NEET · Biology · STD 12 - 12. ecosystem
સમીકરણ \(GPP - R = NPP\) માં \(GPP\) એ કુલ પ્રાથમિક ઉત્પાદક્તા છે. \(NPP\)એ વાસ્તવિક પ્રાથમિક ઉત્પાદક્તા છે. અહી \(R\) છે \(.....\)
- A પ્રજનન એલોકેશન
- B પ્રકાશ સંશ્લેષણા કરતા સક્રિય વિકિરણો
- C શ્વસન આંક
- D શ્વસનથી થતો ઘટાડો
Answer & Solution
Correct Answer
(D) શ્વસનથી થતો ઘટાડો
Step-by-step Solution
Detailed explanation
A considerable amount of \(GPP\) is utilised by plants in respiration. Gross primary productivity minus respiration losses \((R)\), is the net primary productivity. So \(R =\) Respiratory loss
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Biology
- સહાયક પ્રજનન પદ્ધતિ \(IVF\) માં શું સંકળાયેલ છે ?NEET 2014 Medium
- સૂચિ I ને સૂચિ II સાથે જોડો :
બધા સાચા જોડકાં ધરાવતો વિકલ્પ પસંદ કરો.સૂચિ - I સૂચિ - II A. વરુથિકા (i) ચિરસ્થાયી પ્રદેહ B. અભ્રૂણપોષી બીજ (ii) એકદળી બીજનું બીજપત્ર C. અધિચોલ (iii) મગફળી D. બીજશેષ (iv) અવશેષી બીજપત્ર NEET 2025 Medium - નીચે બે વિધાનો આપેલાં છે:
વિધાન I : RNA વિશ્વમાં, RNA ને આવશ્યક જીવન પ્રક્રિયાઓ પાર પાડવા માટે ઉત્ક્રાંત થયેલું પ્રથમ જનીનિક દ્રવ્ય માનવામાં આવે છે. RNA જનીનિક દ્રવ્ય તરીકે અને સજીવ તંત્રોમાં કેટલીક અગત્યની જૈવ-રાસાયણિક પ્રક્રિયાઓ માટે ઉત્પ્રેરક તરીકે પણ કાર્ય કરે છે. પ્રતિક્રિયાશીલ હોવાને કારણે, RNA અસ્થાયી છે.
વિધાન II: DNA એ RNA માંથી ઉત્ક્રાંત થયું છે અને તે વધુ સ્થાયી જનીનિક દ્રવ્ય છે. તેના પૂરક દ્વિ-કુંતલમય શૃંખલાઓ સમારકામ પદ્ધતિ વિકસાવીને ફેરફારોનો પ્રતિકાર કરે છે.
ઉપરોક્ત વિધાનોના પ્રકાશમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો :NEET 2025 Medium - નીચેનામાંથી કઈ પદ્ધતિ રોગનું વહેલા નિદાન અને વહેલી સારવાર માટેનો હેતુ સિદ્ધ કરતી નથી?NEET 2023 Medium
- અંગીકાઓ કે જેનો સમાવેશ અંતઃપટલમય તંત્રમાં થાય છે :NEET 2021 Medium
- સૂચિ \(I\) સાથે સૂચિ \(II\) ને જોડો.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.સૂચિ \(I\) સૂચિ \(II\) \(A.\) બિનઔધધીય \(IUD\) \(I.\) મલ્ટીલોડ \(375\) \(B.\) તાંબુ મુક્ત કરતી \(IUD\) \(II.\) પ્રોજેસ્ટોજેન્સ \(C.\) અંત:સ્ત્રાવ મુક્ત કરતી \(IUD\) \(III.\) લિપસ લુપ \(D.\) આરોપણ \(IV.\) \(LNG-20\) NEET 2024 Medium
More PYQs from NEET
- લેક્ટિક એસિડ \((HC_3H_5O_3)\)નું સંચય , પેશીઓમાં મોનોબેઝિક એસિડ પીડા અને થાકની લાગણી તરફ દોરી જાય છે. \(0.10\, M\) જલીય દ્રાવણમાં, લેક્ટિક એસિડનું \(3.7\%\) વિયોજન થાય છે. આ એસિડ માટે વિયોજન અચળાંક \(K_a\)નું મૂલ્ય શું હશે?NEET 2013 Hard
- નીચે દર્શાવેલ પૈકી કયું લક્ષણ પ્લાઝમિડનું નથી ?NEET 2016 Medium
- \(\gamma\) - ક્ષય દરમિયાન પરમાણુદળાંક અને પરમાણુક્રમાંકમાં શું ફેરફાર થાય ?NEET 2020 Easy
- ત્રાંસા ગોઠવાયેલા પટલ સાથેનું દ્વિસ્ત્રીકેસરી અંડાશય શેમાં જોવા મળે છે?NEET 2019 Medium
- નીચે આપેલ લોજીક ગેટ્સની સર્કીટમાંથી મૂળભૂત લોજીક ગેટ મેળવી શકાય છે,તે
NEET 2017 Medium - \(1990\) માં એડીનોસાઇન ડીએમિનેઝ \((ADA)\) ખામી ધરાવતી ચાર વર્ષની બાળકીને કઈ થેરાપી આપવામાં આવી હતી ?NEET 2016 Medium