NEET · Biology · STD 11 - 4. Animal kingdom
સંધિપાદનું બાહ્ય કંકાલ આનું બનેલું હોય છે.
- A સેલ્યુલોઝ
- B કાઈટીન
- C ગ્લુકોસેમાઈન
- D ક્યુટીન
Answer & Solution
Correct Answer
(B) કાઈટીન
Step-by-step Solution
Detailed explanation
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Biology
- સૂચિ I સાથે સૂચિ II ને જોડો :
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો :સૂચિ I સૂચિ II A. ઉત્પાદકતા I. કુલ પ્રાથમિક ઉત્પાદકતામાંથી શ્વસન દરમિયાન થતા ઘટાડાને બાદ કરવુ B. વાસ્તવિક પ્રાથમિક ઉત્પાદકતા II. ઉપભોકતાઓ દ્વારા નવા કાર્બનિક પદાર્થોના નિર્માણનો દર C. કુલ પ્રાથમિક ઉત્પાદકતા III. જૈવભાર ઉત્પાદનનો દર D. દ્વિતીયક ઉત્પાદકતા IV. પ્રકાશસંશ્વેષણ દરમ્યાન કાર્બનિક પદાર્થોના નિર્માણનો દર NEET 2026 Easy - એ જનીન, જેની અભિવ્યક્તિ રૂપાંતર પામેલ કોષને ઓળખવામાં મદદ કરે છે. તે........ તરીકે ઓળખાય છે.NEET 2017 Medium
- સાચાં વિધાનો પસંદ કરો.
\(A\). લેપ્ટોટીન અવસ્થા દરમિયાન ચતુષ્ક નિર્માણ જોવા મળે છે.
\(B\). ભાજનોત્તરાવસ્થા (એનાફેઝ) દરમિયાન સેન્ટ્રોમિયર વિભાજન પામે છે અને રંગસૂત્રિકાઓ અલગ પડે છે.
\(C\). અંત્યકરણ પેકાઈટીન અવસ્થા દરમિયાન થાય છે.
\(D\). કોષકેન્દ્રિકા, ગોલ્ગી પ્રસાધન અને ER ભાજનાંતર અવસ્થા (ટીલોફેઝ) દરમિયાન પુનઃનિર્માણ પામે છે.
\(E\). સમજાત રંગસૂત્રની સહોદર રંગસૂત્રિકાઓ વચ્ચે ક્રોસિંગ ઓવર થાય છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:NEET 2023 Medium - ચેતોપાગમનાં અનુસંધાનમાં ખોટ્રુ વિધાન પસંદ કરો :NEET 2022 Medium
- \(DNA\) જનીન દ્રવ્ય છે. તેની છેલ્લી સાબિતી કોના પ્રયોગથી મળી ?NEET 2017 Medium
- હિમોફીલીયાના સંદર્ભમાં ખોટું વિધાન કયું છે?NEET 2013 Medium
More PYQs from NEET
- બે ટોરોઈડ \(1\) અને \(2\) માં \(200\) અને \(100 \) આંટા છે જેની સરેરાશ ત્રિજ્યા અનુક્રમે \(40\; \mathrm{cm}\) અને \(20\; \mathrm{cm}\) છે. જો તેમાંથી સમાન પ્રવાહ \(i\) પસાર થતો હોય તો બે લૂપને સમાંતર પસાર થતાં ચુંબકીયક્ષેત્રનો ગુણોત્તર કેટલો થાય?NEET 2019 Medium
- એક નાના ટેલિસ્કોપમાં \(140\) \(cm\)ની કેન્દ્રલંબાઈ ધરાવતો ઓબ્જેક્ટિવ અને \(5.0\) \(cm\)નl કેન્દ્રલંબાઈ ધરાવતો નેત્રકાચ (આઈ પીસ) છે. દૂરની વસ્તુને જોતાં ટેલિસ્કોપની મોટવણી. . . . . . થશે.NEET 2024 Medium
- સુકોષકેન્દ્રી કોષોમાં ગ્લાયકોપ્રોટીન અને ગ્લાયકોલિપિડના નિર્માણ માટેનું અગત્યનું સ્થાન કયું છે?NEET 2020 Easy
- આકૃત્તિમાં દર્શાવ્યા અનુસાર ચલ અવરોધ \(Y\) ને ગોઠવીને (બદલીને) અજ્ઞાત અવરોધ \(X\) શોધવા માટે વ્હીટસ્ટોન બ્રીજનો ઉપયોગ કરવામાં આવે છે. \(X\) ના સૌથી ચોક્કસાઈવાળી માપણી માટે અવરોધો \(P\) અને \(Q :\)
NEET 2022 Medium - આપેલી આકૃતિ મનુષ્યના શ્વસનતંત્રની \(A, B, C\) અને \(D.\) નિર્દેશિત રચના દર્શાવે છે. જેમાંથી કયો વિકલ્પ અંગિકા \(/\) ભાગની સાચી ઓળખ, મુખ્ય કાર્ય કે લાક્ષણિકતા દર્શાવે છે તે જણાવો.
NEET 2013 Easy - એક ટાવરની ટોચ પરથી એક દડાને \(20\; m / s\) ના વેગથી શિરોલંબ દિશામાં નીચે તરફ ફેંકવામાં આવે છે થોડાક સમય બાદ તે ભોય તળિયાને \(80\, m / s\) ના વેગથી અથડાય છે આ ટાવરની ઊંચાઈ .............. \(m\) છે \(\left( g =10\, m / s ^{2}\right)\)NEET 2020 Easy