પીરેટરી રિઝર્વ વૉલ્યુમ \((iii)\) \(500 -550\,mL\) \((d)\) રેસિડ્યુઅલ વૉલ્યુમ \((iv)\) \(1000-1100\,mL\) NEET 2018 Medium - જો બંને પિતૃઓ થેલેસેમીયાના વાહક હોય જે દૈહિક રંગસૂત્રીય પ્રચ્છન્ન ખામી છે. ગર્ભાધાનને કારણે અસરકારક બાળક હોવાની સંભાવના કેટલી?NEET 2013 Medium
- શ્વાસ દરમ્યાન થતી સાચી પ્રક્રિયા પસંદ કરો : \((a)\) ઉરોદરપટલનું સંકોચન \((b)\) બાહ્ય આંતર પાંસળી સ્નાયુઓનું સંકોચન \((c)\) ફુપ્ફુસીય કદમાં ઘટાડો \((d)\) આંતર\(-\)ફુપ્ફુસીય દબાણમાં વધારોNEET 2020 Easy
- જે ખોટું વિધાન છે તે ઓળખો.NEET 2020 Easy
- સુકોષકેન્દ્રી કોષમાં કોષરસપટલ સંબંધિત સાચાં વિધાનો પસંદ કરો.
A. માનવ રક્તકણ (RBCs) ના પટલમાં આશરે 52% પ્રોટીન હોય છે.
B. મુખ્ય ફોસ્ફોલિપિડ્સ દ્વિસ્તરમાં ગોઠવાયેલા હોય છે.
C. કોષરસપટલના કોષમાં થતા વિસ્તરણથી મેસોઝોમ્સ બને છે.
D. લિપિડના અંદરના ભાગ તરફના પૂંછડીવાળા ભાગો જળવિરાગી હોય છે અને આમ જલીય માધ્યમથી સુરક્ષિત રહે છે.
E. ગ્લાયકોકેલિક્સ કોષરસપટલની બાહ્ય સપાટી પર હાજર હોય છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો :NEET 2026 Hard - નીચેનામાંથી કયું વિધાન સાચું છે?NEET 2014 Easy
More PYQs from NEET
- સુક્ષ્મજીવાણું ઓળખો કે જે સાયકલોસ્પોરીન \(A\) જેવા પ્રતિકારક અવરોધકતા ઉત્પાદન માટે જવાબદાર છે:NEET 2022 Easy
- નીચે પૈકી વિધાનોમાંથી કયું ખોટું છે ?NEET 2021 Medium
- નાઇટ્રાઇલનું પ્રાથમિક એમાઇનમાં રિડક્શન કરતા પ્રક્રિયકોની પસંદગી કરો :
A. (i) \(LiAlH _4\); (ii) \(H _2 O\)
B. \(Sn + HCl\)
C. \(H _2 / Ni\)
D. \(Na ( Hg ) / C _2 H _5 OH\)
E. \(Br _2 /\) aq. NaOH
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:NEET 2026 Medium - મેન્ડલે વડાણાના છોડ ઉપરના તેના ઉત્કૃષ્ટ પ્રયોગમાં .......... નો ઉપયોગ કર્યો નથી. .NEET 2015 Medium
- નીચેના પૈકી કોની અનુચુંબકીય ચાકમાત્રા \(1.73\,\) છે ?NEET 2013 Hard
- નીચે બે વિધાનો આપેલા છે :
વિધાન \(I:\) અંતરારંભી અને બહિરારંભી વનસ્પતિ દેહમાં દ્વિતીયક જલવાહક પેશીની સ્થિતિનું વર્ણન કરવા માટે ઘણીવાર ઉપયોગમાં લેવાતા શબ્દો છે.
વિધાન \(II:\) બહિરારંભી સ્થિતિ એ મૂળતંત્રનું સૌથી સામાન્ય લક્ષણ છે.
ઉપરોક્ત વિધાનોને ધ્યાનમાં રાખીને, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો:NEET 2023 Hard