NEET · Biology · STD 12 - 7. human health and disease
સમાગમને લગતા રોગો શેના દ્વારા ફેલાય છે ? \((a)\) જંતુમુક્ત સોયના ઉપયોગ થી \((b)\) સંક્રમિત વ્યક્તિનું રૂધિર ચઢાવવાથી \((c)\) સંક્રમિત માતા થી ગર્ભસ્થ શિશુમાં \((d)\) ચુંબન કરવાથી \((e)\) વારસાગત નીચેના વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.
- A ફક્ત \((a), (b)\) અને \((c)\)
- B ફક્ત \((b), (c)\) અને \((d)\)
- C ફક્ત \((b)\) અને \((c)\)
- D ફક્ત \((a)\) અને \((c)\)
Answer & Solution
Correct Answer
(C) ફક્ત \((b)\) અને \((c)\)
Step-by-step Solution
Detailed explanation
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Biology
- પ્રક્રિયા જેમાં ભિન્ન ઉદવિકાસય ઇતિહાસ ધરાવતા સમાન દેખાવ સ્વરૂપ અનુકૂલનો સમાન પર્યાવરણમાં પ્રતિચારરૂપે ઉદવિકાસ પામે છે તેને શું કહે છે?NEET 2013 Medium
- ઔદ્યોગિક મેલેનિઝમ એ શેનું ઉદાહરણ છે ?NEET 2015 Hard
- કેરી નું સાચું વૈજ્ઞાનિક નામ પસંદ કરો જેનું સૌપ્રથમ વર્ણન કેરોલસ લિનાયસ દ્વારા કરવામાં આવ્યું હતું:NEET 2019 Easy
- નીચેનામાંથી કઈ પ્રક્રિયા કોહવાણ દરમિયાન સાચી રીતે વર્ણવાયેલ છે ?NEET 2013 Medium
- ત્રિજ્યાવર્તી સમમિતિ ______ ના પુષ્પોમાં જોવા મળે છે.NEET 2016 Medium
- નીચેનાને જોડો.
સાચો વિકલ્પ પસંદ કરોસૂચિ \(I\) સૂચિ \(II\) (a) એક્વાપોરિન (i) એમાઈડ (b) એસ્પારાજીન (ii) પોલિસેકેરાઈડ (c) એબસિસિક એસિડ (iii) પોલીપેપ્ટાઈડ (d) કાઈટિન (iv) કેરોટીનોઈડ્સ NEET 2020 Easy
More PYQs from NEET
- નીચેનામાંથી ક્યા વિધાનો સાચાં છે? \(A\). શરીરમાંથી વધુ પડતા દેહજળનો નિકાલ થવાથી અભિસરણ (આસૃતિ) ગ્રાહીઓ બંધ થઈ જાય છે. \(B\). \(ADH\) પાણીના પુનઃશોષણમાં સહાયભૂત બની મૂત્રવૃદ્ધિ અકટકાવે છે. \(C\). \(ANF\)ને કારણે રુધિરવાહિની વિસ્તરણ થાય છે. \(D\). \(ADH\)ના લીધે રુધિરદાબમાં વધારો થાય છે. \(E\). \(GFR\)માં થતા ઘટાડા માટે \(ADH\) જવાબદાર છે. નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :NEET 2023 Medium
- વૃધ્ધિની પ્રક્રિયા, આ દરમ્યાન સૌથી વધુ હોય છે.NEET 2020 Easy
- અનુકૂલિત પ્રસરણ પ્રદર્શિત કરતા ઓસ્ટ્રેલિયન માર્સુપિયલ્સનું સાચું જૂથ પસંદ કરો :NEET 2023 Medium
- નીચેના પૈકી ક્યુ તાપમાન આધારિત છે ?NEET 2017 Easy
- ત્રાંસા ગોઠવાયેલા પટલ સાથેનું દ્વિસ્ત્રીકેસરી અંડાશય શેમાં જોવા મળે છે?NEET 2019 Medium
- આપેલ એમાઇનની ઘટતી બેઝિક પ્રબળતાનો સાચો ક્રમ કયો છે?NEET 2025 Medium