ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
NEET · Biology · STD 11 - 10. Cell cycle and cell division

સમવિભાજનનાં અનુસંધાનમાં ખોટ્રુ વિધાન પસંદ કરો :

  1. A ત્રાકતંતુઓ રંગસૂત્રના સેન્ટ્રોમીયર સાથે જોડાય છે.
  2. B અંત્યાવસ્થામાં રંગસૂત્રો વિસ્તરણ પામે છે
  3. C ભાજનોત્તરાઅવસ્માંથા સેન્ટ્રોમીયરનું વિભાજન થાય છે.
  4. D ભાજનાવસ્થામાં બધાજ રંગસૂત્રો મધ્ય વિસ્તારમાં ગોઠવાય  છે.
Verified Solution

Answer & Solution

Correct Answer

(A) ત્રાકતંતુઓ રંગસૂત્રના સેન્ટ્રોમીયર સાથે જોડાય છે.

Step-by-step Solution

Detailed explanation

દ્વિધ્રુવીય ત્રાકતંતુઓ રંગસૂત્રના સેન્ટ્રોમીયર સાથે સીધા જોડાતા નથી, પરંતુ સેન્ટ્રોમીયરની સપાટી પર આવેલી તકતી જેવી રચના કાઈનેટોકોર સાથે જોડાય છે. તેથી, સમવિભાજનનાં અનુસંધાનમાં વિકલ્પ (A) ખોટો છે.
Same subject
Explore more questions on app
From NEET
Explore more questions on app