NEET · Biology · STD 12 - 10. biotechnology and its application
સજીવ અને તેના બાયોટેકનોલોજીમાં થતાં ઉપયોગને જોડો:
| \((a)\) બેસિલન થુરીએન્જેન્સિસ | \((i)\) પ્રતિકૃતિ વાહક |
| \((b)\) થર્મસ એકવેટિકસ | \((ii)\) સૌ પ્રથમ rDNA અણુની બનાવટ |
| \((c)\) એગ્રોબેક્ટેરિયમ ટ્યુમિફેસીઅન્સ | \((iii)\) DNA પોલીમરેઝ |
| \((d)\) સાલમોનેલા ટાયફામ્યુરિયમ | \((iv)\) Cry પ્રોટીન્સ |
- A \((ii)\quad (iv)\quad (iii)\quad (i)\quad \)
- B \((iii)\quad (iv)\quad (i)\quad (ii)\quad \)
- C \((iii)\quad (ii)\quad (iv)\quad (i)\quad \)
- D \((iv)\quad (iii)\quad (i)\quad (ii)\quad \)
Answer & Solution
Correct Answer
(D) \((iv)\quad (iii)\quad (i)\quad (ii)\quad \)
Step-by-step Solution
Detailed explanation
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Biology
- કૉલમ-\(I\) અને કૉલમ-\(II\) સાથે યોગ્ય રીતે જોડી નીચે આપેલામાંથી સાચો વિકલ્પ પસંદ કરો :
કોલમ-\(I\) કોલમ-\(II\) \((a)\) ત્રિદલ વાલ્વ \((i)\) ડાબા કર્ણક અને ડાબા ક્ષેપકની વચ્ચે \((b)\) દ્વિદલ વાલ્વ \((ii)\) જમણા ક્ષેપક અને ફુસ્કુસીય ધમની વચ્ચે \((c)\) બીજા ચન્દ્રાકાર વાલ્વ \((iii)\) જમણા કર્ણક અને જમણા ક્ષેપક વચ્ચે NEET 2018 Medium - ઘાસના પર્ણો ખૂબ શુષ્ક હવામાન દરમિયાન અંદરની તરફ વળી જાય છે. નીચેનામાંથી સૌથી યોગ્ય કારણ પસંદ કરો.NEET 2019 Easy
- કેલ્વિન ચક્રમાં કાર્બોક્સિલેશન માટે જરૂરી ઉત્સેચક છે:NEET 2026 Hard
- એક રમતવીર (એથલેટ) નું ટાઈડલ વોલ્યુમ અને એકસપાઈરેટરી વોલ્યુમ અનુક્રમે \(500\, mL\) અને \(1000\, mL\) છે. જો રેસિડ્યુઅલ વોલ્યુમ \(1200\, mL\) હોય તો, તેની એક્સપાઈરેટરી કેપેસીટી કેટલી હશે ?NEET 2019 Hard
- નીચેનામાંથી કઈ જોડી એકકોષીય લીલની છે?NEET 2020 Easy
- \(RNA\) માં જો \(999\) બેઈઝ હોય તે \(333\) એમિનો ઍસિડના \(RNA\) પ્રોટીન સંશ્લેષણ માટે સંકેત બનાવે છે અને \(901\) નંબરના સ્થાને બેઈઝ નીકળી જાય છે આથી બેઇઝની લંબાઈ \(998\) બેઈઝ બને છે. તો કેટલા સંકેતોમાં પરિવર્તન થશે ?NEET 2017 Medium
More PYQs from NEET
- \(“AB"\) રૂધિરજૂથ વાળી વ્યક્તિને “સર્વગ્રાહી” તરીકે ઓળખવામાં આવે છે. કારણ કે :NEET 2021 Easy
- નારિયેળનું ફળ એકNEET 2017 Medium
- નીચેનામાંથી કયો રોગ પ્રજીવને કારણે થાય છે?NEET 2015 Hard
- નીચે પૈકી કયું વિધાન ખોટું છે ?NEET 2021 Medium
- નીચેના પૈકી ક્યુ સંયોજન અતિસંયુગ્મન દર્શાવે છે ?
NEET 2015 Medium - સુક્ષ્મજીવાણું ઓળખો કે જે સાયકલોસ્પોરીન \(A\) જેવા પ્રતિકારક અવરોધકતા ઉત્પાદન માટે જવાબદાર છે:NEET 2022 Easy