NEET · Biology · STD 11 - 8. Cell the unit of life
સમાવિષ્ટ રચનાઓ વિશે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?
- A તેઓ કોષરસમાં સંગ્રહિત દ્રવ્યનું પ્રતિનિધિત્વ કરે છે.
- B તેઓ કોઈ પણ પટલ વડે ઘેરાયેલા નથી.
- C તેઓ આહાર કણોના અંતઃગ્રહણમાં સંકળાયેલા છે.
- D તેઓ કોષરસમાં મુક્ત રીતે આવેલા હોય છે.
Answer & Solution
Correct Answer
(C) તેઓ આહાર કણોના અંતઃગ્રહણમાં સંકળાયેલા છે.
Step-by-step Solution
Detailed explanation
તેઓ આહાર કણોના અંતઃગ્રહણમાં સંકળાયેલા છે.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Biology
- કૉલમ-\(I\) અને કૉલમ-\(II\) સાથે યોગ્ય રીતે જોડી નીચે આપેલામાંથી સાચો વિકલ્પ પસંદ કરો :
કોલમ-\(I\) કોલમ-\(II\) \((a)\) ત્રિદલ વાલ્વ \((i)\) ડાબા કર્ણક અને ડાબા ક્ષેપકની વચ્ચે \((b)\) દ્વિદલ વાલ્વ \((ii)\) જમણા ક્ષેપક અને ફુસ્કુસીય ધમની વચ્ચે \((c)\) બીજા ચન્દ્રાકાર વાલ્વ \((iii)\) જમણા કર્ણક અને જમણા ક્ષેપક વચ્ચે NEET 2018 Medium - કોલમ\(-I\) ને કોલમ\(-II\) સાથે ગોઠવો:
નીચે પૈકી સાચો વિકલ્પ પસંદ કરો - \((a)- (b)- (c)- (d)\)કોલમ \(- I\) કોલમ \(- II\) \((a)\) સક્રિય વિભાજન ક્ષમતા ધરાવતા કોષો \((i)\) નલિકા પેશીઓ \((b)\) પેશી જેના દરેક કોષો રચના અને કાર્યમા એકસરખા છે \((ii)\) વર્ધનશીલ પેશી \((c)\) જુદી જુદી જાતના કોષો ધરાવતી પેશી \((iii)\) અષ્ઠિકોષો \((d)\) સાંકડો અવકાશ અને અતિશય સ્થુલિત દિવાલ ધરાવતા મૃત કોષો \((iv)\) સરળ પેશી NEET 2021 Easy - નીચેનામાંથી કયો એક પુખ્ત નર પેરીપ્લાનેટા અમેરિકાના માં શ્વસન દરમિયાન હવા અથવા \(O_2\) દ્વારા અનુસરવામાં આવતા માર્ગો પૈકીનો એક છે, જ્યારે તે પ્રાણીના શરીરમાં પ્રવેશે છે?NEET 2013 Medium
- સમસૂત્રણ દરમિયાન ત્રાકતંતુઓનું મુખ્ય કાર્ય શું છે?NEET 2025 Easy
- નીચે બે વિધાન આપેલ છે. વિધાન \(I:\) ડીએનએ પોલિમરેઝ પોલિમરાઇઝેશનને માત્ર એક જ દિશામાં ઉત્પ્રેરિત કરે છે, તે છે \(5^{\prime} \rightarrow 3^{\prime}\) વિધાન \(II:\) \(DNA\) ની પ્રતિકૃતિ દરમિયાન,એક શૃંખલા પર પ્રતિકૃતિ સતત ચાલુ રહે છે જ્યારે અન્ય શૃંખલા પર તે અસતત હોય છે. ઉપરોક્ત વિધાનોના અનુસંધાનમાં નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:NEET 2022 Medium
- ડાંગરની એક એવી ઉપજાતિની પેટન્ટ એક વિદેશી કંપનીએ મેળવી કે જે ઉપજાતિ ભારતમાં જૂના જમાનાથી હાજર છે. આ વાત, જેની બાબતે છે તેNEET 2018 Medium
More PYQs from NEET
- આંતરકોષરસજાળ ના સંદર્ભમાં નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?NEET 2022 Easy
- ટ્રાપકાર્બાક્સિલિક અસિક ચક્રનાં સોપાનોને આળખો કે જેમાં પ્રક્રિયાર્થી (સબસ્ટ્રેટ)નું ઑક્સિરેશન સંકળાયેલ નથી :NEET 2024 Medium
- તત્વ \(Z=114\) હાલમાં જ શોધાયુ છે. તેનો સમાવેશ નીચેના પૈકી ક્યા family \(/\) સમૂહમાં થશે અને તેની ઇલેક્ટ્રોન રચના શુ થશે ?NEET 2017 Medium
- વર્ગ -ચૂષમુખા (સાયક્લોસ્ટોમાટા) ના બધા જીવંત સભ્યો _______ છે.NEET 2025 Easy
- કણાભસૂત્રીય ઇલેક્ટ્રોન પરિવહન તંત્રનું સંકુલ II કયા નામે પણ ઓળખાય છે?NEET 2025 Easy
- \(^{14}N\) ન્યુક્લીઓટાઈડ્ઝ ધરાવતા માધ્યમમાં \({ }^{15} N\) - \(dsDNA\) વાળા દશ \(E.coli\) કોષોનું સંવર્ધન કરવામાં આવે છે. \(60\) મિનીટ પછી એવા કેલલા \(E.coli\) કોષો હશે નેનું DNA \({ }^{15} N\) થી મુક્ત હશે ?NEET 2022 Medium