ExamBro
ExamBro
NEET · Biology · STD 12 - 9. biotechnology principlas and process

સફેદ રંગની પુનર્યોજિત જીવાણુઓની વસાહતોની સાપેક્ષમાં અપુનર્યોજિત (નોન રિકોમ્બિનન્ટ) જીવાણુઓની વસાહતો વાદળી રંગની દેખાય છે, કારણ કે -.

  1. A પુનર્યોજિત જીવાણુઓમાં ગ્લાયકોસાઈડેઝ ઉત્સચકની અક્રિયાશીલતા
  2. B અપુનર્યોજિત જીવાણુઓ બીટા-ગેલેક્ટોસાઇડ ધરાવે છે.
  3. C અપુનર્યોજિત જીવાણુઓમાં આલ્ફા-ગેલેક્ટોસોઈડેઝની ગોઠવણની અક્રિયાશીલતા
  4. D પુનર્યોજિત જીવાણુઓમાં આલ્ફા-ગેલેક્ટોસાઇડેઝની ગોઠવણની અક્રિયાશીલતા
Verified Solution

Answer & Solution

Correct Answer

(B) અપુનર્યોજિત જીવાણુઓ બીટા-ગેલેક્ટોસાઇડ ધરાવે છે.

Step-by-step Solution

Detailed explanation

From NEET
Explore more questions on app